Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६३८
प्रज्ञापनासूत्रे तावत् स्यात्-कदाचिद् आहारको भवति, स्यात्-कदाचिद् अनाहारको भवति, तत्र विग्रहा वस्थायां प्राग्वदत्रापि अनाहरको बोध्यः, तदन्यकाले आहारकोऽवगन्तव्यः, ‘एवं जेरइए जाव चाणमंतरे' एवम्-समुच्चयजीवोक्तरीत्या असंज्ञो नैरयिको यावत्-असुरकुमारादि दश भवनपतिपृथिवीकायिकायेकेन्द्रियविकलेन्द्रिय पञ्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तरश्च कदा चिद् आहारकः, कदाचिद् अनाहारको बोध्यः, तत्र विग्रहगतौ अनाहारकः, तद्यन्यकाले आहारको द्रव्यः, किन्त्यत्र-'जोइसियवेमाणिया ण पुच्छिज्जति' ज्योतिष्कवैमानिका न पृच्छयन्ते तेषां संज्ञित्यव्यवहाराभावात, सम्प्रति बहुत्वमधिकृत्याह-'असणी णं भंते ! जीवा किं आहारगा, अणाहारगा?' हे भदन्त ! असंज्ञिनः खलु जीयाः किम् आहारका भवन्ति ? किंवा अनाहारका भवन्ति ? भगवानाह-'गोयमा!' हे गौतम ! 'आहारगा वि हारक होता है। पूर्व की भांति यहाँ विग्रहगति की अपेक्षा से अनाहारक और अन्य समय में आहारक जानना चाहिए।
समुच्चय जोय की भांति असंज्ञी नारक, असुरकुमार आदि दश भवन पति, पृथ्वीकायिक आदि एकेन्द्रिय, विकलेन्द्रिय, तिर्यंच पंचेन्द्रिय, मनुष्य, चान व्यन्तर भी कदाचित् आहारक और कदाचित् अनाहारक होते हैं । विग्रहगति के समय अनाहारक और अन्य समय में आहारक समझना चाहिए । किन्तु यहां ज्योतिष्क और बैंमानिकों संबंधी पृच्छा नहीं करनी चाहिए, क्योंकि उनमें असंज्ञीपन का व्यवहार नहीं होता। अब बहुत्व की विवक्षा कर के कथन किया जाता है
શ્રી ભગવાન-હે ગૌતમ! અસંજ્ઞી જીવ કદાચિત આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. પૂર્વની જેમ અહીં પણ વિગ્રહગતિની અપેક્ષાએ અનાહારક અને અન્ય સમયમાં આહારક જાણવા જોઈએ.
સમુચ્ચય જીવની જેમ અસંશી, નારક, અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિય પંચેન્દ્રિય, મનુષ્ય અને વાનવ્યન્તર પણ કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. વિગ્રહગતિના સમયે અનાહારક અને અન્ય સમયમાં આહારક સમજવા જોઈએ. કિન્તુ અહીં તિષ્ક અને દ્વિમાનિકે સંબંધી પૃછા ન કરવી જોઈએ કેમ કે તેમનામાં અસંજ્ઞી પણાને વ્યવહાર નથી. તે
હવે બહુત્વની વિરક્ષા કરીને કથન કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઘણા અસંજ્ઞી જેવો આહારક હોય છે કે અનાહારક હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! અસંસી જી આહારક પણ હોય અને અનાહારક પણ હિય છે, આ એક ભંગ મળી આવે છે. કારણ એ છે કે પ્રત્યેક સમયમાં અનન્ત એકેન્દ્રિય જીવ વિરહગતિ પ્રાપ્ત થયેલા મળે છે, તેથી સમુચ્ચય જીવ પદમાં અનાહારકેની બહુલતા સંદેવ રહે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫