Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६७
प्रमेयबोधिनी टीका पद २३ उ. २ सू० ८ कर्मप्रकृतिनिरूपणम् जीवप्रदेशसंस्थानानुसारित्वाद् अङ्गोपाङ्गसंभवो नास्ति, गौतमः पृच्छति-'सरीरबंधणणामे गं भंते ! कइविहे पण्णत्ते ?' हे भदन्त ! शरीरबन्धननामकर्म कतिविधं प्रज्ञप्तम् ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'पंचविहे पण्णत्ते' शरीरबन्धननामकर्म पञ्चविधं प्रज्ञप्तम् , 'तं जहा
ओरालियसरीरबंधगणामे जाव कम्मगसरीरबंश्णणामे' तद्यथा-औदारिकशरीबन्धनाम १ यावत्-वैक्रियशरीरबन्धन नाम २, आहारकशरीरबन्धननाम ३, तैजसशरीरबन्धननाम ४, कार्मणशरीरबन्धननाम ५, तत्र यदुदयवशाद् गृहीतानां गृह्यमाणानाञ्च औदारिकपुद्गलानां परस्परं तेजसादिषुद्गलैश्च सह सम्बन्धः संजायते तदौदारिकशरीरबन्धनम् , यदुदयवशाद् गृहीतानां गृह्यमाणानाश्च वैक्रियपुद्गलानां परस्परं तैजसकार्मणपुद्गलैश्च सह सम्बन्धो भवति तद् वैक्रियशरीरबन्धनम् , यदुदयात्पुन हीतानां गृह्यमाणानाञ्च आहारपुदगलानां पांग का संभव नहीं हैं।
गौतमस्थामी-हे भगवन् ! शरीर बन्धननाम कर्म कितने प्रकार का कहा गया है ? ___भगवान्-हे गौतम ! शरीरबन्धननामकर्म पाँव प्रकार का हैं, वह इस प्रकार (१) औदारिकशरीर बन्धननाम (२) वैक्रियशरीर बन्धननाम (३) आहारक शरीर बन्धननाम (४) तैजसशरीर बन्धननाम और (५) कार्मणशरीर बन्धन नाम । जिस कर्म के उदय से पहले ग्रहण किए हुए और वर्तमान में ग्रहण किए जाने वाले औदारिक शरीर के पुद्गलों का परस्पर संबंध होता है तथा तैजस आदि पुद्गलों के साथ भी संबंध होता है, वह औदारकशरीर बन्धन नाम कर्म कहलाता है । जिस कर्म के उदय से पूर्वगृहीत और वर्तमान में ग्रहण किये जानेवाले वैक्रिय पुदगलों का परस्पर में तथा तेजस और कार्मणशरीर के साथ संबंध होता है, वह वैक्रियशरीर बन्धननाम कर्म हैं । जिस कर्म के उदय તેમનામાં અંગોપાંગને સંભવ નથી હોતે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શરીર બન્ધન નામકમ કેટલા પ્રકારના કહેલાં છે? શ્રી ભગવાન ગૌતમ! શરીર બન્ધન નામકર્મ પાંચ પ્રકારનાં છે. તે આ પ્રકારે
(१) मोह।२४ शरीर मन्थन नाम (२) वैश्यि शरीर मन्यन नाम (3) मा २४ શરીર બન્ધન નામ (૪) તૈજસ શરીર ખબ્ધન નામ અને (૫) કાર્માણ શરીર બંધન નામ. - જે કર્મના ઉદયથી પહેલાં ગ્રહણ કરેલાં અને વર્તમાનમાં ગ્રહણ કરાઈ રહેલાં ઔદારિક શરીરના પુદ્ગલેને પરસ્પર સમ્બન્ધ હોય છે તથા તેજસ આદિ પુદ્ગલેની સાથે પણ સમ્બન્ધ થાય છે, તે ઔદારિક શરીર બાન નામકર્મ કહેવાય છે. જે કર્મોના ઉદયથી પૂર્વ ગૃહીત અને વર્તમાનમાં ગ્રહણ કરાતા વેકિય પુદ્ગલેના પરસ્પરમાં તથા તેજસ અને કાશ્મણ શરીરના સાથે સમ્બન્ધ થાય છે, તે ક્રિય શરીર બન્ધન નામકર્મ છે. જે કર્મના ઉદયથી પૂર્વ ગ્રહીત અને વર્તમાનમાં ગ્રહણ કરાતા આહારક શિરીરના પુદ્ગલેના આપસમાં તથા તેજસ તેમજ કાર્માણ શરીરની સાથે સમ્બન્ધ થાય છે. તે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫