Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयबोधिनी टीका पद ३० सू० १ साकारानाकारपश्यन्तानिरूपणम् बोधिकं ब्रुवते ॥१॥ इति, अत एव तद्वयमपि मतिज्ञानमत्यज्ञानं साकारपश्यन्ता शब्दवाच्यं न भवति, श्रुतज्ञानादीनां तु षण्णामपि त्रिकालविषयत्वात् साकारपश्यन्ता शब्दवाच्यत्वं संभचति, तेषामतीतानागतग्राहकत्वे प्रमाणं यथा-'जं पुण तिकालविसयं आगमगंथाणुसारि विनाण। इंदियमनोनिमित्तं सुयनाणं तं जिणावेंति ॥१॥ इति, यत् पुनस्विकालविषयम् आगमग्रन्थानुसारि विज्ञानम् । इन्द्रियमनोनिमित्तं श्रुतज्ञानं तन्जिना ब्रुवते ॥१॥ इति, अवधिज्ञानस्यापि संख्यातीतातोतानागतोत्सपिण्यवसर्पिणी परिच्छेदकतया त्रिकालविषयत्वात्, मनःपर्यवज्ञानस्यापि पल्योपमासंख्येयभागातीतानागतज्ञापकतया त्रिकालविषयत्वात, केवलज्ञानस्य तु सकल कालविषयत्वेन त्रिकालविषयत्वं प्रतीतमेव, श्रुताज्ञानविभङ्गज्ञानरूपाज्ञानद्वयस्यापि त्रिकालविषयत्वमवसेयम्, तद्वयोरपि यथायोगमतीतानागतभावपरिच्छेदकत्वात् अतः इस प्रकार मतिज्ञान और मत्यज्ञान, ये दोनों साकार पश्यन्ता नहीं हैं। श्रुतज्ञान आदि छहों त्रिकाल विषयक होने के कारण साकारपश्यन्ता शब्द के बाच्य होते हैं । ये छहों अतीत और अनागत विषय के ग्राहक हैं, इस विषय में प्रमाण यह है-"जो ज्ञान त्रिकाल विषयक हो, आगम-ग्रन्थ का अनुसरण करने वाला हो और इन्द्रिय तथा मन के निमित्त से उत्पन्न हो, उसे जिनेन्द्र देव श्रुतज्ञान कहते हैं ॥ १॥ अवधिज्ञान भी असंख्यात अतीत कालिक और अनागत कालिक उत्सपिणियों अवसपिणियों को जान ने के कारण त्रिकाल विषयक है । मनःपर्यवज्ञान भी पल्योपम के असंख्यात भाग प्रमाण अतीत
और अनागत काल का परिच्छेदक होने से त्रिकाल विषयक है। केवलज्ञान सम्पूर्ण काल को विषय करता है, अतः उसकी त्रिकालविषयता तो प्रसिद्ध ही हैं। अताज्ञान और विभंगज्ञान भी त्रिकाल विषयक होते हैं, क्योंकि ये दोनों અને ઇન્દ્રિય તથા મનને નિમિત્તથી ઉત્પન્ન થાય, તેને આભિનિબાધિક જ્ઞાન (મતિજ્ઞાન) કહે છે. એ જ પ્રકારે મતિજ્ઞાન અને મત્યજ્ઞાન, એ બન્ને સ કાર પશ્યતા નથી. શ્રતજ્ઞાન આદિ છ ત્રિકાલ વિષયક હોવાને કારણે સાકાર પશ્યન્તા શબ્દના વાચ્ય થાય છે. એ છએ અતીત અને અનાગત વિષયના ગ્રાહક છે. એ વિષયમાં પ્રમાણ એ છે-જે જ્ઞાન ત્રિકાલ વિષયક હેય, આગમ–ગ્રન્થનું અનુસરણ કરનાર હોય અને ઈન્દ્રિય તથા મનના નિમિત્તથી ઉત્પન થાય તેને જિનેન્દ્રદેવ શ્રુતજ્ઞાન કહે છે કે ૧ !
અવધિજ્ઞાન પણ અસંખ્યાત અતીતકલિક અને અનાગત કલિક ઉત્સપિરિણઅવસપિણિયોને જાણવાના કારણે ત્રિકાલ વિષયક છે મન:પર્યવજ્ઞાન પણ પલ્યોપમને અસંખ્યાત ભાગ પ્રમાણ અતીત અને અનાગત કાળને પરિછેદ હોવાથી ત્રિકાલ વિષયક છે. કેવલજ્ઞાન સંપૂર્ણ કાળને વિષય કરે છે.
તેથી તેની ત્રિકાલ વિષયકતા તે પ્રસિદ્ધ છે. શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પણ ત્રિકાલ વિષયક હોય છે, કેમ કે એ બને અતીત અને અનાગત ભાવોના પરિ છેક થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫