Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર૮
प्रज्ञापनासूत्रे तहिं तहिं बंधो' क्षपकोपशमकप्रतिपततां द्विगुणस्तत्र तत्र बन्ध इति, तथा च वेदनीयस्य साम्परायिकबन्धप्ररूपणे क्षपकस्य जघन्यः स्थितिबन्धो द्वादशमुहूर्तानि, उपशमकस्य पुन चतुर्विंशतिर्मुहूर्तानि, नामगोत्रयोर्जघन्येन क्षपकस्याष्टौ मुहूर्तानि, उपशमकस्य षोडशमुहूर्तानि, किन्तु उपशमकस्यापि जघन्येन बन्धः शेषबन्धापेक्षया सर्वजघन्योऽवसेयः, प्रकृतमुपसंहरनाहऔर क्षपक का स्थितिबन्ध काल यद्यपि अन्तर्मुहर्त प्रमाण है, तथापि दोनों के अन्तर्मुहूर्त के प्रमाण में अन्तर होता है । क्षपक की अपेक्षा उपशमक का बन्धः काल दुगुना समझना चाहिए । कहा भी है क्षपक, श्रेणी चढते हुए उपशमक
और श्रेणी से गिरते हुए उपशमक का उस-उस गुणस्थान में अर्थात् एक ही गुणस्थान की अपेक्षा से दुगुना-दुगुना बन्ध होता है। उदाहरणार्थ-दशम गुणस्थान में क्षपक को जितने काल का ज्ञानावरणीय कर्म का स्थितिबन्ध होता है, उस की अपेक्षा श्रेणी चढते हुए उपशमक को दुगुने काल का स्थिति बन्ध होता है और श्रेणी से गिरते हुए जब वह दशम गुणस्थान में आता है तो उसे चढते जीव की अपेक्षा भी दुगुना स्थितिबन्ध होता है। फिर भी उसका काल होता है अन्तर्मुहर्त का ही । इसी कारण वेदनीय कर्म के साम्परायिक बन्ध की प्ररू पणा करते समय क्षपक को जघन्य स्थितिबन्ध बारह मुहूर्त का और उपशमक को चौबीस मुहूर्त का कहा है । नाम और गोत्र कर्म का क्षपकजीव आठ मुहूर्त का और उपशमक सोलह मुहूर्त का करता है । मगर उपशमकजीव को ऊपर जो बन्ध कहा हैं वह शेष बन्ध की अपेक्षा सर्वजघन्य बध समझना चाहिए। उपर्युक्त कथन का उपसंहार करते हुए सूत्रकार कहते हैं। हे गौतम ! કાળ યદ્યપિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તથાપિ બનેના અત્તમુહૂર્ત પ્રમાણમાં અન્તર હોય છે. ક્ષેપકની અપેક્ષાએ ઉપશમકને બધુ કાળ બમણે સમજવો જોઈએ.
કહ્યું પણ છે-ક્ષપક શ્રેણી ચઢતાં ઉપશમક અને શ્રેણીથી ઉતરતાં ઉપશમના તે તે ગુણસ્થાનમાં અર્થાત્ એક જ સ્થાનની અપેક્ષા એ બમણા–બમણું બંધ થાય છે. ઉદાહરણું–જેમકે દશમ ગુણ સ્થાનમાં ક્ષેપકને જેટલા કાળનો જ્ઞાનાવરણીય કર્મને સ્થિતિ બન્ધ થાય છે. તેની અપેક્ષાએ શ્રેણી ચઢતા ઉપશામકને બમણા કાળને સ્થિતિ બન્ધ થાય છે અને શ્રેણીથી પડતાં જ્યારે તે દશમ ગુણ સ્થાનમાં આવે છે તે તેને ચઢતાં જીવની અપેક્ષા એ બમણ સ્થિતિ બન્યા થાય છે.
તે પણ તેની કાળ તે અત્તમુહૂર્તને જ હોય છે. એ કારણે વેદનીય કર્મના સામ્પરાયિક બન્ધની પ્રરૂપણ કરતી વખતે ક્ષેપકનો જઘન્ય સ્થિતિ બન્ધ બાર મુહુર્તન અને ઉપશમકને ચોવીસમુહૂતને કહેલ છે. નામ અને ગોત્ર કર્મના ક્ષેપક જીવ આડ મુહુ
ના કહેલ છે. અને ઉપશમક સેળ મુહૂર્ત કરે છે. પણ ઉપશમક જીવન ઉપર જે બન્ધ કહેલ છે તે શેષ બન્ધની અપેક્ષાએ સર્વ જઘન્ય બધ સમજવો જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫