Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेययोधिनी टीका पद ३० सू० २ केवलीशानलम्पत्तिनिरूपणम्
७४९ रीत्याऽबसेयाः हेतुभिः-उपपतिभिः युक्तिभिरित्यर्थः, ताश्च युक्तयो यथा-कयं तावत् 'रत्नप्रभा' इति नाम संजातम् ? अत्रोच्यते-रत्नमयकाण्डत्वाद् अस्याः 'रत्नप्रभा' इतिनाम, रत्नानि प्रभा-स्वरूपं यस्याः सा रत्नप्रभा, अथवा अस्याः रत्नमयकाण्डत्वादेव रत्नानां प्रभा-कान्तिर्यस्यां सा रत्नप्रभा इति अन्वर्थव्युत्पत्तेरिति, उपमाभिः-उपमितिभिः सा दृश्यैरित्यर्थः, ताश्चोपमा यथा-रत्नप्रभायां रत्नप्रभादीनि काण्डानि वर्णविभागेन पद्मरागेन्दुसदृशानि इत्यादि, दृष्टान्तः-उदाहरणैः, वादिप्रतिवादिनोबुद्धि साम्यप्रतिपादकवाक्यैरित्यर्थः, यथा घटः पृथुबुनोदा धाकारादिरूपे स्वगतधर्मेरनगतः पटादिगतेभ्यश्च धर्मेभ्यो व्यावृत्तः समुपलभ्यते अतः पटादिभ्यः पृथगेव वस्त्वन्तरं घट एवमियमपि रत्नप्रभा स्वगत पूर्वोक्तभेदेरनुगता शर्कराप्रभा भेदेभ्यश्च व्यावृत्ता भवति, अत स्ताभ्यः इयं पृथगेय वस्त्वन्तरउपपत्तियों या युक्तियों से, जैसे-इस पृथिवी का नाम रत्नप्रभा क्यों हैं ? इस का समाधान यह है कि रत्नमय काण्ड होने के कारण इसका नाम रत्नप्रभा है। रत्न हो जिस की प्रभा था जिसका स्वरूपहो वह रत्नप्रभा अथवा रत्नमय काण्ड होने से जिम में रत्नों की प्रभा-कान्ति हो वह रत्नप्रभा । यह इस पृथिवी का अर्थानुसार नाम है। तथा उपमाओं से अर्थात् सदृशता से, जैसेरत्नप्रभा में रत्नप्रभ आदि काण्ड वर्ण विभाग से पद्मरागेन्द्र के समान है इत्यादि दृष्टान्तों से अर्थात् उदाहरणों से या वादी तथा प्रतिवादी की बुद्धि में समता के प्रतिपादन वाक्यों से, जैसे-पृथु एवं बुधन (चौडे औ गोलाकार) उदर आदि आकार आदि अपने में रहने वाले धर्मो से युक्त होता है, और घटादि में रहे हुए धर्मों से व्यावृत्त (भिन्न) होता है अतएव जैसे घट, पटादि से भिन्न है, इसी प्रकार यह रत्नप्रभा पृथिवी भी शर्करा आदि पृथिचियों से भिन्न है । क्योकि उस के धर्म उन से भिन्न हैं । इस कारण કાંડ છે, ઈત્યાદિ રૂપથી સમજી લેવું જોઈએ. તથા હેતુઓથી અર્થાત ઉપપત્તિ અગર યુક્તિથી–જેમ-આ પૃથ્વીનું નામ રત્નપ્રભા કેમ છે?
તેનું સમાધાન આ છે કે રતનમય કાંડ હેવાના કારણે તેનું નામ રત્નપ્રભા છે. રત્ન જ જેની પ્રભા અથવા રત્નમય કાંડ હેવાથી જેમનામાં રત્નની પ્રભા-કાન્તિ હોય તે રત્નપ્રભા આ પૃથ્વી શબ્દના અર્થ અનુસાર નામ છે. તથા ઉપમાઓથી અર્થાત સદશતાથી, જેમ રત્નપ્રભામાં રનપ્રભ આદિ કાંડ વર્ણ વિભાગથી પદ્મરાગેન્દ્રની સમાન છે ઈત્યાદિ, દષ્ટાંન્તથી અર્થાત્ ઉદાહરણથી અથવા વાદી તથા પ્રતિવાદીની બુદ્ધિમાં સમતાના પ્રતિપાદક વાકયોથી, જેમકે પૃથુ તેમજ બુદ્ધ (ચોરસ અને ગોળાકાર) ઉદર આદિના આકાર પિતામાં રહેનારા ધર્મોથી યુક્ત હોય છે. અને ઘટ આદિમાં રહેલા ધર્મોથી વ્યાવૃત્ત (ભિન્ન) હોય છે, તેથી જ જેમ ઘટ, પટાદિથી ભિન્ન છે, એજ પ્રકારે આ રત્નપ્રભા પૃથ્વી પણ શર્કરા આદિ પૃથ્વીઓથી ભિન્ન છે, કેમકે તેના ધર્મ તેમનાથી જુદા છે. એ કારણે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫