Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २८ सू० ५ एकेन्द्रियशरीराद्यधिकारनिरूपणम् ६०९ यन्ति प्रामुक्तयुक्तेः किन्तु-प्रत्युत्पन्नभावप्रज्ञापनापेक्षया पश्चेन्द्रियशरीराण्येव ते आहारयन्ति तेषां सर्वेषामपि पञ्चन्द्रियत्यात् , गौतमः पृच्छति-'नेरइयाणं भंते ! किं लोमाहारा, पक्खे. पाहारा ?' हे भदन्त ! नैरयिकाः खलु किं लोमाहाराः-लोमभिराहारो येषां ते लोमाहाराः प्रज्ञप्ताः ? किं वा प्रक्षेपाहाराः-मुखे कवळादिरूपेण प्रक्षिप्यमाण आहारो येषां ते प्रक्षेपाहाराः प्रज्ञप्ताः ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'लोमाहारा, नो पक्खेवाहारा' नैरयिका लोमाहाराः प्रज्ञप्ता: नो प्रक्षेपाहाराः, तथाच नैरयिकाणां न प्रक्षेपाहारो भवति किन्तु लोमाहार एय तेषां वैक्रियशरीरतया तच्छरीराणां तथा स्वभावत्वात् परन्त्वत्र लोमाहारोऽपि पर्या सानामवगन्तव्यो नापर्याप्तानामिति भावः, 'एवं एगिदिया सध्य देवा य भाणियव्या' एवम्नेरयिकोक्तरीत्या एकेन्द्रियाः-पृथिव्यप्तेजोवायुवनस्पति कायिका: सर्वदेवाश्च-अमुरकुमारादि वैमानिकान्ता भणितव्याः-लोमाहारा वक्तव्याः, न प्रक्षेपाहाराः प्रज्ञप्ता इत्ययः, तत्रैकेन्द्रि करते हैं, त्रीन्द्रियशरीरों का भी आहार करते हैं, चतुरिन्द्रियशरीरों का भी आहार करते हैं और पंचेन्द्रियशरीरों का भी आहार करते हैं । किन्तु वर्तमान भाव प्रज्ञापना की अपेक्षासे पंचेन्द्रिय शरीरों का ही आहार करते हैं क्योकि ये सभी पंचेन्द्रिय हैं।
गौतमस्वामी-हे भगवन् ! नारक जीव क्या लोमाहारी अर्थात् रोमों द्वारा आहार ग्रहण करने वाले हैं ? अथवा प्रक्षेपाहारी अर्थात् करलाहारी हैं ?
भगयान्-हे गौतम ! नारक लोमाहारी हैं, प्रक्षेपाहारी नहीं हैं, क्योंकि उनका क्रियशरीर होता है और उसका स्वभाव इसी प्रकार का हैं। किन्तु लोमाहार भी पर्याप्त नारकों का ही जानना चाहिए, अपर्याप्तकों का नहीं।
नारकों के समान पृथ्वीकायिक, अपकायिक, तेजस्कायिक, वायुकायिक और वनस्पतिकायिक तथा असुरकुमारों से लेकर वैमानिकों तक सभी देव કીન્દ્રિય શરીરને પણ આહાર કરે છે. ત્રીન્દ્રિયશરીરને પણ અહાર કરે છે. ચતુરિન્દ્રય શરીરને પણ આહાર કરે છે. અને પંચેન્દ્રિય શરીરને પણ આહાર કરે છે. કિન્તુ વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી પંચેન્દ્રિય શરીરને જ આહાર કરે છે કેમ કે એ બધા પંચેન્દ્રિય હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! નારક જીવ શું માહારી અર્થાત્ રૂવાડા દ્વારા આહાર ગ્રહણ કરનારા છે? અથવા પ્રક્ષેપાહારી અર્થાત્ કવલાહારી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારક માહારી છે, પ્રક્ષેપાહારી નથી, કેમકે તેમના વૈક્રિય શરીર હોય છે, અને તેમને સ્વભાવ એ પ્રકારનું હોય છે. કિન્તુ લેમાહાર પણ પર્યાપ્ત નારકો જ જાણ જોઈએ અપર્યાપ્ત નહીં.
નારકોની સમાન પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજરકાયિક, વાયુકાયિક અને વનસ્પતિ કાયિક તથા અસુરકુમારોથી લઈને વિમાનિકે સુધી બધા દેવ પણ માહારી હોય છે,
प्र० ७५
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫