Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६०
प्रशापनासूत्रे तानां प्राणिशरीराणि छद्मस्थ चक्षुद्यानि न भवन्ति तत् सूक्ष्मनाम, उक्तञ्च-'सूक्ष्मनाम यदुदयात् सूक्ष्मो भवति, अत्यन्तसूक्ष्म इत्यर्थः' इति २३, 'बायरणामे २४' बादरनाम-यदु दयवशात् जीवा बादरा भवन्ति, बादरत्वलक्षणपरिणतिविशेषमासादयन्ति, इत्यर्थः, तथा च तदुदयात् पृथिव्यादेरेकेकस्य प्राणिशरीरस्य चक्षुर्ग्राह्यत्वाभावेऽपि बहूनां समुदाये चक्षुषाग्राह्यत्वं भवतीति भावः २४, 'पज्जत्तणामे २५' पर्याप्तनाम-यदुदयवशात् स्वयोग्याहारादिपर्याप्ति निष्पादनसमर्थों भवति तद्-आहारादिपुद्गलोपादानपरिणमनहेतुरात्मनः शक्तिविशेषः पर्याप्तिनाम २५, 'अपज्जत्तणामे २६' अपर्याप्तकनाम-तद्भिन्न पर्याप्तकविपरीतमपर्याप्तकनाम समुदित होने पर भी छद्मस्थ को दृष्टिगोचर न हों, वह सूक्ष्मनामकर्म कहलाता है । कहा भी है-'जिसके उदय से जीव सूक्ष्म अर्थात् अत्यन्त सूक्ष्म होता है, यह सूक्ष्मनामकर्म है।"
२४-बादरनामकर्म-जिस कर्म के उदय से जीव बादर होते हैं, अर्थात जो कर्म बादरता-परिणाम को उत्पन्न करता है वह बादरनामकर्म कहलाता है। पृथ्वीकायिक एक-एक प्राणी का शरीर यद्यपि चक्षु द्वारा ग्राह्य नहीं होता, तथापिबहुतों का समुदाय ग्राह्य हो जाता है, यह बादर नामकर्म के उदय का फल है।
२५-पर्याप्ति नामकर्म-जिस के उदय से जीव अपने योग्य आहार आदि पर्याप्तियों को पूर्ण करने में समर्थ होता हैं, यह आहार आदि के पुद्गलों को ग्रहण करके, उन्हें आहारादि के रूप में परिणत करने की कारणभूत आत्मा की शक्ति पर्याप्ति नामकर्म है।
२६-अपर्याप्त नामकर्म-जो पर्याप्त नामकर्म से भिन्न स्वभाव वाला अर्थात् जिस कर्म के उदय से जीव अपनी पर्याप्तियां पूर्ण न कर सके, वह अपर्याप्ति પણ છદ્મસ્થ ને દષ્ટિગોચર ન થાય તે સૂકમનામ કર્મ કહેવાય છે.
કહ્યું પણ છે-જેના ઉદયથી જીવ સૂક્ષમ અર્થાત્ અત્યન્ત સૂમ થાય છે, તે સૂમ નામકર્મ છે.'
(૨૪) બાદર નામકર્મ–જે કર્મના ઉદયથી છવ બાદર થઈ જાય છે, અર્થાત જે કર્મ બાદરતા પરિણામને ઉત્પન્ન કરે છે, તે બાદરનામકર્મ કહેવાય છે. પૃથ્વી કાયિક એક એક પ્રાણીના શરીર યદ્યપિ ચક્ષુદ્વારા ગ્રાહ્યા નથી થતાં તથાપિ ઘણાને સમુદાય ગ્રાહ્ય થઈ જાય છે, આ બાદર નામકર્માના ઉદયનું ફલ છે.
(૨૫) પર્યાપ્તિનામકર્મજેના ઉદયથી જીવ પોતાને ગ્ય આહાર આદિ પયસિને પૂર્ણ કરવામાં સમર્થ થાય છે, તે આહાર આદિ પુદ્ગલેને ગ્રહણ કરીને, તેમને અહારદિના રૂપમાં પરિણત કરવાના કારણભૂત આત્માની શક્તિ પર્યાપ્તિ નામકર્મ કહેવાય છે.
(૨૬) અપર્યાપ્ત નામકર્મ–જે પર્યાપ્ત નામકર્મથી ભિન્ન સ્વભાવવાળાં હોય અર્થાત જે કર્મના ઉદયથી જીવ પિતાની પર્યાસિયે પૂર્ણ ન કરી શકે, તે અપર્યાપ્ત નામકર્મ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫