Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०६
प्रज्ञापनासूत्रे पेऽपि द्वौ भङ्गो, तदुभयेषामपि युगपत् प्रक्षेपे पूर्ववच्चत्वारो भङ्गाः सम्पद्यन्ते इति सर्वसंख्यामेलनेन नव भङ्गा जाताः, अथ नैरयिकादिषु पुनरेकेन्द्रियमनुष्यवर्जेषु बहुत्वे भङ्गत्रिकं भवति अष्टविधबन्धकानां कादाचित्कतया एकत्वबहुत्वाभ्यां विभाज्यतया चोपलभ्यमानत्यात , एकेन्द्रियेषु पुनरभङ्गकम्-प्रथमभङ्ग एव-'सप्तविधबन्धकाश्च अष्टविधबन्धकाच' इतिभावः, उभयेषामपि सदैव बहुत्वेनोपलभ्यमानत्वात् , मनुष्येषु तु सप्तविंशति भङ्गा भवन्ति-इत्यभिप्रायेणाह-'अवसेसाणं एगिदियमणूसवज्जाणं तियभंगो जाव वेमाणियाणं, एगिदियाणं सत्तविहबंधगा य अट्ठविहबंधगा य' अवशेषाणाम्-नैरयिकादीनाम् एकेन्द्रियमनुष्यवर्जानां त्रिकभङ्गो वक्तव्यो यावद्-असुरकुमारादि भवनपतीनां विकलेन्द्रियाणां पञ्चे.
और बहुवचन की अपेक्षा से दो भंग होते हैं। इस प्रकार एकविधवन्धक पद का प्रक्षेप करने पर भी दो भंग होते हैं। ___जब इन दोनों (षड्विधयन्धकों और एकविधयन्धकों) का एक साथ प्रक्षेप किया जाता है तो पहले की तरह और चार भंग हो जाते हैं। इस प्रकार सभी को सम्मिलित कर देने पर नौ भंग हुए। __एकेन्द्रियों और मनुष्यों को छोडकर नैरयिकों आदि में तीन भंग होते हैं, क्योंकि आठ के बन्धक कभी कभी होते हैं, अतएच ये कभी एक और कभी बहत पाये जाते हैं। एकेन्द्रियों में कोई विकल्प नहीं होता अर्थात् एकेन्द्रिय जीव सात के और आठ के बन्धक सदैव बहुत संख्या में होते हैं, अतएव उनमें प्रथम भंग ही घटित होता है।
मनुष्यों में सत्ताईस भंग होते हैं, इस अभिप्राय से आगे कहते हैं एके. न्द्रियों और मनुष्यों को छोडकर शेष नारकों आदि में तीन भंग कहने चाहिए, अर्थात् नारकों, असुरकुमार आदि भवनपतियों, पंचेन्द्रिय तिर्यंचो, धानव्यन्तरों બહુવચનની અપેક્ષાથી એ ભંગ થાય છે. એ જ પ્રકારે એકવિધ બક પદને પ્રક્ષેપ કરવાથી પણ બે ભંગ થાય છે.
જ્યારે આ બને ને (ષટ્રવિધ બધાને અને એકવિધ બન્ધનો) એક સાથે મેળાપ કરાય છે. તે પહેલાની માફક બીજા ચાર ભંગ થઈ જાય છે. એ પ્રકારે બધાને મેળવી દેવાથી નવ ભંગ થઈ જાય છે. એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય નૈયિકે વિગેરેમાં ત્રણ ભંગ થાય છે, કેમ કે આઠના બંધક ક્યારેક-ક્યારેક થાય છે. તેથી જ તેઓ ક્યારેક એક અને કયારેક ઘણાં મળી આવે છે.
એકેન્દ્રિયમાં કોઈ વિકલ્પ નથી થતા અર્થાત્ એકેન્દ્રિય જીવ સાતના અને આઠના બજક સદૈવ ઘણી સંખ્યામાં હોય છે, તેથી જ તેઓમાં પ્રથમ ભંગ જ ઘટે છે.
મનુષ્યમાં સત્યાવીસ ભંગ થાય છે, એ અભિપ્રાયથી આગળ કહે છે-એકેન્દ્રિ અને મનુષ્ય સિવાય શેષનારકો આદિમાં ત્રણ ભંગ કહેવા જોઈએ, અર્થાત્ નારકો અસુર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫