Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २८ सू० ७ जीवादीनामाहारादिद्वारनिरूपणम् १३९ विरहस्य सत्येन तापदन्तरे च पूर्वोत्पन्न विग्रहगत्यापभानामपि आहारकत्वसंभवात् तदन्यस्तु अनुत्पद्यमानत्याद् अनाहारको न संभवति इति प्रथमो भङ्गः १, बहर एप नैरयिका आहारकाः, कश्चिद् अनाहारकश्च इति द्वितीयो भङ्गः २, तत्र नरकेषु कदाचिद् एको जन्तुरुत्पद्यते कदाचिद द्वौ, कदाचित् त्रयः कदाचिच्चत्वारो यावत् संख्येया असंख्ये वा उत्पद्यन्ते, तत्र यदा एक उत्पद्यते सोऽपि च विग्रह गत्यापन्नोऽपि भवति अन्येतु पूर्वोत्पन्नतया आहारका अभवन् तदा अयं द्वितीयो भङ्गो बोध्यः, बहब एव आहारकाश्च अनाहारकाश्चेति तृतीयो भङ्गः, अयं च भङ्गो यदा बहवो विग्रहगत्योत्पद्यन्ते तदाऽवसेयः, तदन्येषां भङ्गानां संभवो नास्ति आहारकपदस्य नैरयिकाणां सदैव बहुत्वेनोपलभ्यमानत्वात् , एवमसुरकुमारादिषु स्तनित कुमारान्तेषु एवं विग्रहगति को प्राप्त नारक भी आहारक हो जाते हैं। उस समय कोई नया नारक उत्पन्न नहीं होता है, अतएव अनाहारक कोई भी नहीं होता। यह प्रथम भंग है । बहुत-से नारक आहारक और कोई एक अनाहारक, यह द्वितीय भंग है । इसका कारण यों है-नरक में कदाचित् एक जीव उत्पन्न होता है, कदाचित् दो, कदाचित् तीन, कदाचित् चार, यावत् संख्यात, या असंख्यात उत्पन्न होते हैं। अतएय जब एक जीव उत्पद्यमान होता है और यह चिग्रहगति प्राप्त होता है, और दूसरे सभी पूर्वोत्पन्न नारक आहारक हो चुकते हैं, उस समय यह दूसरा भंग समझना चाहिए। तीसरा भंग है-बहुत आहारक और बहुत अनाहारक । यह भंग उस समय घटित होता है जब बहुत नारक उत्पन्न हो रहे हों और वे विग्रहगति को प्राप्त हों । इन तीन के सिवाय अन्य कोई भंग नारकों में संभव नहीं है। ઉપપતનો વિરહ બાર મુહૂર્તને જ થાય છે. અને એ કાળમાં પૂર્વોત્પન્ન તેમજ વિગ્રહ ગતિને પ્રાપ્ત નારક પણ આહારક થઈ જાય છે.
તે સમયે કઈ ન નારક ઉત્પન્ન નથી થતું, તેથી જ અનાહારક કઈ પણ નથી थत. प्रथम म.
ઘણું નારક આહારક અને કેઈ એક અનાહારક આ બીજો ભંગ છે, તેનું કારણ આરીતે છે--નારકમાં કદાચિત્ એક જીવ ઉત્પન્ન થાય છે, કદાચિત બે, કદાચિત્ ત્રણ, કદાચિત ચાર, યાવત્ સંખ્યાત અગર અસંખ્યાત ઉત્પન્ન થાય છે. તેથી જ જ્યારે એક જીવ ઉદ્યમાન થાય છે અને તે વિગ્રહગતિને પ્રાપ્ત થઈ જાય છે, અને બીજા બધા પૂર્વોત્પન્ન નારક આહારક થઈ જાય છે, તે સમયે આ બીજો ભંગ સમજવો જોઈએ.
તીજે ભંગ- ઘણા આહારક અને ઘણું અનાહારક. આ ભંગ તે સમયે ઘટિત થાય છે જ્યારે ઘણા નારક ઉત્પન્ન થઈ રહ્યા હોય અને તેઓ વિગ્રહગતિને પ્રાપ્ત થાય. આ ત્રણના સિવાય અન્ય કઈ ભંગને નારકમાં સંભવ નથી થતું. એજ પ્રકારે અસુરકુમારથી લઈને સતનિતકુમારે સુધીમાં તથા ઢન્દ્રિથી લઈને વૈમાનિકે સુધીમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫