Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनास्त्रे कति कर्मप्रकृतीर्वेदयते ? भगवानाह-'गोयमा!' हे गौतम ! 'जहा बधगवेयगस्स वेयणिज्जं तहा भाणि ययाणि' यथा बन्धकवेदकस्य वेदनीयं कर्म प्रतिपादितं तथा वेदवेदकस्य वेदनीयं कर्म भणितव्यम्, तथा च वेदनीयफर्माणि जीवपदे मनुष्यपदे च प्रत्येकमष्टविध वेदको या सप्तविधवेदको वा चतुर्विधवेदकोवेति भङ्गत्रयं वक्तव्यम्, नैरपिकादिषु पदेषु चाष्टविध वेदक इत्येक एव भङ्गः, तेषामुपशान्तमो हत्वाद्यवस्थाया अभावात्. तत्रैव वेदनीयकर्मणि बहुत्वप्ररूपणे जोवपदे मनुष्यपदे च प्रत्येकं भंगत्रयम्, तत्र 'अष्टविधवेदकाश्च' इति प्रथमो. भगः सर्वथा सप्तविधवेदकानामभावे, बोध्यः, सप्तविधवेदकपदप्रक्षेपेतु एकत्वबहुत्वाभ्यां द्वौ
गौतमस्वामी-हे भगवन् ! वेदनीय, आयु, नाम और गोत्रकर्म का वेदन करता हुआ जीव कितनी कर्मप्रकृतियों का वेदन करता है ?
भगवानू-हे गौतम ! जैसे बंधक-वेदक के वेदनीय कर्म का कथन किया गया है, उसी प्रकार वेदवेदक के वेदनीय कर्म का भी कथन करना चाहिए। इस प्रकार वेदनीयकर्म विषय में जीय और मनुष्य पद में आठ का वेदक अथवा सात का वेदक अथवा चार का वेदक, ये तीन भंग कहने चाहिए । नैरयिक आदि शेष पदों में एक ही भंग पाया जाता है और वह है-आठों प्रकृतियों के वेदक क्योंकि समुच्चय जीय और मनुष्य के सिवाय किसी भी अन्य जीव में उपशान्तमोह अथवा क्षीणमोह अवस्था नहीं पाई जाती है। वेदनीय कर्म के विषय में बहुत की प्ररूपणा करने में, जीव और मनुष्य की अपेक्षा से तीन तीन भंग होते हैं, वे इस प्रकार हैं-(१) आठों प्रकृतियों के वेदक-यह भंग
શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! વેદનીય, આયુ, નામ અને કર્મનું વેદન કરી રહેલ છવ કેટલી કર્મપ્રકૃતિનું વેદન કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જેવા બંધક–વેદકના વેદનીય કર્મના કથન કરાયાં છે, એજ પ્રકારે વેદ વેદકના વેદની કર્મનું પણ કાન કરવું જોઈએ.
એ પ્રકારે વેદની ચકર્મના વિષયમાં જીવ અને મનુષ્યપદમાં આઠના વેદક અથવા સાતના વેદક અથવા ચારના વેદક, એ ત્રણ ભંગ કહેવા જોઈએ.
નરયિક આદિ શેષ પદોમાં એકજ મંગ મળે છે. અને તે છે–આઠે પ્રકૃતિના વેદક કેમકે સમુચ્ચય જીવ અને મનુષ્યના સિવાય કોઈ પણ અન્ય જીવમાં ઉપશાન્ત મહ અથવા ક્ષીણમેહ અવસ્થા મળતી નથી.
વેદનીય કર્મના વિષયમાં બહરવની પ્રરૂપણા કરવામાં જીવ અને મનુષ્યની અપેક્ષાથી ત્રણ-ત્રણ ભંગ થાય છે. તે આ પ્રકારે છે. (૧) આઠે પ્રકૃતિના વેદક-એ ભ ગ ત્યારે ઘટિત થાય છે, જયારે કોઈ પણ જીવ સાતના વેદક ન હોય. (૨) ઘણા અઠના વૈદક અને કઈ એક સાતનો વેદક તથા (૩) ઘણું આઠના વેધક અને ઘણાં સાતના વેદક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫