Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयबोधिनी टीका पद २८ सू० ६ नैरयिकादीनामोजाहाराद्यधिकारनिरूपणम् ६१३ मक्षिणो नैरयिका भवन्ति, तथा च अपर्याप्तावस्थायामोजस एवाहारस्य संमयेन नैरयिका ओज आहारा एव भवन्ति मनोभक्षिणस्तु ते न भवन्ति, येषां तथाविधशक्तिवशात् मनसा स्वशरीरपुष्टिजनकपदलानामभ्यवहरणं भवति स मनोभक्षणलक्षण आहारो व्यपदिश्यते यदभ्यवहरणानन्तरं तृप्तिपूर्षिका परमसंतुष्टिरुपजायते नैरयिकाणामेतन्नास्ति तेषां प्रतिकूल कर्मोदयवशात् तथाविधशक्त्यभावात् 'एवं सव्ये ओरालियसरीरा वि' एवम्-नैरयिकोक्तरीत्या सर्वे औदारिकशरीरिणोऽपि पृथिवीकायिकादयो मनुष्यपर्यन्ता ओज आहारा भवन्ति नो मनोभक्षिणो भवन्ति किन्तु-'देवा सव्वे वि जाव बेमाणिया ओया. हारा वि मणभक्खी वि' देवाः सर्वेऽपि यावत्-असुरकुमारादि दश भवनपतयो वानव्यन्तरा ज्योतिष्का वैमानिकाच ओज आहारा अपि भवन्ति मनोभक्षिणोऽपि भवन्ति, अथ देवानां मनोभनित्यं प्रतिपादयितुमाह -'तत्थ णं जे ते मणभक्खी देवा तेसिणं इच्छामणे समुप्प. होते । अपर्याप्त अवस्था में ओज आहार ही संभव होने से नारक ओजाहारी ही होते हैं। वे मनोभक्षी नहीं हो सकते । जो जीव विशेष प्रकार की शक्ति से, मन के द्वारा ही, अपने शरीर को पुष्ट करने वाले पुदगलों का आहार करते हैं, उनका आहार मनोभक्षण रूप आहार कहलाता है, उस आहार के पश्चात् तृप्ति पूर्वक परम सन्तोष उत्पन्न होता है। नारकों में ऐसा आहार नहीं पाया जाता, क्योंकि प्रतिकूल कर्म का उदय होने से उनमें वैसी शक्ति नहीं होती।
इस प्रकार नारकों के समान सभी औदारिकशरीरी, पृथिवी कायिकों से लेकर मनुष्य पर्यन्त, ओजाहारी होते हैं, मनोभक्षी नहीं होते । मगर देव सभी, असुरकुमार आदि दश भवनपति, योनव्यन्तर, ज्योतिष्क और वैमानिक, ओजाहारी भी होते हैं और मनोभक्षी भी होते हैं।
अब देवों के मनोभक्षण का प्रतिपादन करते हैंसंसारी जीयों में मनोभक्षी जो देव हैं, उन में आहार विषयक इच्छामन અપર્યાપ્ત અવસ્થામાં જ આહાર જ સંભવિત હોવાથી નારક એ જાહારી હોય છે. તેઓ મનભક્ષી નથી હોઈ શકતા, જે જીવ વિશેષ પ્રકારની શક્તિથી મનના દ્વારાજ પિતાના શરીરને પુષ્ટ કરનારા પુદ્ગલોને આહાર કરે છે, તેમને આહાર મને ભક્ષણરૂપ આહાર કહેવાય છે. તે આહારના પછી તૃપ્તિ પૂર્વક પરમ સનતેષ ઉપન્ન થાય છે. નારકમાં એ આહાર નથી મળી શકતો. કેમકે પ્રતિકૂલ કમનો ઉદય થવાથી તેમાં એવી શક્તિ નથી થતી.એ પ્રકારે નારકની સમાન બધા ઔદારિક શરીરી, પૃથ્વીકાયિકથી લઈને મનુષ્ય પર્યા. એજાહારી હોય છે, મનોભક્ષી નથી હોતાં પણ બધાદેવ અસુરકુમાર આદિ દશ ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક એજાહારી પણ હોય છે. અને મનેભક્ષી પણ હોય છે. હવે દેવના મને ભક્ષણનું પ્રતિપાદન કરે છે
સંસારી જેમાં મને ભલી જે દેવ છે, તેઓમાં આહાર વિષયક ઈચ્છામન અર્થાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫