Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५२
प्रज्ञापनासूत्रे स्थितिः प्रज्ञप्ता ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहणेणं सागरोक्मरस एगं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं' जघन्येन सागरोपमस्य एकः सप्तभागः
पल्योपमस्यासंख्येयभागोनः शुक्लवर्णनाम्नः कर्मण स्थितिः प्रज्ञप्ता, तस्य उत्कृष्टायाः स्थितिर्दशसागरोपमकोटीकोटिप्रमाणतया मागुक्तरीत्या तावत्प्रमाणत्वलामसंभवात्, 'उक्कोसेणं दससागरोवमकोडाकोडोओ, दसवाससयाई अबाहा, अबाहूणिया कम्मट्टिई कम्मनिसेगो' उत्कृष्टेन दशसागरोपमकोटीकोटयः शुक्लवर्णनाम्मः कर्मरूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, किन्तु तत्र दशवर्षशतानि यावद अबाधाकाल:-बन्धसमयदारभ्य स्वोदयेन जीवस्य न किश्चिद. पि बाधा जनयति तावत् कालमध्ये दलिककर्म निषेकामावात, अतएव अबाधोना--अबाधाकाल परिहीना अनुभवयोग्या कर्मस्थितिः दलिककर्मनिषेकरूपा प्रज्ञप्ता, गौतमः पृच्छति-'हालिह. वणणामएणं पुच्छा' हारिद्रवर्णनाम्नः खलु कर्मणः कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? इति पृच्छ',
गौतमस्वामी-हे भगवन् ! शुक्लवर्णनामकर्म की स्थिति कितने काल की कही गई है।
भगयोन-हे गौतम ! जघन्य पल्योपम का असंख्यातयां भाग कम सागरो पम का एक बन्टे सात : भाग, शुक्लवर्णनामकर्म की स्थिति कही है, क्योंकि उसकी उत्कृष्ट स्थिति दश कोडाकोडी सागरोपम की होने से उक्त प्रमाण लब्ध होता है । उत्कृष्ट स्थिति दश कोडाकोडी सागरोपम की कही है । इसका अबाधाकाल दश सौ वर्ष का है, अर्थात् उत्कृष्ट स्थिति वाले शुक्ल वर्णनाम कर्म का बन्ध हो तो दश सौ वर्ष तक वह अपने उदय द्वारा जीव को कोई बाधा नहीं पहुंचाता, क्योंकि इतने काल तक उसके दलिकों का निषेक नहीं होता है । अतएव अषाधाकाल कम कर देने पर जो स्थिति शेष रहती है, वह उसका निषेक काल या अनुभवयोग्य स्थिति काल है। ___ गौतमस्वामी-हे भगवत् ! हारिद्रवर्ण नामकर्म की स्थिति कितने काल की
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! શુકલવર્ણ નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે.
શ્રી ભગવાન - ગોતમ! જઘન્યથી, પલ્યોપમનો અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરોપમના એક સપ્તમાં 8 ભાગ જેટલી શુક્લ વર્ણ નામકર્મની સ્થિતિ કહી છે, કારણ કે ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કેડીકેડી સાગરોપમની હોવાથી ઉક્ત પ્રમાણ પૂર્વોક્ત રીતે મળવાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કડાકોડી સાગરોપમની કહી છે તેને અબાધાકાળ એક હજાર વર્ષ છે અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળું શુકલ વર્ણ નામકર્મ બંધાયું હોય તે દસ–એક હજાર વર્ષ સુધી તે ઉદય દ્વારા જીવને કઈ બાધા પહેાંચડતું નથી, કારણ કે આ કાળ દરમ્યાન તેનાં દળિયાને નિષેક થતું નથી. આથી અબાધાકાળ બાદ કર્યા પછી જે સ્થિતિ બાકી રહે છે તે તેને નિષેક કાળ યા અનુભવેગ્ય સ્થિતિને કાળ કહેવામાં આવ્યો છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! હારિદ્ર પળા વર્ણના નામકર્મની સ્થિતિ કેટલા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫