Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५८
प्रज्ञापनासूत्रे
विना स्वफलं साधयितुं शक्नोति, बाणक्षेपणसमर्थोऽपि जनो धनुरुपादानशक्तिमन्तरा क्षेप्तुं समर्थो न भवति, अत उच्छवास पर्याप्तिनिष्पादनार्थमुच्छ्वासपर्याप्तिनाम्न उपयोगसंभवेन वैय
भावात् १७, 'आवण मे १८' आतपनाम - यदुदयवशात् प्राणिशरीराणि स्वरूपतोऽनुष्णा न्यपि उष्ण प्रकाशलक्षण मापं कुर्वन्ति तदातपनाम पुण्यशालिजीवेषु जायते तद्विपाकश्च सूर्यमण्डलगतेषु पृथिवीकायिकेषु एव संभवति नो वह्नौ, तत्र उष्णत्वमुष्णस्पर्शनामोदयवशाद्, उत्कटलोहितवर्णनामोदयवशाच्च प्रकाशकत्वं भवति १८, 'उज्जोयणामे १९' उद्योतनाम - यदुदयात् प्राणिशरीराणि अनुष्णप्रकाशकरूपमुद्योतं कुर्वन्ति यतिदेवोत्तरवै क्रियचन्द्रनक्षत्रताराविमानरत्नोषधिवत् तद् उद्योतनाम १९, 'विहायगतिणामे २० विहायोगतिनाम - विहायसा
समाधान- उच्छ्वास नामकर्म से उच्छ्वास - निःश्वास के योग्य पुद्गलों का ग्रहण और अयोग्य का परित्याग विषयक उत्पन्न होनेवाली लब्धि उच्छ्वास पर्याप्त के बिना अपना कार्य सिद्ध नहीं कर सकती, जैसे बाण छोड़ने में समर्थ पुरुष भी धनुष को ग्रहण किए बिना उसे छोडने में समर्थ नहीं होता है इस प्रकार उच्छ्वास पर्याप्ति का निष्पादन करने के लिए उच्छ्वास नामकर्म की उपयोगिता है, अतएव वह व्यर्थ नहीं है ।
१८ - आतप नामकर्म - जिस कर्म के उदय से जीव का शरीर स्वरूप से उष्ण न होकर भी उष्ण प्रकार रूप आतप को उत्पन्न करता है, यह आतप नामकर्म कहलाता है । इस कर्म का उदय सूर्यमण्डल में रहे हुए पृथ्वीकायिक जीवों में ही होता है, अग्निकाय के जीवों में नहीं होता। अग्निकाय के जीवों में जो उष्णता होती हैं उस का कारण उष्णस्पर्श नामकर्म का उदय समझना
સમાધાન—ઉવાસ નામકમ થી ઉવાસ નિ;શ્વાસના યોગ્ય પુદ્ગલેનુ ગ્રહણ અને અચાગ્યના પરિત્યાગ વિષયક ઉત્પન્ન થનારી લબ્ધિ ઉચ્છ્વાસ પર્યાપ્તિના વિના પેાતાનુ કાર્ય સિદ્ધ નથી કરી શકતી, જેમ ખાણ છેડવામાં સમ પુરૂષ પણ ધનુષને ગ્રહણ કર્યો સિવાય તેને છેડવામાં સમ` થતા નથી, એ પ્રકારે ઉછ્યાસ પર્યાપ્તિનું નિષ્પાદન કરવા માટે ઉચ્છ્વાસ નામકર્માંની ઉપયાગતા છે. તેથી જ બ્ય નથી.
(૧૮) આતપ નામક્રમ-જે કર્મોના ઉદયથી જીવનું શરીર સ્વરૂપથી ઉષ્ણ નથી તો પણ ઉષ્ણુ પ્રકાશ રૂપ આપને ઉત્પન્ન કરે છે, તે આતપ નામકમાં કહેવાય છે. એ કના ઉદય સૂર્ય* માંડલમાં રહેલા પૃથ્વીકાયિક જીવામાં જ થાય છે. અગ્નિકાયના જીવામાં નથી થતા. અગ્નિકાયના જીવામાં જે ઉષ્ણુતા હોય છે તેનું કારણ ઉષ્ણસ્પ નામકમના ઉદય સમજવા જોઈએ, ઉત્કૃષ્ટ રક્તવર્ણ નામકર્મના ઉદયથી તેમાં પ્રકાશકત્વ મળી આવે છે.
(૧૯) ઉદ્યોત નામકમ' જે કર્માંના ઉદયથી પ્રાણિયાનાં શરીર ઉષ્ણુતા રહિત પ્રકાશથી યુક્ત થાય છે, તે ઉદ્યોત નામકમ કહેવાય છે, જેમકે યતિ, દેવ, ઉત્તર વૈક્રિયવાન્
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫