Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४४
प्रज्ञापनासून त्रम्,-सावधभिन्नयोग निवृतिप्रवृत्तिगम्यं शुभात्मपरिणामरूपं मोहयतीति चारित्रमोहनीयम् अवसेयम्, गौतमः पृच्छति-'दसणमोहणिज्जे णं भते ! कम्मे कइबिहे !' पण्णते?' दर्शनमोहनीयं खलु भदन्त ! कर्म कतिविध प्रज्ञप्तम् ? भगवानाह-'गोयमा! हे गौतम! 'तिविहे पण्णत्ते' दर्शनमोहनीय कर्म त्रिविध प्रज्ञप्तम्, 'तौं जहा-सम्मत्त वेयणिज्जे मिच्छत्तवेयणिज्जे सम्मामिच्छत्तवेयणिज्जे, तद्यथा-सम्यक्त्ववेदनीयम्, मिथ्यात्ववेदनीयं सम्यग् मिथ्यात्ववेदनीय, तत्र तीर्थकरभगवत्प्रणीत तत्वश्रद्धान लक्षणेन सम्यक्त्वरूपेण यद् वेद्यते तत् सम्यक्त्ववेदनीयम्, यत्तु तीर्थकरप्रणीत तत्त्वाश्रद्धानात्मकेन मिथ्यात्वरूपेण वेद्यते तन्मिथ्यात्ववेदनीयम् यन्पुन मिश्ररूपेण तीर्थकरप्रणीततत्त्वेषु न श्रद्धान नो वा निन्दा इत्येव लक्षणेन वेगते तद् मिश्रवेदनीय बोध्यम् , ननु सम्यसत्त्ववेदनीय कथं दर्शनमोहनी यम् स्यात् सम्यक्त्व वेदनीयकर्मणः प्रशमादि परिणामहेतुतया दर्शनमोहनीयत्वासंभवाद् इति चेदत्रोच्यते आत्मा का परिणाम चारित्र कहलाता है, जो कम उसे न उत्पन्न होने दे-वह चारित्र मोहनीय समझना चाहिए ।
श्री गौतमस्वामी-हे भगवन् ! दर्शनमोहनीय कर्म कितने प्रकार का कहा है ?
श्री भगवान-हे गौतम! तीन प्रकार का कहा है, यथा-सम्यक्त्व वेदनीय, मिथ्यात्व वेदनीय, और मिश्र वेदनीय ।
जो कर्म सम्यक्त्व का वाधक तो न हो किन्तु उसमें मलीनता उत्पन्न करे वह सम्यक्त्व वेदनीय कहलाता है !
जो कर्म तत्वार्थ संबंधी अश्रद्धान के रूपमें वेदन किया जाय, वह मिथ्यात्व वेदनीय कहलाता है।
जो मिश्र रूपमें अर्थात् तीर्थकर प्रणीततत्वमें नश्रद्धा, न अश्रद्धा, इस रूपमें वेदा जाय वह मिश्र वेदनीय कर्म कहलाता है ।
शंका-सम्यक्त्व वेदनीय कर्मको दर्शनमोहनीय कैसे कहा जा सकता है ? वह प्रशम आदि भावोंका कारण होनेसे दर्शन मोहनीय नहीं हो सकता। ચારિત્ર કહેવાય છે, જે કર્મ તેને ઉપન ન થવાદે, તેને ચારિત્રમેહનીયકર્મ સમજવું જોઈએ.
શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન ! દર્શન મેહનીય કર્મ કેટલા પ્રકારના કહ્યા છે? | શ્રી ભગવાન–હે ગૌતમ! ત્રણ પ્રકારનાં કહ્યું છે, જેમકે સમ્યફવ વેદનીય, મિથ્યાત્વ વેદનીય અને મિશ્રવેદનીય જે કમ સમ્યક્ત્વનું બાધક તે ન હોય પણ તેમાં મલીનતા ઉત્પન્ન કરે તે સમ્યક્ત્વ વેદનીય કહેવાય છે. જે કર્મ તત્વાર્થ સમ્બન્ધી અશ્રદ્ધાનના રૂપમાં વેદન કરાયુ તે મિથ્યાત્વ વેદનીય કહેવાય છે. જે મિશ્રરૂપમાં અર્થાત તીર્થકર પ્રણીતતત્વમાં ન શ્રદ્ધા ન અશ્રદ્ધા, એરૂપમાં વેદાય તે મિશ્ર વેદનીય કર્મ કહેવાય છે.
* શંકા-સમ્યક્ત્વવેદનીયકર્મને દર્શન મોહનીય કેવી રીતે કહી શકાય છે? તે પ્રશમ આદિલાવાના કારણ કેાવાથી દર્શન મોહનીયનથી થઈ શકતી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫