Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ उ. २ सू. ७ कमर्मप्रक्रतिनिरूपणम् -सम्पत्यवेदनोयपदेन मिथ्यात्वप्रकृते विवक्षितत्वेन तस्मादतिचारसं भवात्,
औपशमिकक्षायिक दर्शनमोहनाच्चदर्शनमोहनीयत्वव्यपदेशोऽस्येति, गौतमः पृच्छति -'चरित्तमोहणिज्जे ण भते ! कम्मे कइविहे पण्णते ?' हे भदन्त ! चारित्रमोहनीय खलु कर्म कतिदिध प्रज्ञप्तम् ? भगवानाह-'गोयमा!' हे गौतम !' दुविहे पण्णत्ते' चारित्रमोहनीयकर्म द्विविधं प्रज्ञप्तम्, 'तं जहा-कसायवेयणिज्जे नोकसाय वेयणिज्जे' तद्यथा-कषायवेदनीयं ना कषायवेदनीयञ्च, तत्र यद् क्रोधमानमायादिरूपेण वेद्यते तत्कषायवेदनीयम्, यत्त स्त्रीवेदादि नो कषायरूपेण वेद्यते तन्नोकषायवेदनीयम् गौतमः पृच्छति-'कसायवेयणिज्जेण भंते ! कइविहे पण्णते ?' हे भदन्त ! कषायवेदनीयं खलु कर्म कत्तिविधं प्रज्ञप्तम् ? भगवानाह-गोयमा!' हे गौतम ! 'सोलसविहे पण्णत्ते' कषायवेदनीयं षोडशविधं प्रज्ञप्तम्, तदेव षोडशविधत्वमाह 'त जहा-अणंताणुवंधी कोहे ? अणताणुबंधी माणे २ अणंताणुबंधीआमाया ३
समाधान-सम्यक्त्व वेदनीय पदसे यहाँ मिथ्यात्व प्रकृति की विवक्षा की गई है, उससे सम्यक्त्व में अतिचार उत्पन्न होता है। इसके अतिरिक्त वह औपशमिक
और क्षायिक सम्यक्त्व को मोहित भी करता है । इन कारणोंसे उसे भी दर्शनमोहनीय कहने में कोई बाधा नहीं।
श्री गौतमस्वामी हे भगवन् ! चारित्र मोहनीय कर्म कितने प्रकार का कहा गया है ? श्री भगवान-हे गौतम ! चारित्र मोहनीय दो प्रकार का कहा गया है। वह इस प्रकार कषाय वेदनीय और नोकषाय वेदनीय । जो कर्म क्रोध, मान, माया, लोभ के रूप में वेदा जाता है, वह-कषाय वेदनीय कहलाता है, और जो स्त्रीवेद आदि नोकषाय के रूपमें वेदा जाता है बह नोकषाय वेदनीय कहलाता है । श्री गौतमस्वामी-हे भगवन्! कषाय वेदनीय कर्म कितने प्रकार का कहा गया है ?
श्री भगवान्-हे गौतम ! कषाय वेदनीय कर्म सोलह प्रकार का कहा गया है । | સમાધાન- સભ્યત્વેદનીય પદથી અહીં મિથ્યાત્વ પ્રકૃતિની વિરક્ષા કરેલી છે, તેનાથી સમ્યકત્વમાં અવિચાર ઉપન થાય છે. તેના ઉપરાન્ત તે પથમિક અને ક્ષાપિક સમ્યક્ત્વને મેહિત પણ કરે છે. એ કારણેથી તેને પણ દર્શન મહનીય કહેવામાં કઈ આપત્તિ નથી.
શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન્ ! ચારિત્ર મેહનીય કર્મ કેટલા પ્રકારનાં કહેલાં છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ ! ચારિત્ર મેહનીય બે પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે કષાયવેદનીય અને નોકષાયવેદનીય. જે કમ. કોધ, માન, માયા લાભના છે, તે કષાયવેદનીય કહેવાય છે, અને જે સ્ત્રી વેદ આદિનો કવાયના રૂપમાં વિદાય છે, તે ન કષાય વેદનીય કહેવાય છે.
શ્રી ગતમ સ્વામી–હે ભગવન ! કષાય વેદનીય કર્મ કેટલા પ્રકારના કહેલાં છે. શ્રી ભગવાન–હે ગૌતમ ! કષાય વેદનીય કર્મ સોળ પ્રકારના કહેલાં છે. જેમકે(૧-૪)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫