Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे कम्मट्टिई कम्मनिसेगो' विंशतिर्वर्षशतानि यावत्-अबाधाकालः एकेन्द्रिय जाति नामकर्म उत्कृष्टस्थितिकं बद्ध सद् बन्धसपयादारभ्य वर्षसहस्रद्वयकालपर्यन्तं स्वोदयेन जीवस्य न किश्चिदपि बाधामुत्पादयति, तावत्कालमध्ये दलिफकर्मनिषेकस्याभावात, तदनन्तरमेव दलिककर्मनिषेको भवति, तथा च अबाधोना-अबाधाकालपरिहीना -वर्षसहस्रद्वयनिता विंशति सागरोपमकोटी. कोटयः अनुभवयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरूपा प्रज्ञता, गौतमः पृछति-'बेइंदिय जातिनामेणं पुच्छा' द्वीन्द्रिय जातिनाम्नः खलु कर्मणः कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? इति पृच्छा, भगानाह-'गोयमा!' हे गौतम ! 'जहणणेणं सागरोयमस्स नव पणतीसइभागा पलि भोवमस्स असंखे जइभारोगं ऊणपा' जघन्येन सागरोपयस्य नवपश्चत्रिंशद्भागाः । वीस कोडाकोडी सागरोपम की कही गई है, इस आशय को प्रकट करने के लिए कहते हैं धीस सौ वर्ष का अबाधाकाल है और अबाधा काल कम करने पर जो स्थिति बचती है, वह उसका कर्म निषेक का काल है । तात्पर्य यह है कि उत्कृष्ट स्थिति वाला एकेन्द्रिय जाति नामकर्म बंधा हो तो वह अपने बन्ध काल से लेकर दो सहस्र वर्ष पर्यन्त जोव को कोई बाधा नहीं पहुचाता, क्योंकि इस काल में उसके कर्मदलिकों का निषेक नहीं होना है। दो सहस्र वर्षों के पश्चात् ही कर्मदलिकों का निषेक होता है। इस कारण अबाधा काल को कम करने पर दो हजार वर्ष कम वीम कोडाकोडो सागरोपमकी अनुभवयोग्यस्थिति (कर्मदालिक निषेकरूप) कही गई है।
गौतमस्वामो-हे भगवन् ! दीन्द्रिय जाति नामकर्म की स्थिति कितने काल की कही गई है ? __ भगवान्-हे गौतम ! छोन्द्रिय जाति नामकर्म की जघन्य स्थिति पल्योपम કહેવામાં આવી છે. આ તાત્પર્યને “આશયને સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવે છે કે વીસસો-બે હજાર વર્ષને અબાધકાળ ઓછો કરવાને લીધે જે સ્થિતિ બાકી રહે તે તેના કર્મનિષેક કાળ છે.
તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળું એકેન્દ્રિય જાતિ નામકર્મ બંધાયું હોય તે તે તેના બધસમયથી લઈને બે હજાર વર્ષ સુધી જીવને કઈ તકલીફ બાધા પહોંચાડતું નથી કારણ કે આ “અબાધા અર્થાત્ શાન્તિ” કાળમાં તેના કર્મનાં દળિયાંનો નિષેક થત નથી પરંતુ બે હજાર વર્ષ પછી જ કર્મ દળીયાને નિષેક થાય છે.
આ કારણે અબાધા કાળને છે કરવાથી બે હજાર વર્ષ આછાં વીસ કલાકેડી સાગરોપમની અનુભવ ચેપગ્ય સ્થિતિ “કમંદલિક નિષેક રૂપ સ્થિતિ કહેવામાં આવી છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન, કીન્દ્રિય જાતિ નામકર્મની સ્થિતિ કેટલા સમયની यामा साथी छ.?
શ્રી ભગવાન ગૌતમ ! કીન્દ્રિય જાતિ નામકર્મની જઘન્ય સ્થિતિ પલપમને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫