Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू० १० एकेन्द्रियजातिनामस्थितिनिरूपणम् ___३३७ पल्योपमस्यासंख्येयभागोनाः द्वीन्द्रियजातिनामकर्मणः स्थितिः प्रज्ञप्ता, तस्योत्कृष्टेन अष्टादशसागरोपमकोटिकोटिप्रमाणायाः स्थितेः सद्भावात प्रागुक्तरीत्या उपयुक्तभागस्य उपलभ्यमानत्वात्, 'उको सेणं अट्ठारससागरोवमकोडाकोडीओ' उत्कृष्टेन अष्टादशसागरोपम कोटीकोटयो द्वीन्द्रिय नातिनामकर्मणः कर्मरूवतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, अनुभवयोग्या कर्मस्थितिस्तु अष्टादशशतवर्षन्यूना अष्टादशसागरोपमकोटीकोटयः प्रज्ञप्ता इत्याह-'अट्ठारस य वाससयाई अबाहा, अबाहू णिया कम्पट्टिई कम्मनिसेगो' अष्ट दश च वर्षशतानि यावत् अबाधाकाल:-प्रज्ञप्तः, तथा च द्वीन्द्रियजातिनामकर्म उत्कृष्टस्थितिकं बद्धं सद बन्धसमया दारभ्य अष्टादशशतवर्षाणि यावत् स्वोदयेन जीवस्य न किञ्चिदपि बाशं जनयति तावत्काल मध्ये दलिककर्मनिषेकस्याभावात्, तदनन्तरमेव दलिककर्मनिषेकः, इत्याह - अबाधोनाअबाधाकालपरिहीना पूर्वोक्तरूपा अनुभवयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरूपा अष्टाका असंख्यातवां भाग कम सागरोपम का नौ बंटे पैंतीस (६) भाग कही है, क्योंकि उसकी उत्कृष्ट स्थिति अठारह कोडाकोडी सागरोपम की है, अतएव पूर्वोक्त प्रकार से उल्लिखित भाग उपलब्ध होता है। द्वीन्द्रिय जातिनामकर्म की उत्कृष्ट स्थिति अठारह कोडाकोडी सागरोपम की कही है। अढारह सौ वर्ष का इस का अबाधा काल है और अबाधाकाल कम शेष अठारह कोडा. कोडी सागरोपम का निषेक काल है। तात्पर्य यह है कि उत्कृष्ट स्थिति चाला द्वीन्द्रियजातिनामकर्म बंधा हो तो वह अपने बन्ध समय से लेकर अठारह सौ वर्षों तक जीव को कोई बाधा नहीं पहुंचाता, क्योंकि इतने काल तक उस के दलिकों का निषेक नहीं होता, तत्पश्चात् ही कर्मदलिकों का निषेक होता है। अतएच कहा गया है-अबाधा काल कम करने पर जो उत्कृष्ट स्थिति रहती है, અસંખ્યાતમ ભાગ આછે એવા સાગરોપમના નવ પાંત્રીસાંશ ઉ. ભાગની કહેવામાં આવી છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કડાકડી સાગરોપમની છે. આથી પૂર્વોક્ત પહેલાં કહેવામાં આવ્યું છે એ રીતે, પ્રકારે ઉલિખિત ભાગ ઉપલબ્ધ થાય છે અર્થાત્ મેળવી શકાય છે.
દ્વાદ્રિય જાતિ નામકમની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કેડાડી સાગરોપમની કહેવામાં આવી છે. અઢારસો વર્ષને તેને અબાધાકાળ છે, અને તે અબાધાકાળ “અઢારસો વર્ષ ઓછાં એવા અઢાર કેડા કેડી સાગરોપમને નિષેકકાળ કહેવામાં આવ્યું છે.
મતલબ એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળું દ્વીદ્રિય જાતિ નામકર્મ બંધાયું હે થે તે તે પિતાના બંધ સમયથી માંડીને અઢાર વર્ષ સુધી જીવને કેઈ બાધા “મુશ્કેલી પહોં. ચાડતું નથી કારણ કે એટલા સમય સુધીમાં તેના દળિયાને નિષેક ધ નથી
તે “અબાધાકાળનો સમય પૂરો થયા બાદ જ કર્મનાં દળિયાંને નિષેક થાય છે. તેથી કહેવામાં આવ્યું છે કે અબાધા કાળ એ છે કર્યા પછી જે ઉત્કૃષ્ટ સ્થિતિ બાદી રહે છે તે તેના કર્મનિષેકને કાળ છે અર્થાત્ અનુભવયેગ્ય સ્થિતિને કાળ છે.
प्र. ४३
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫