Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू० ९ कर्मस्थितिनिरूपणम् वमकोडाकोडीओ तिण्णिय वाससहस्साई अबाहा, अवाहूणिया कम्महिई कम्मनिसेगो' जघन्येन अन्तर्मुहूतं यावत् ज्ञानावरणीयस्य स्थितिः प्रज्ञप्ता, तच्च सूक्ष्मसम्परायस्य क्षपकस्य स्व. गुणस्थानकचरमसमये वर्तमानस्यावसेयम्, उत्कृष्टेन त्रिंशत् सागरोपमकोटीकोटयः ज्ञाना. वरणीयस्य स्थितिः प्रज्ञप्ता, साचोत्कृष्टास्थितिः मिथ्यादृष्टे रुत्कृष्टे संक्लेशे वर्तमानस्यावसेया, इत्येवं प्रकृतप्रश्नोत्तरं दत्तम्, सम्प्रति अपृष्टस्य व्याख्यानमाह-त्रीणि वर्षसहस्राणि अबाधा, अशाधोना कर्मस्थितिः कर्मदलिकनिषेक इति, अनेन चापृष्टव्याख्यानेन ज्ञानावरणीयादि कर्मणः स्थिति द्वैविध्यं प्रदर्शितं भवति-स्थितिस्तावद् द्विविधा-कर्मरूपतावस्थानलक्षणा, अनुभश्योग्या च, तत्र कर्मरूपताऽवस्थानलक्षणां स्थितिमाश्रित्य-'त्रिंशत्सागरोपमकोटी
भगवान्-हे गौतम ! ज्ञानावरण कर्म को जघन्य स्थिति अन्तर्मुहर्त की है। यह स्थिति क्षपकश्रेणीवाला जब सूक्ष्मसम्परायगुणस्थान के चरम समय में वर्तमान होता है, तब पाई जाती है। ज्ञानावरणीय की उत्कृष्ट स्थिति तीस कोडाकोडी सागरोपम की है। यह उत्कृष्ट स्थिनि उत्कृष्ट संक्लेश परिणाम में स्थित मिथ्यादृष्टि में होती है । यह प्रकृति प्रश्न का उत्तर हुआ, अब अपृष्ट का व्याख्यान करते हैं-ज्ञानावरण का अबाधा काल तीन हजार वर्ष का है और सम्पूर्ण स्थिति-काल में से अबाधा काल को कम कर देने पर जो शेष समय बचती है, वह उस के कर्मदलिकों के निषेक का काल समझना चाहिए। इस अपृष्ट अर्थात् विना पूछे के व्याख्यान से ज्ञानावरणीय आदि कर्मों की स्थिति दो प्रकार की दिखलाई गई है-कर्मरूपतावस्थान रूप स्थिति अर्थात् वह काल जिसमें कर्म, कर्मरूप में बना रहता है और दूसरो स्थिति अनुभवयोग्य-जिस काल में कर्म का चेदन किया जाता है। कर्मरूपतावस्थानस्थिति की अपेक्षा से - શ્રી ભગવાન-હે તમ! જ્ઞાનાવરણકર્મની જઘન્યસ્થતિ અન્તર્મુહૂર્તની છે. એ સ્થિતિ ઉપકશ્રેણિવાળા જ્યારે સૂફમ સમ્પરાય ગુણસ્થાનના ચરમ સમયમાં વર્તમાન હોય છે, ત્યારે મળે છે. જ્ઞાનાવરણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કેડીકેડી સાગરોપની છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંકલેશ પરિણામમાં સ્થિત મિથ્યાષ્ટિમાં હોય છે. આ પ્રકૃતિ પ્રશ્નને ઉત્તર છે.
હવે અપૃષ્ટનું વ્યાખ્યાન કરે છે–
જ્ઞાનાવરણને અબાધાકાલ ત્રણ હજીર વર્ષને છે અને સંપૂર્ણ સ્થિતિકાલમાંથી અબાધાને ન્યૂન કરી દેવાથી જે શેષ સમય રહે છે, તે તેને કમ દલિકોને નિષેકનો કાલ સમજ જોઈએ. આ અપૃષ્ટ અર્થાત્ વિના પૂછયાના વ્યાખ્યાનથી જ્ઞાનાવરણીય આદિ કર્મોની સ્થિતિ બે પ્રકારની દેખાડેલી છે
કમરૂપતાવસ્થાન રૂપ સ્થિતિ અર્થાત્ તે કાલ જેમાં કર્મ, કર્મરૂપમાં બની રહે છે અને બીજી સ્થિતિ અનુભવયેગ્ય–જેકાલમાં કર્મનું ઉદન કરાય છે,
प्र०३७
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫