Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रबोधिनी टीका पद २८ ० ७ जीवादीनामाहारादिद्वारनिरूपणम्
६३५
1
अपितु अनाहारका एव भवन्ति, प्रागुक्तयुक्तेः, 'दारं २' द्वितीयं भव्यद्वारं २ समाप्तम् । अथ तृतीयं सज्ञिद्वारं प्ररूपयितुमाह- 'सण्णी णं भंते । जीवे किं आहारए अनाहारए ?' हे भदन्त ! सज्ञी - समनस्कः खलु जीवः किम् आहारको भवति ? कि वा अनाहारको भवति ? भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'सिय आहारए पिय अणाहारए' संज्ञी तावत् स्यात् कदाचिद् आहारको भवति, स्यात् कदाचिद् अनाहारको भवति, तत्र विग्रहावस्थायामनाहारको बोध्यः, तदन्यकाले माहारकोऽवसेयः, अथ समनस्कस्यैव संज्ञित्वाद् विग्रहगतौ मनसोऽभावात् कथं संज्ञीभूत्वा अनाहारकः संभवतीति चेदत्रोच्यते विग्रहगत्यापन्नस्यापि संज्ञयायुष्कवेदनात् संज्ञिस्वव्यपदेशेन दोषाभावात् नारकायुष्यचेदनात् नारकरत् ' एवं जाव वेमाणिए' एवम् समुच्चय जीवोक्तरीत्या यावत् संज्ञो नैरयिकासुरकुमारादि दशभत्रनपति बहुत्व विशिष्ट सिद्ध भी आहारक नहीं, किन्तु अनाहारक होते हैं। इस विषय में युक्ति पूर्ववत् ही है।
अब तीसरे संज्ञिद्वार की प्ररूपणा की जाती है
गौतमस्वामी - हे भगवन् ! संज्ञी जीव आहारक होता है या अनाहारक होता है ?
भगवान् - हे गौतम! स्यात् आहारक होता है, स्यात् अनाहारक होता है । विग्रहगति की अवस्था में अनाहारक समझना चाहिए और अन्य समय में आहारक समझना चाहिए ।
शंका- जो मन से युक्त हो, वह संज्ञी कहलाता है । विग्रहगति में मन होता नहीं, ऐसी स्थिति में संज्ञी होकर अनाहारक कैसे हो सकता है ?
समाधान - विग्रहगति को प्राप्त होने पर भी जो जीव संज्ञी के आयुष्य का वेदन कर रहा है, वह उस समय मन के अभाव में भी संज्ञी ही कहलाता है । जैसे नारक के आयुष्य का वेदन करने के कारण विग्रहगति प्राप्त नरकगामी जीव नारक कहलाता है । अतएव उक्त कथन निर्दोष है ।
એ કારણે મહુત્વ વિશિષ્ટ સિદ્ધ પણ આહારક નથી ઉન્તુ અનાહારકજ હેય છે. વિષયમાં ચુંક્તિ પૂર્વવત્ છે.
હવે ત્રીજા સ'ની દ્વારની પ્રરૂપણા કરાય છે–
શ્રી ગૌતમરવામી-હે ભગવન્ ! સ'ની જીય આહારક હૃદય છે. કે અનાહારક હેાય છે? શ્રી ભગવાન્-હે ગૌતમ! સ્થાત્ આહારક હોય છે. સ્યાત્ અનાહારક હોય છે.વિગ્રહગતિની અવસ્થામાં અનાહારક સમજવા જોઈએ, અને અન્ય સમયમાં આહારક સમજવા જોઇએ. શકા-જે મનથી યુક્ત હાય તે સંજ્ઞી કહેવાય છે, વિગ્રહપતિમાં મન નથી હતું એવી સ્થિતિમાં સન્ની થઈને અનાહારક કેવી રીતે થઈ શકે ?
સમાધાન–વિગ્રડગતિને પ્રાપ્ત થઈને પણ જે જીવ સન્નીના અયુષ્યનુ વેદન કરી રહેલ છે, તે, તે સમયે મનના અભાવમાં પણ સંજ્ઞી જ કહેવાય છે. જેમ નારકના આયુષ્યના વૈદ નના કારણે વિગ્રહગતિપ્રાપ્ત નરકગામી જીવ નારક કહેવાય છે, એથી જ ઉક્ત કથન નિર્દોષ છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫