Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६२
प्रज्ञापनासूत्र इति व्यतिरेक इति चेदत्रोच्यते-तस्य परितोषस्य मोहनीयकर्मनिबन्ध नत्वेन दोषाभावात् ३२, 'सुभगणामे ३३' सुभगनाम-यदुदयवशादनुपकारिजनोऽपि सर्वस्य प्रियो भवति तत् सुभगनाम ३३, 'दुभगणामे ३४' दुर्भगनाम-यदुदयवशात् उपकारिजनोऽपि लोकस्य अप्रियो भवति तद् दुभंगनाम, आहच-'अणुवकएवि बहूर्ण जोहु पिओ तस्स सुभगनामुदओ। उव गारकारगो वि हु न रुच्चए दुब्भगस्सदए ॥१॥ सुभगुदए वि हु कोई किंची आसज्ज दुब्भगोजइवि । जायइ तद्दीसाओ जहा अभब्वाण तित्थयरो ॥२॥" अनुपकृतेऽपि बहूनां यः प्रियस्तस्य सुभगनाम्न उदयः । उपकारकोऽपि न रोचते दौर्भाग्यस्योदये ॥१॥ सुभगस्योदयेऽपि कश्चित् कश्चिदासाद्य दुर्भगोयद्यपि । जायते तद्दोषाद् यथाऽभव्यानां तीर्थकरः॥२॥ इति, ३४, 'सूसरनामे ३५' सुस्वरनाम-यदुदयवशाद् जीवस्यस्वरः श्रोतृणां प्रमोदहेतुः जाने पर मनुष्य रुष्ट हो जाता है । यद्यपि कामिनी के पैर के स्पर्श से भी मनुष्य को परितोष की प्राप्ति होती है, किन्तु उसका कारण मोहनीय कर्म है, अत एव कोई दोष नहीं।
३३-सुभगनामकर्म-जिस कर्म के उदय से किसी का उपकार न करने पर भी मनुष्य सर्वप्रिय होता है, वह सुभगनामकर्म कहलाता है।
३४-दुर्भगनामकर्म-जिस के उदय से उपकारक होने पर भी जीवलोक में अप्रिय हो । कहा भी है-'जो उपकार न करता हुआ भी बहुतों का प्रिय होता है, उसे सुभगनामकर्म का उदय समझना चाहिए । दुर्भगनामकर्म के उदय से जीय दूसरों का उपकार करता हुआ भी प्रिय नहीं होता है ॥ १॥ सुभग नामकर्म का उदय होने पर भी कोई किसी के लिए उसके दोष के कारण दुर्भग अर्थात अप्रिय हो जाता है, जैसे तीर्थंकर भगवान् अभव्य जीवों के लिए दुर्भग अप्रिय होते है । यह अभव्य जीयों का ही दोष है ।। २ ॥ રૂષ્ટ થઈ જાય છે, જોકે કામિનીના પગના સ્પર્શથી પણ મનુષ્યને પરિતેષની પ્રાપ્તિ થાય છે, કિન્તુ તેનું કારણ મેહનીય કર્મ છે, તેથી કઈ દેષ નથી.
(૩૩) સુભગ નામકર્મ-જે કર્મના ઉદયથી કઈને ઉપકાર ન કરવા છતાં પણ મનુષ્ય સર્વપ્રિય થાય છે, તે સુભગ નામકર્મ કહેવાય છે.
(૩૪) દુર્લગ નામ કમ–જેના ઉદયથી ઉપકારક રવા છતાં પણ જીવ જગતમાં અપ્રિય બને
કહ્યું પણ છે જે ઉપકાર ન કરવા છતાં પણ ઘણાને પ્રિય બને છે. તેને સુભગ નામ કમને ઉદય સમજવો જોઈએ.
દુર્ભગનામકર્મના ઉદયથી જીવ બીજાને ઉપકાર કરવા છતાં પણ પ્રિય નથી બનતા
સુભગ નામકર્મને ઉદય હોવા છતાં પણ કઈ કઈને માટે તેના દોષને કારણે ભૈગ અર્થાત્ અપ્રિય બની જાય છે, જેમ તીર્થકર ભગવાન્ અભવ્ય જીવેને માટે દુર્ભગ અપ્રિય થાય છે. તે અભવ્ય જીના જ દોષ છે. ૨
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫