Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१८
प्रज्ञापनासूत्रे तम्, अथ द्वीन्द्रियादि बंधकानधिकृत्य कर्मस्थितिपरिमाणं प्ररूपयितुमाह-'बेइंदियाणं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस किं बंधति ?' हे भदन्त ! द्वीन्द्रियाः खलु जीवाः ज्ञानावरणीयस्थ कर्मगः-ज्ञानावरणीयं कर्म किम्-कियत्कालपर्यन्तं बध्नन्ति ? भगवानाह-'गोयमा !" हे गौतम ! 'जहणेणं सागरोवमपणवीसाए तिणि सत्तभागा पलि भोवमस्स असंखेज्जइभागेणं ऊणया' जघन्येन सागरोपमानां पश्चविंश तेस्त्रयः सप्तभागा:- सागरोपमस्य त्रयः सप्तभागाः
पञ्चविंशत्या गुणिता इत्यर्थः पल्योपमस्यासंख्येयभागोनाः, 'उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधति' उत्कृष्टेन ते चैव सागरोपमपञ्चविंश तेस्त्रयः सप्तभागाः परिपूर्णाः बध्नन्ति, 'एवं निदापंचगस्स वि' एवम्-ज्ञानावरणीयोक्तरीत्या निद्रापश्चकस्यापि कर्मणो बन्धो द्वीन्द्रियाणां जघन्येन सागरोपमपञ्चविंश तेस्त्रयः सप्तभागाः पल्योपमासंख्येयभागहीनाः, उत्कृष्टेन परिउत्कृष्ट स्थिति का परिमाण कहा गया है । अब द्वीन्द्रिय आदि बन्धकों की अपेक्षा से कर्मस्थिति के परिमाण की प्ररूपणा की जाती है____ गौतमस्वामी-हे भगवन् ! द्वीन्द्रिय जीव ज्ञानावरणीय कर्म कितने समय का बांधते हैं ?
भगवान्-हे गौतम ! जघन्य पच्चीस सागरोपम के तीन बंटे सात (७) भाग उसमें से पल्योपम का असंख्यातवां भाग कम और उत्कृष्ट वही पच्चीस साग रोपम के भाग परिपूर्ण । तात्पर्य यह है कि जघन्य स्थिति में पल्योपम का असंख्यातयां भाग कम किया गया हैं, मगर उत्कृष्ट स्थिति में वह कम नहीं करना चाहिए।
ज्ञानावरणीय कर्म के समान निद्रापंचक अर्थात् निद्रा, निद्रानिद्रा, प्रचला, प्रचलामचला और स्त्यानधि का चन्ध द्वीन्द्रिय जीय जघन्य पल्योपम का असंख्यातयां भाग कम पचीस सागरोपम के भाग का और उत्कृष्ट सागरोपम સ્થિતિનું પરિમાણ કહેવાઈ ગયું છે, હવે દ્વીન્દ્રિય આદિ બંધની અપેક્ષાએ કર્મસ્થિતિના પરિમાણની પ્રરૂપણ કરવામાં આવે છે,
શ્રી ગૌતમસ્વામી– ભગવદ્ દ્વીન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મ કેટલા સમયનું બાંધે છે.
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્યરૂપે પચ્ચીસ સાગરોપમના ત્રણ સપ્તમાંશ ૨ ભાગ, તેમાંથી પાપમને અસંખ્યાતમો ભાગ એ છ–બાદ કરે. વળી ઉત્કૃષ્ટરૂપે તે પચ્ચીસ સાગરોપમને ૩–ભાગ પૂરેપૂરે. તાત્પર્ય એ છે કે જધન્ય સ્થિતિમાં પામનો અસં,
ખ્યાતમો ભાગ એ છો–બાદ કરવામાં આવ્યું છે. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં તે બાદ કરવો નહિ જોઈએ. જ્ઞાનાવરણીય કર્મની પેઠે નિદ્રા-પંચકને અર્થાત નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા, પ્રચલા, અને ત્યાન ધિને બંધ, ઢીદ્રિય જીવ, જઘન્ય પ૫મને અસંખ્યાત ભાગ એ છ એવા પચ્ચીસ સાગરોપમને હું ભાગને કરે છે અને ઉત્કૃષ્ટરૂપે સાગરોપમને હું ભાગને કરે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫