Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू० ११ पकेन्द्रियकर्मप्रकृतिस्थितिपरिमाणनिरूपणम् ३९५ केन्द्रियाणां भवति, आयुः प्ररूपणेऽपि एकेन्द्रियाणां तथाभवस्वाभाव्याद् देवायुषो नेरयिका युषश्च न बन्धो भवति किन्तु निर्यणायुषो मनुष्यायुषश्च बन्धस्तेषां भवत्येव, परन्तु तद् द्वयमपि बघ्नन्त एकेन्द्रिया जघन्येन अन्तर्मुहूत बध्नन्ति, उत्कृष्टेन साधिकं पूर्वकोटिप्रमाणं बध्नन्ति, केवलमुत्कृष्टतश्चिन्तने सति द्वाविंशति वर्षसहस्रप्रमाणायुषामेकेन्द्रियाणां स्वायुषस्तु तीय भागावशेषे परभवायुर्बध्नतां परिग्रहणात् वर्षप्तहत्तीयभागोत्तराधिकसप्तसहस्रवर्षलाभेन तिर्यगायुषो मनुष्यायुषश्च साधिकपूर्वकोटिप्रमाणबन्धसंभवात् इति-अतिदिशन्नाह-'एवं निदा पंचगस्सवि, सणचउक्स वि' एवम्-ज्ञानावरणपञ्चकोक्तरीत्या निद्रापञ्चकत्या पे, दर्शनचतुष्कस्यापि एकेन्द्रियाणां बन्धो जघन्येन सागरोपमस्य त्रयः सप्तभागाः पल्योपमासंख्ये का बन्ध एकेन्द्रिय जीवों को होता ही नहीं हैं। ___ आयुकर्म की प्ररूपणा में एकेन्द्रिय जीवों को भव के स्वभाव के कारण देवायु का और नरकायु का बन्ध नहीं होता, सिर्फ तिर्यंचायु और मनुष्यायु का बन्ध होता है। इन दोनों का एकेन्द्रिय जीव जघन्य अन्तर्मुहर्त का और उत्कृष्ट कुछ अधिक एक करोड पूर्व का बन्ध करते हैं एकेन्द्रियों की उत्कृष्ट आयु बाईस हजार वर्ष की है। कोई उत्कृष्ट आयु वाला एकेन्द्रिय जीव अपनी आयु का तीसरा भाग शेषरहने पर परभव की करोड पूर्व की आयु का बन्ध करे तो वह तीसरा भाग सात हजार वर्ष और एक हजार वर्ष का तीसरा भाग अधिक होगा। इस प्रकार कुछ अधिककरोडपूर्व की आयु का बन्ध सिद्ध होता है।
ज्ञानावरण की तरह निद्रापंचक का और दर्शनचतुष्क का एकेन्द्रिय जीवा को जघन्य बन्ध पल्योपम का असंख्यातयां भाग कम सागरोपम का भाग का होता है । उत्कृष्ट बन्ध सागरोपम के पूरे भाग का होता है।
નરક દ્રિક, દેવ દ્રિક, વૈકિય ચતુષ્ટય, આહારક ચતુષ્ટય, અને તીર્થકર નામકર્મને બંધ એકેન્દ્રિય અને હેત જ નથી.
આયુકમની પ્રરૂપણમાં એકેન્દ્રિય ને ભવના સ્વભાવના કારણે દેવાયુને તથા નરકાયુને બંધ હેતો નથી; માત્ર તિર્યંચાયુનો અને મનુષ્યાયુને બંધ હોય છે. આ બન્નેને, એકેન્દ્રિય જીવ જઘન્ય અંતર્મુહૂર્તને, અને ઉત્કૃષ્ટ ઝાઝેરે (અધિક) કેડપૂર્વને બંધ કરે છે.
એકેદ્રિની ઉત્કૃષ્ટ આયુ બાવીસ હજાર વર્ષની છે. કેઈ ઉત્કૃષ્ટ આયુવાળો એકેન્દ્રિય જીવ પિતાના આયુને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું કરડ પૂર્વનાં આયુને બંધ કરે તે તે ત્રીજો ભાગ સાત જાહરવર્ષ અને એક હજારવર્ષ નો ત્રીજો ભાગ અધિક એટલે હોય છે. આ પ્રકારે કંઈક અધિક કરેડ પૂર્વના આયુનું બંધન સિદ્ધ થાય છે.
જ્ઞાનાવરણીયની પેઠે નિદ્રાપંચકને અને દર્શનચતુષ્કને એકેન્દ્રિય જીને જઘન્ય બંધ પોપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરોપમને શું ભાગનો હોય છે, ઉત્કૃષ્ટ બંધ સાગરોપમના પૂરેપૂરા સે ભાગને હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫