Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयवोधिनी टीका पद २८ सू० ३ पृथ्वीकायिकानां सचित्ताहारादिनिरूपणम् ५६५ गुणान् स्पर्शगुणान् उत्पाद्य आत्मशरीरक्षेत्रावगाढान् पुदगलान् सर्वात्मना आहारम्-आहा. रान् आहारयन्ति, सर्वतः आहारयन्ति, सर्वतः परिणमयन्ति सर्वतः उच्छ्वसन्ति, सर्वतो निःश्वसन्ति, अभीक्षणम् आहारयन्ति, अभीक्ष्णं परिणमयन्ति, अभीक्ष्णम् उच्छ्वसन्ति, अभीक्ष्णं निःश्वसन्ति, आहत्य आहारयन्ति, आहत्य परिणमयन्ति, आहत्य उच्छ्वसन्ति, आहत्य निःश्वसन्ति, गौतमः पृच्छति-'पुढवीकाइया णं भंते ! जे पोग्गले आहारत्ताए गिण्हंति तेसिं भंते ! पोग्गलाणं सेयालंसि कइभागं आहार ति, कइमागं आसाएंति ?' हे भदन्त ! पृथिवीकायिकाः खलु यान् पुद्गलान् आहारतया गृह्णन्ति हे भदन्त ! तेषां पुदगलानाम् आहारतया गृह्यमाणानाम् एष्यत्काले-भविष्यत्काले ग्रहणकालोत्तरकाले इत्यर्थः कतिभागं-कियदंशम् आहारयन्ति, कतिभागम्-कियदंशम् आस्तादयन्ति ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'असंखे जइभागं आहारे ति अणंतभागं आसाएंति' असंख्येयभागम् को बदल कर नवीन वर्णादि उत्पन्न कर के, अपने शरीर क्षेत्र में अवगाढ पुदगलों को समस्त आत्मप्रदेशों द्वारा आहार करते हैं। सर्व आत्मप्रदेशों से उन्हें परिणत करते हैं, समस्त आत्मप्रदेशों से उच्छवास-निश्वास लेते हैं। बारम्बार आहार करते हैं, परिण करते हैं, उच्छवास-निश्वास लेते हैं । कदाचित् परिणत करते हैं, और उच्छवास निश्वास लेते हैं।
गौतमस्वामी-हे भगवन् ! पृथ्वीकायिक जीव जिन पुद्गलों को आहार के रूप में ग्रहण करते हैं उन में से भविष्यत् काल में कितने भाग का आहार करते और कितने भाग का आस्वादन करते हैं ?
भगवान्-हे गौतम! आहार के रूप में ग्रहण किए गए थ्यों के असं. ख्यात भाग का आहार करने हैं और अनन्तयें भाग का आस्वादन करते हैं। शेष द्रव्य विना आस्वादन किए ही शरीरपरिणाम को प्राप्त हो जाते हैं। આત્મપ્રદેશથી તેમને પરિણત કરે છે. સમસ્ત આત્મપ્રદેશથી ઉછવાસ-નિશ્વાસ લે છે. વારંવાર આહાર કરે છે. પરિણત કરે છે, ઉચ્છવાસ નિશ્વાસ લે છે. કદ ચિત પરિણત કરે છે અને ઉચ્છવાસ નિશ્વાસ લેતા રહે છે.
શ્રી ગૌતમસ્વામી ભગવદ્ ! પૃથ્વીકાયિક જીવ જે પુદ્ગલેને આહારના રૂપમાં ગ્રહણ કરે છે. તેમનામાંથી. ભવિષ્ય કાળમાં કેટલા ભાગને આહાર કરે છે. અને કેટલા ભાગનું આસ્વાદન કરે છે?
શ્રી ભગવાન હે ગેમ ! આહારના રૂપમાં ગ્રહણ કરેલા દ્રવ્યના અસંખ્યાતમાં ભાગ ને આહાર કરે છે અને અનન્તમા ભાગનું આસ્વાદન કરે છે. શેષ દ્રવ્ય વિના આસ્વાદાન કરીને જ શરીર પરિણામને પ્રાપ્ત થઈ જાય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન પૃથ્વીકાયિક જે પુદ્ગલાને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, શું તે બધાને આહાર કરે છે અથવા બધાના એક ભાગને આહાર કરે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫