Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे पृच्छति-'देवाणुपुनीनामाए पुच्छा' हे भदन्त ! देवापूर्वीनामकर्मणः कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? इति पृच्छा, भगवानाह-'गोयमा!' हे गौतम ! 'जहाणेणं सागरोवमसहस्सस्स एगं सत्तभागं पलिभोवमस्स असंखेज्जइमागेणं ऊणयं' जघन्येन सागरोपमाहस्रस्य एकः सप्तभागः-सागरोपमस्य एकः सप्तभागः सहस्रगुणित इत्यर्थः पल्योपमस्यासंख्येयभागोनो देवानुपूर्वी नाम्नः स्थितिः प्रज्ञप्ता तस्य उत्कृष्टायाः स्थिते: दशसागरोपमकोटीकोटीप्रमाणत्वात, सहस्राणितत्वञ्च पूर्वोक्तदेवगतिरीत्याऽवसेयम्, उक्तश्च- 'पुंहासरई उच्चैसुभखगतिथिराइ छक्कदेवदुगे । दससेणाणं वीसा एवइयाऽवाहवाससया' ॥१॥ पुंवेद हास्यरत्युच्चैर्गोत्र शुभविहायोगति स्थिरादिषट्कदेवद्विकेषु । दशशेषाणां विंशतिः एतावन्त्यबाधावर्षशतानि॥ १॥ इति, देवानुपूर्वीनाम्नो बन्धश्च जघन्येनासंज्ञि पञ्चेन्द्रियेषु बोघ्यः, 'उक्कोसेणं दस सागरोबमकोडाकोडीओ' दस य वाससयाई अबाहा, बाहूणिया कम्मट्टिई कम्मनिसेगो' उत्कृष्टेन दशसागरोपमकोटीकोट यो देवानुपूर्वीनाम्नः कर्मरूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, किन्तु तत्र ___ गौतमस्वामी-हे भगवन् ! देवानुपूर्वी नामकर्म की स्थिति कितने काल की कही है ?
भगवान्-हे गौतम ! देवानुपूर्वी नामकर्म की जघन्य स्थिति पल्योपम का असंख्यातवां भाग कम सागरोपम सहस्त्र का भाग प्रमाण है; अर्थात् सहस्त्र गुणित है, क्योंकि इसकी उत्कृष्ट स्थिति दश कोडाकोडी सागरोपम की है। सहस्रगुणितता का स्पष्टीकरण देवगति नामकर्म के प्रसंग में कहे अनुसार समझ लेना चाहिए। कहा भी है-पुरुष वेद, हास्यवेदनीय, रतीवेदनीय उच्चगोत्र, शुभ विहायोगति, स्थिरषट्क और देवद्धिक का अबाधा काल दश सौ वर्षों का है, शेष का बीस सौ वर्षों का ॥१॥ देवानुपूर्वी नामकर्म का बन्ध जघन्य रूप से भी असंज्ञी पंचेन्द्रियों में पाया जाता है । देवानुपूर्वी नामकर्म की उत्कृष्ट स्थिति दश શેષ રહે છે તે તેને નિષેક કાલ છે અને તેને અનુભવોગ્ય સ્થિતિને કાળ પણ કહે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! દેવાનુ પૂર્વ નામકર્મની સ્થિતિ કેટલા કાળન કહી છે? શ્રી ભગવાન –હે ગૌતમ! દેવાનું પૂર્વી નામકર્મની જઘન્ય સ્થિતિ પલેપમને અસંખ્યાતમે ભાગ એ છે એવા સાગરેપમ સહસ્ત્રના ૭ ભાગ પ્રમાણ છે અર્થાત્ હજારગણા છે. કારણ કે તેની ઉત્કૃષ્ટ રિથતિ દસ કોડાકડી સાગરોપમની છે.
સહસ્ત્રગુણિતતા (હજાર વડે ગુણવા)નું સ્પષ્ટીકરણ દેવગતિ નામકર્મના પ્રસંગમાં या अनुसार सही सम० युरो
કહ્યું છે કે-પુરુષવેદ, હાસ્ય વેદનીય, રતિ વંદનીય, ઉચ્ચ ગોત્ર, શુભ વિહાગતિ સ્થિર ષક અને દેવદ્ધિકને અબાધા કાળ એક હજાર વર્ષ અને બાકીનાને બે હજાર વર્ષને છે. દેવાનુ પુવી નામકર્મને બંધ જઘન્ય રૂપે પણ અસંજ્ઞી પંચેન્દ્રિમાં મળી આવે છે. દેવાનુપૂવી નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કલાકેડી સાગરોપમની છે. તેને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫