Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनास्त्रे
'अवेदए जहा केवलनाणी' अवेदको यथा केवलज्ञानी प्रतिपादितः स्तथा प्रतिपत्तव्यः, तथा कत्वे स्त्रीवेदविषये पुरुषवेदविषये च 'ग्राहारकोऽपि अनाहारकोऽपि' इत्येकोभङ्गः, किन्त्वनायिकैकेन्द्रियविकलेन्द्रिया न वक्तव्याः, तेषां नपुंसकलात्, बहुत्वे पुनर्जीवादिषु प्रत्येकं भङ्गत्रय वक्तव्यम्, नपुंसकवेदे चैकत्वे पूर्ववदेव किन्तु-भवनपतिवामपन्तरज्योतिष्कवैमानिका न वक्तव्या स्तेषां नपुंसकत्वाभावात, बहुत्वे जीवैकेन्द्रियवर्जेषु भङ्गत्रयम् जीवेषु एकेन्द्रियेषु च पृथिवीकायिकादिषु 'आहारका अनाहारका अपि' इत्ये मङ्गः, अयेदो यथा केवल ज्ञानी तथा एकत्वे बहुत्वे च वक्तव्यः, जीवे मनुष्ये चैकत्वे 'कदाचिदाहारकः कदाचिदनाहारकः' इत्येको भङ्गः, बहुत्वे जीवेषु 'आहारका अपि अनाहारका अपि भवन्ति' मनुष्येषु भङ्गत्रयम्, सिद्धेषु अनाहारका इति वक्तव्यम्. 'दारं ११' इति वेदद्वारं समाप्तम् ११, सम्पति शरीर द्वारमधिकृत्य तीन भंग कहने चाहिए। नपुंसक वेद में एकत्व की विचक्षा में पूर्ववत् ही समझना, किन्तु भवनपति, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक का कथन नहीं करना चाहिए, क्योंकि ये नपुसक नहीं होते। बहुत्व की अपेक्षा से जीवों और एकेन्द्रियों को छोडकर शेष में तीन भंग होते हैं । जीवों और एकेन्द्रियों में 'आहारक भी होते हैं, अनाहारक भी होते हैं यही एक भंग पाया जाता हैं। अवेदी के विषय में एकत्व को और बहुत्व की विवक्षा से केवलज्ञानी के समान कहना चाहिए। एक जीव और एक मनुष्य की अपेक्षा से 'कदाचित् आहारक होता है. कदाचितू अनाहारक होता है' यही एक भंग होता है। बहुत्व की विवक्षा से जीवों में बहुत आहारक और बहुत अनाहारक' भंग पाया जाता है। मनुष्यों में तीन भंग होते हैं। सिद्धों में 'बहुत अनाहारक' भंग ही पाया जाता है। (वेदद्वार समाप्त) ___ अब शरीरद्वार की प्ररूपणा की जाती है-समुच्चय जीवों और पृथिवी જોઈએ. નપુંસકવેદમાં એકત્વની વિલક્ષમાં પૂર્વવત્ જ સમજવું, પણ ભવનપતિ, વનવ્યતર, જતિષ્ક અને વૈમાનિકનું કથન ન કરવું જોઈએ, કેમકે તે નપુંસક નથી દેતાં. બહત્વની અપેક્ષાથી જીવો અને એ કેન્દ્રિય સિવાય બાકીના ત્રણ ભંગ થાય છે. જીવો અને એકેન્દ્રિમાં “આહારક પણ હોય છે, અનાહારક પણ હોય છે આજ એક ભંગમળી આવે છે. અવેરીના વિષયમાં એકત્વની અને બહત્વની વિવક્ષાથી કેવલજ્ઞાનીની જેમ કહેવું જોઈએ એક જીવ અને એક મનુષ્યની અપેક્ષાથી કદાચિત્ આહારક હોય છે, કદાચિત અનાહારક હોય છે, આજ એક ભંગ થાય છે. બહત્વની વિવેક્ષાથી જેમાં ઘણા આહારક અને ઘણા અનાહારક, ભંગ મળી આવે છે, મનુષ્યમાં ત્રણ ભંગ હોય છે. સિદ્ધોમાં ઘણું અનાહારક ભંગ જ મળે છે. વેદ દ્વાર સમાપ્ત'
- હવે શરીરદ્વારની પ્રરૂપણા કરાય છે સમુચ્ચય જીવો અને પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય સિવાય બાકીનામાં સશરીરી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫