Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू० ९ कर्मस्थितिनिरूपणम् यावत् स्थितिः प्रज्ञप्ता, तथा च सम्यक्त्व सम्यगमिथ्यात्वयोबन्धाभावेन वेदनमधिकृत्यैव स्थितिः प्ररूपितेति, सम्यक्त्व सम्यग्मिथ्यात्वयोधाभावस्तु वक्ष्यमाणरीत्या बोध्य:तथाहि-जीवेन मिथ्यात्वपुद्गला एवं सम्यक्त्वानुगुणविशोधिवलेन त्रिधा विधीयते-सर्वविशुद्धाः, अर्ध विशुद्धा:, अविशुद्धाश्च, तत्र सर्वविशुद्धा:-भूतपूर्वमिथ्यात्वपुद्गलाः सम्यक्त्ववेदनीयत्वेन व्यपदिश्यन्ते, अर्धविशुद्धाः सम्यमिथ्यात्ववेदनीयतया व्यपदिश्यन्ते, अविशुद्धाः पुनः मिथ्याखवेदनीयतया व्ययदेशं लभन्ते, अत एव सम्यक्त्व-सम्पमिथ्यात्वयोोंबन्ध संभवः, इति भावः, 'कसायबारसगस्स जहण्णेणं सागरोवमस्स चत्तारिसत्तभागा, पलिओवमस्स असंखेजइभागेणं ऊणया' कषायद्वादशकस्य-अनन्तानुबन्धि चतुष्टयाप्रत्याख्यान चतु. ष्टयप्रत्याख्यानावरण वतृष्ट ररूपस्य प्रत्येक जघन्येन सागरोपमस्य चत्वारः सप्तभागाः पल्यो. का बन्ध नहीं होता है, अतएव वेदन की अपेक्षा से ही उनकी स्थिति कही गई है । सम्यक्त्ववेदनीय और सम्यगूमिथ्यात्ववेदेनीय का बन्ध क्यों नहीं होता, इसका स्पष्टीकरण इस प्रकार समझना चाहिए-बन्ध के समय जीव मिथ्यात्व के ही पुदगलों का बन्ध करता है। तत्पश्चात् जब वह सम्यक्त्व के अनुकूल विशुद्धि के बल से उनके तीन पुंज करता है, तब ये पुद्गल विशुद्ध, अधे शुद्ध अविशुद्ध, इस प्रकार तीन भागों में बंट जाते हैं। उनमें से मिथ्यात्य के ये पुद्गल, जो विशुद्ध हो जाते हैं, सम्यक्त्व वेदनीय कहलाते हैं। अर्द्ध विशुद्ध पुद्गल सम्यगमिथ्यात्ववेदनीय कहे जाते हैं और जो अविशुद्ध होते हैं। ये मिथ्यात्व वेदनीय नाम से अभिहित होते हैं अतएव सम्यक्त्व वेदनीय और मिश्र वेदनीय का बन्ध ही नहीं होता है। __ कषाय द्वादशककी अर्थात् अनन्तानुबन्धी चतुष्टय, अप्रत्याख्यान चतुष्टय और प्रत्याख्यान चतुष्टय में से प्रत्येक की जघन्य स्थिति पल्योपम का असंख्या. જ વેદનની અપેક્ષાથી જ તેમની સ્થિતિ કહેલી છે, સમ્યકત્વવેદનીય અને સમિથ્યાત્વ વેદનીયને બન્ધ કેમ નથી થતું, એનું સ્પષ્ટીકરણ આ રીતે સમજવું જોઈએ– બન્ધના સમયે જીવ મિથ્યાત્વના જ પુદ્ગલેને અન્ય કરે છે. તત્પશ્ચાત્ જ્યારે તે સમ્યકત્વના અનુકૂલ વિશુદ્ધિના બળથી તેને ત્રણ પુંજ કરે છે, ત્યારે તે પુગલ વિશુદ્ધ, અર્ધવિશુદ્ધ, અને અવિશુદ્ધ એ પ્રકારે ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. તેમના માંથી મિથ્યાત્વના તે યુગલે, જેઓ વિશુદ્ધ બની જાય છે તે સમ્યકત્વ વેદનીય કહેવાય છે. અર્ધવિશુદ્ધ પુદ્ગલ સમ્યગૂ મિથ્યાત્વ વેદનીય કહેવાય છે અને જે અશુદ્ધ હોય છે, તેઓ મિથ્યાત્વ વેદનીય નામથી અભિહિત થાય છે. તેથી સમ્યકત્વવેદનીય અને મિશ્ર વેદનીયને બન્ધ જ નથી થતું.
કષાય દ્વ દશકની અર્થાત્ અનન્તાનુબંધી ચતુષ્ટય, અપ્રત્યાખ્યાન ચતુષ્ટય અને પ્રત્યાખ્યાન ચતુષ્ટયમાંથી પ્રત્યેકની જઘન્ય સ્થિતિ પામને અસંખ્યાતમ ભાગ ન્યૂન સા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫