Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७८
प्रज्ञापनासत्र वि' एवम्-अयशःकीर्तिनामकर्मोक्तरीत्या निर्माणनामकर्मणोऽपि जघन्येन सागरोपमस्य द्वौ सप्तभागौ पल्योपमासंख्येयभागहीनो उत्कृष्टेन विंशतिसागरोपमकोटीकोटयः कर्मस्थितिः प्रज्ञप्ता, तत्र वर्षसहस्रद्वयपर्यन्तमबाधाकालः, अबाधाकालहीना अनुभवयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरू । प्रज्ञप्ता, गौतमः पृच्छति-'नित्यगरणामाए णं पुच्छ।' तीर्थकरनामकर्मणो हि कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'ब्रह्मणेणं अंतो सागरोवमकोडाकोडी मो, उकोसेण वि अंतो सागरोवमकोडाकोडीओ' जघन्येन अन्तः सागरोपमकोटीकोटयः स्थितिरवसेया, अथ जघन्येनापि तीर्थकरनाम्नोऽन्तः सागरोपमकोटोकोटि प्रमाणस्थितिसत्त्वे तावत्याः स्थिते स्तिर्यग्भवभ्रमणं विना पूरणासंभ. स्थिति का काल है।
निर्माणनामकर्म की स्थिति भी अयशः कीर्तिनामकर्म के समान है, अर्थात् जघन्य स्थिति एक पल्योपम का असंख्यातवां भाग कम सागरोपम का भाग प्रमाण है और उत्कृष्ट स्थिति वीस कोडाकोडी सागरोपम की है। दो हजार वर्ष का इसका अचाधाकाल है। अबाधाकाल कम कर देने पर जो स्थिति शेष रहती है, वह इसका निषेक काल है।
गौतमस्यामी-हे भगवन् ! तीर्थकर नामकर्म की स्थिति कितने काल की कही गई है ?
भगवान्-हे गौतम ! तीर्थकर नामकर्म की जघन्य स्थिति अन्तः कोडाकोडी सागरोपम की और उत्कृष्ट स्थिति भी अन्तः कोडाकोडी सागरोपम की कही है।
यहां प्रश्न हो सकता है कि यदि तीर्थंकर नामकर्म की जघन्य स्थिति भी अन्तः कोडाकोडी सागरोपम की है तो इतनी लम्बी स्थिति तिर्यचभव को બાદ કર્યા પછીની જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેકને કાળ અથવા અનુભાગ્ય સ્થિતિને કાળ છે.
નિર્માણનામકર્મની સ્થિતિ પણ અયશકીર્તિ નામકર્મની સમાન છે, અર્થાત્ જઘન્ય સ્થિતિ પામને અસંખ્યાતમ ભાગ ઓછા એવા સાગરોપમના જે ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકડી સાગરોપમની છે. બે હજાર વર્ષનો તેને અબાધા કાળ છે. તે અબાધા કાળ બાદ કર્યા પછી જે શેષ રિથતિ રહે છે તે તેને નિષેક કાળ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! તીર્થકર નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! તીર્થકર નામકર્મની જઘન્ય સ્થિતિ અંતઃકડાકોડી સાગરેપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતઃ કોડાકોડી સાગરોપમની કહી છે.
અહીં એ સવાલ થઈ શકે છે કે જે તીર્થકર નામકર્મની જઘન્ય સ્થિતિ પણ અંતઃકેડાછેડી સાગરોપમની છે તે તેટલો લાંબી સ્થિતિ તિર્યંચ ભવને ધારણ કર્યા સિવાય પૂરી થઈ શકે નહીં, એવી સ્થિતિમાં તીર્થંકર નામકર્મની વિદ્યમાનતા-અસ્તિત્વ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫