Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्र पदेऽपि वक्तव्यम्, नैरयिका दिषु सप्तविधबन्धकोऽष्टविधवन्धको वेत्येवं वक्तव्यम्, सूक्ष्मसंप. रायत्याभावेन पविधबन्धकत्यासंभवात, बहुत्वे तु जीवपदे भङ्गत्रिकम्, तत्र सूक्ष्मसंपरायाः कदाचित्काः, इतरे च द्वये सदैव बहुत्येनोपलभ्यन्ते इति षड्विधबन्धकपदाभावे सप्तविधबन्धका अपि अष्टविधबन्धका अपि इति प्रथमो मङ्गः, षड् विधबन्धकपदप्रक्षेपे एकल बहुखाभ्यां दावेतौ भङ्गो, नैरयिकादिषु स्तनितकुमारपर्यन्तेषु सप्तविधबन्धकाः सदैव बहुत्वेनावस्थिताः, अष्टविधबन्धकास्तु कादाचित्का एकत्वबहुत्वाभ्यां च विभाज्याः, अष्टविधबन्धकपदाभाये सप्तविधबन्धका इति प्रथमो भङ्गः, ततोऽष्टविधवन्धकपदप्रक्षेपे एकत्वबहुत्वाभ्यां द्वौ, पृथिवीकायिकादिषु पञ्चसु अभङ्गकम्, सप्तविधबन्धकाः अपि अष्टविधबन्धका अपि, तदुभयेषामपि मनुष्य पद में भी कह लेना चाहिए । नारक आदि पदों में सात का बन्धक अथवा आठ का बन्धक कहना चाहिए, क्योंकि नारक आदि सूक्ष्म सम्पराय अवस्था प्राप्त नहीं कर सकते अतएव वे छह के बन्धक नहीं हो सकते । बहुत्व की अपेक्षा से जीय पद में तीन भंग होते हैं। सूक्ष्मसम्पराय जीव कादाचित्क होते हैं किन्तु अन्य दो पद सदैव बहु संख्या में पाये जाते हैं, इस प्रकार षड्विध बन्धक पद के अभाव में, बहुत सात के बन्धक और बहुत आठ के बन्धक, यह प्रथम भंग होता है। षविध बन्धक पद का प्रक्षेप करने पर एकत्य और बहुत्व की विवक्षा से दो भंग होते हैं। नैरयिकों से लेकर स्तनितकुमारों तक सात के बन्धक सदैव बहुत संख्या में होते हैं, मगर आठ के बन्धक कभीकभी होते हैं जब होते हैं तो कभी एक और कभी बहत होते हैं । अष्टविध बन्धक पद के अभाव में सात के बन्धक होते हैं, यह प्रथम भंग घटित होता है । अष्टविध बन्धक पद का प्रक्षेप करने पर एकत्व और बहुत्व की विवक्षा
એજ પ્રકારે મનુષ્ય પદમાં પણ કહી દેવું જોઈએ. નારકઆદિ પદમાં સાતના બન્ય અથવા આઠના બંધક કહેવા જોઈએ. કેમ કે નારકાદિ સુમિસં૫રાય અવસ્થા પ્રાપ્ત નથી કરી શકતા. તેથી જ તેઓ છના બંધક નથી બની શકતા બહુત્વની અપેક્ષાથી જીવ પદમાં ત્રણ ભંગ થાય છે. સૂક્ષ્મસમ્પરાય જીવ કદાચિત થાય છે, પણ બીજી બે પદ સદેવ બસંખ્યામાં મળી આવે છે.
એ પ્રકારે ષડવિધ બન્ધક પદના અભાવમાં, ઘણા સાતના બન્ધક અને ઘણા આઠના બશ્વક આ પ્રથમ ભંગ થાય છે. વિવિધબંધક પદને પ્રક્ષેપ કરવાથી એકવ અને બહુ ત્વની વિવક્ષાથી બે ભંગ થાય છે. નૈયિકાથી લઈને સ્વનિત કુમાર સુધી સાતના બધેક સદેવ ઘણું સંખ્યામાં હોય છે, પણ આઠના બન્ધક કયારેક ક્યારેક હોય છે. જ્યારે હોય છે તે કયારેક એક અને કયારેક ઘણા હોય છે. અષ્ટનિધ બંધક–પદના અભાવમાં સાતના બંધક થાય છે, આ પ્રથમ ભંગ ઘટિત થાય છે. અષ્ટવિધ બન્ધક પદને પ્રક્ષેપ કરતાં એકત્વ અને બહત્વની વિવેક્ષાથી બે ભંગ થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫