Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टोका पद २३ सू) १० एकेन्द्रियजातिनामस्थितिनिरूपणम् ३४९ रहिता षोडशसागरोपमकोटोकोटयोऽनुभवयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरूपा प्रज्ञप्ता, गौतमः पृच्छति-'खोलियासंघयणे णं पुच्छा' हे भदन्त ! कोलिकासंहनननामकर्मणः खलु कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं सागरोवमस्स नब पणतीसइभागा पलि प्रोवनस्स असंखेज्जभागेणं ऊणया' जघन्येन सागरोपमस्य नव पञ्चत्रिंशद्भागाः , पल्योपमस्यासंख्येयभागोनाः कीलिकासंहनननामकर्मणः स्थितिः प्रज्ञप्ता, तस्य उत्कृष्टायाः स्थि ते रष्टादशसागरोपमकोटोकोटिप्रमाणतया प्रागुक्तरीत्या तावत्प्रमागत्वसंभवात्, 'उकोसे गं अट्ठारस सागरोवमकोडाकोडी ओ' अट्ठारसता ससपाई अबाहा,
बाहू गिया कम्मट्टिई कम्मनिसेगो' उत्कृष्टेन अष्टादशसागरोपमकोटीकोटयः कोलिकासंहनननाम्नः कर्मरूपतावस्थान लक्षणा स्थितिः प्रज्ञप्ता, किन्तु तत्र अष्टादशवर्षेशतानि अबा. धाकाल:-बन्धस पयादारभ्य स्वोदयेन जीवस्य न किश्चिदपि वाधामुत्पादयति तावत्कालकाल कम करने पर जो शेष स्थिति रहती है, यह उसकी अनुभवयोग्य स्थिति अथवा निषेक का काल है।
गौतमस्यामो हे भगवन् ! कीलिका संहनन नामकर्म को स्थिति कितने काल की कही है ?
भगवान् - हे गौतम ! कीलिका संहनननामकर्म की जघन्य स्थिति पल्योपम का असंख्यातयां भाग कम सागरोपम का नौ बंटा पैंतीस भाग कही गई है, क्यों कि इसकी उत्कृष्ट स्थिति अठारह कोडाकोडी होने से पूर्वोक्त प्रमाण लब्ध होता है कीलिकासंहनननामकर्म की उत्कृष्ट कर्मरूपतावस्थानरूप स्थिति अठारह कोडाकोडी सागरोपम की कही है। उसमें से अठारह सौ वर्ष का अबाधाकाल है, अर्थात् बन्धसमय से लेकर अपने उदय द्वारा यह जीव को कोई बाधा नहीं पहुंचाता, क्योंकि इस समय में दलिकों का निषेक नहीं होता સુધી માં કર્મનાં દળિયાંને નિષેક થતું નથી. આ સમય પૂરો થયા પછીથી જ દળિયાનો નિષેક થાય છે, આથી અબાધાકાળ બાદ કર્યા પછી જે બાકીને સ્થિતિકાળ રહે છે તે તેને અનુભવયોગ્ય સમય અથવા નિષેડનો કાળ છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કલિક સંહનન નામકર્મની સ્થિતિ કેટલા સમયની કહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! કીલિકા સંહનન નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછી એવા સાગરોપમને નવ પાંત્રીસાંશ કુજ ભાગ જેટલી કહેવામાં આવી છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમ હોવાથી પૂર્વોક્ત રીતે આ પ્રમાણ મેળવાય છે. - કાલિકાસંહનન નામકર્મની ઉત્કૃષ્ટ કર્મરૂપતાઅવસ્થાન રૂપ સ્થિતિ અઢાર કડાકડી સાગરોપમની કહી છે. તેને અઢાર વર્ષને અબાધાકાળ છે. અર્થાત્ બંધસમયથી માંડી અઢાર વર્ષ સુધી તે ઉદય દ્વારા જીવને કેઈ બાધા પહોંચાડતું નથી, કારણ કે આ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫