Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७०
प्रज्ञापनासूत्रे 'उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मट्टिई कम्मनिसेगो' उत्कृष्टेन विंशति सागरोपमकोटीकोटयः कर्मरूपताऽवस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता किन्तु तत्र विंशतिश्च वर्षशतानि अबाधाकाल:-बन्धसमयादारभ्य स्वोदयेन जीवस्य न किश्चिदपि बाधामुत्पादयति तावत्कालमध्ये दलिककर्मनिषेकाभावात्, अतएव अबोधोनाअवाधाकालपरिहीना अनुभवयोग्या कर्मस्थितिः कर्म दलिकनिषेकरूपा प्रज्ञप्ता, 'तसनामए थावरनामाए य एवंचे' प्रसनामकर्मणः, स्थावरनामकर्मणश्च एसञ्चैव-अप्रशस्त विहायोगतिनामकर्मोक्तरोत्या जघन्येन सागरोपमस्य द्वौ तप्तभागौ पल्योपमासंख्येयभागोनौ यावत् स्थितिः प्रज्ञप्ता, उत्कृष्टेन तु विंशति सागरोपमकोटीकोटयः, कर्मरूपताऽवस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, किन्तु तत्र विंशतिवर्षशतानि अबाधाकालः, अतएव अबाधाकालपरिहोना अनुभवयोग्या कर्मस्थितिः प्रज्ञप्ता दलिककर्मनिषेकरूपेतिभावः, गौतमः पृच्छति-'सुहुमनामाए उत्कृष्ट स्थिति वीस कोडाकोडी सागरोपम की है। अबाधाकाल वीस सौ वर्षों का है, अर्थात् बन्ध समय से लेकर वीस सौ वर्ष पर्यन्त अपने उदय द्वारा यह जीच को कोई बाधा नहीं पहुंचाता, क्योंकि इतने काल तक इस के कर्म दलिकों का निषेक नहीं होता है। अतएव अबाधा काल कम करने पर जो स्थिति शेष रहती है, वह इसका निषेककाल है या अनुभवयोग्य स्थिति का काल है। __सनामकर्म और स्थाचरनामकर्म की स्थिति भी इसी प्रकार है, अर्थात् अप्रशस्त विहायोगति नामकर्म के समान जघन्य पल्योपम का असंख्यातयां भाग कम सागरोपम का भाग प्रमाण और उत्कृष्ट स्थिति वीस कोडाकोडी सागरो. पम की है। वीस सौ वर्षों का अबाधा काल है। अबाधाकाल कम कर देने पर जो स्थिति शेष रहती है, यह निषेक काल या अनुभवयोग्य स्थिति का काल है।
गौतमस्वामी-हे भगवन् ! सूक्ष्मनामकर्म की स्थिति कितने काल की कही है ? સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની છે. તેને બે હજાર વર્ષને અબાધાકાળ છે. એટલે કે બંધસમયથી લઈને બે હજાર વર્ષ સુધી પિતાના ઉદય દ્વારા તે કર્મ જીવને કેઈ બાધા પહોંચાડતું નથી, કારણ કે આટલા સમય સુધીમાં તેનાં કર્મ દળિયાંને નિષેક થતું નથી. આથી અબાધાકાળ બાદ કરવાથી જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાલ છે અથવા અનુભવગ્ય સ્થિતિને કાળ છે.
ત્રસ નામકર્મ અને સ્થાવર નામકર્મની પણ સ્થિતિ એજ પ્રમાણે છે, અર્થાત્ અપ્રશસ્ત વિહાગતિ નામકર્મની પેઠે જઘન્ય સ્થિતિ પલપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમને જે ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાછેડી સાગરોપમની છે.
બે હજાર વર્ષને તેને અબાધા કાળ છે તે અબાધાકાળ બાદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તે નિષેક કાલ યાને અનુભવાગ્ય સ્થિતિને કાળ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! સૂક્ષ્મ નામકર્મની સ્થિતિ કેટલા કાળની છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫