Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू० १० एकेन्द्रियजातिनामस्थितिनिरूपणम् ३४५ अनुभवयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरूपा प्रज्ञप्ता, अथ यया रीत्या औदारिकादिशरीर पञ्चकस्य जघन्येन उत्कृष्टेन च नामकर्मस्थितिपरिमाणं प्रतिपादितं तथैव रीत्या शरीरबन्धन पञ्चकस्य शरीरसंघातपश्चकस्य चापि स्थितिपरिमाणं प्रतिपादनीयम् इत्यतिदिशन्नाह-'सरीरबंधणनामाए वि पंचण्ह वि एवं चेव, सरीरसंघायनामाए पंचण्ड वि जहा सरीरनामाए कम्मस्सठिइत्ति' शरीरबन्धननाम्नामपि पञ्चानामपि कर्मणाम् एवञ्चै। औदारिकादिशरीरपञ्चकोक्तरीत्यैव जघन्येन उत्कृष्टेन च स्थितिरवगन्तव्या, एवं शरीरसंघातनाम्नां पञ्चानामपि कर्मणा यथा शरीरनामकर्मणः स्थितिः प्रतिपादिता तथैव प्रतिपादनीया, इति भावः, 'वइरोसमनारायसंघयणनामाए जहा रइनामाए' वज्रर्ष पनाराच संहनननाम्नः कर्मणः स्थितियथा पूर्व रतिः नाम्नो मोहनी यस्य कर्मणः प्रतिपादिता तथैव प्रतिपत्तव्या, तथा च तद्रीत्या जघन्येन एका कोई बाधा नहीं पहुंचाते, क्योंकि इस काल में कर्मदलिकों का निषेक नहीं होता है, अतएव अबाधा काल कम करने पर जो कर्म स्थिति शेष रहती है, वह उनका निषेक काल है, अर्थात् अनुभवयोग्य स्थिति का काल है।
जिस प्रकार औदारिकशरीर नामकर्म आदि पांचों की जघन्य और उत्कृष्ट स्थिति का परिणाम कहा है, उसी प्रकार शरीर बन्धन पंचक और शरीर संघात पंचक की स्थिति का परिणाम भी समझलेना चाहिए, इस अभिप्राय को व्यक्त करते हुए कहते हैं-पांचों शरीरनामकों की जयन्य और उत्कृष्ट स्थिति औदा. रिकशरीर पंचक के सदृश ही है । इसी प्रकार शरीर संघात पंचक की स्थिति
भी उतनी ही समझनी चाहिए जितनी शरीरपंचक की है । ___ वज्रर्षभनाराचसंहनन नामकर्म की स्थिति उतनी ही जाननी चाहिए जितनी रतिमोहनीयकर्म की पहले कही जा चुकी है, अर्थात् जघन्य पल्योपम का બાધા પહોંચાડી શકતું નથી, કારણ કે આ સમયમાં કર્મ દળિયાંને નિષેક થતું નથી. આથી જ અબાધાકાલ ઓછો કર્યા પછી જે કમ સ્થિતિ બાકી રહે છે તે તેમને નિષેક કાળ છે અર્થાત્ અનુભવગ્ય સ્થિતિને કાળ કહેવામાં આવ્યું છે.
જે પ્રકારે ઔદારિક શરીર નામકર્મ આદિ પાંચે શરીરેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પરિમાણ કહ્યું છે તેજ પ્રમાણે શરીર બંધન પંચક અને શરીર સંઘાત પંચકની સ્થિતિનું પરિમાણ પણ સમજી લેવું જોઈએ.
આ અભિપ્રાયને સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું કે-પાંચે શરીર નામકર્મની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દારિક શરીર પંચકની સમાન જ છે. એ પ્રમાણે શરીર સંઘાત પંચકની સ્થિતિ પણ જેટલી શરીર પંચકની છે તેટલી જ સમજવી જોઈએ.
વજઋષભ નારા સંવનન નામકર્મની સ્થિતિ. એટલી થઈ જવી જોઈએ કે જેટલી રતિ મોહનીય કર્મની સ્થિતિ પહેલાં કહેવામાં આવી છે એટલી જાણવી જોઈએ, એટલે કે જઘન્ય સ્થિતિ પામને અસંખ્યાતમો ભાગ એ છે એવા સાગરોપમને આ ભાગ છે
प्र. ४४
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫