Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
.......ET
E
D
प्रमेयबोधिनी टीका पद २४ सू० १ कर्मप्रकृतिबन्धनिरूपणम् स च सूक्ष्मसंपरायो द्रष्टव्यः, तथा चोक्तम्-'सत्तविहबंधगा होति पाणिणो आउवज्जाणं तु । तह सुहुमसंपराया छबिहबंधा विणिहिट्टा ॥१॥ मोहा उपवणाणं पयडीणं तेउबंधगा भणिया" ॥ सप्तविधवबन्धका भवन्ति प्राणिनः आयुर्व न तु । तथा सूक्ष्मसंपरायाः षडू. विधवधा विनिर्दिष्टाः ॥१॥ मोहायुर्व नां प्रकृतीना ते तु बन्धका भणिताः ॥ इति, एकविधवन्धकस्तु सूक्ष्मसंपरायो न भवति उपशान्त कषायादीनामेय एकविधबन्धकत्वसभावात, उक्तश्च-'उपसंतखीणमोहा केवलिणो एगविहबंधा । ते पुण दुप्तमयटिइयस्स बंधगान पुणसंप. रायस्स' उपशान्तक्षीणमोहाः केवलिन: एक विवबन्धकाः । ते पुनर्बिसमयस्थितिकस्य बन्धका न पुनः संपरायस्य ॥ इति, तथा चोपशान्त कषायादयो ज्ञानावरणीयं कर्म नो बध्नन्ति ज्ञानावरणीयं कर्म बन्धस्य सूक्ष्मसम्परायचरमसमय एव व्यवच्छेदात किन्तु केवलं सातवेदका बन्ध नहीं करता तब छह का बन्ध करता है। छह प्रकृतियों का बन्धक सूक्ष्म प्लम्पराय जीव है। कहा भी है-जीय आयु कर्म को छोडकर सात प्रकृतियों के बन्धक होते हैं। सूक्ष्मसम्पराय जीव छह के बन्धक कहे गए हैं ॥ १ ॥ वे मोहनीय और आयुकर्म को छोडकर शेष के बन्धक होते हैं । एक प्रकृति बांधनेवाला ग्यारहवें, बारहवें और तेरहवें गुणस्थानवाला जीव होता है। कहा भी है- उपशान्त मोहनीय, क्षीणमोहनीय और सयोग केवली एकसातावेदनीय-प्रकृति के बन्धक होते हैं। वे उसे भी दो समय की स्थितिवाला ही चांधते है। उन्हें साम्परायिक बन्ध नहीं होता है। इस प्रकार उपशान्त कषाय आदि ज्ञानावरणीय कर्म का बन्ध नहीं करते हैं, क्योंकि ज्ञानावरणीय कर्म का बन्ध विच्छेद सूक्ष्मसम्पराय नामक दश गुणस्थान के चरम समय में ही हो जाता है। अतएव वे केवल सातावेदनीय कर्म ही बांधते है। તથા આયુ બન્નેને બધ નથી કરતા ત્યારે છને બંધ કરે છે. છ પ્રકૃતિનો બંધક સૂકમસમ્પરાય જીવ છે.
કહ્યું પણ છે-જીવ આયુકર્મ સિવાય સાત પ્રકૃતિને બન્ધક બને છે. સૂમસમ્પ રાય જીવ છનો બન્ધક કહે છે કે ૧ |
તે મોહનીયકમ અને આયુકમ સિવાય શેષને બન્ધક બને છે. એક પ્રકૃતિ બાંધનાર અગીયારમાં બારમા અને તેમાં ગુણસ્થાનવાળા જીવ હોય છે.
કહ્યું પણ છે-ઉપશાન્ત મેહનીય, ક્ષીણમે હનીય અને સાગકેવલી એક સાતા વેદનીય પ્રકૃતિ બશ્વક થાય છે. તેઓ તેને પણ બે સમયની સ્થિતિ વાળા જ બાંધે છે. તેમને સમ્પરાયિક બંધ નથી થતા.
એ પ્રકારે ઉપશાન કષાય આદિ જ્ઞાનાવરણીયકર્મને બંધ કરતા નથી. કેમકેજ્ઞાનાવરણીય કર્મ બંધ વિચછેદ સૂફમસં૫રાય નામક દશમાં ગુણસ્થાનના ચરમસમયમાં જ થાય છે. તેથી જ તેઓ કેવળ સતાવેદનીય કર્મ જ બાંધે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫