Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५६
प्रज्ञापनासूत्रे स्पर्शनाम-स्पृश्यते इति स्पर्शः, तन्निबन्धन स्पर्शनामापि अष्टविधम् १२, 'अगुरू लधुनामे १३, अगुरू लघुनाम-यदुदयवशाद् देहिनां शरीराणि न गुरूणि नापि लघूनि, अपितु अगुरु लघुरूपाणि भवन्ति तदगुरूलघुनाम न पाषाणतुलवत गुरूलधु १३, 'उवधायणामे १४, उपपातनाम-उपहन्यते-यदुदयात स्वशरीरावयवैरेव शरीराभ्यन्तरपरिबर्द्धमानैःप्रतिजिह्वागतवृन्दलम्बकचोरदन्तादिभिःस्वयं कृतोद्वन्धन भृगुप्रपातादिमिरूत्पीडयते तदुपघात नाम १४, ‘पराघायणामे १५, पराघात नाम-पर पा हन्यते यदुदयात् प्रतिभासम्पन्न ओजस्वीमनोदर्शनमात्रोण वाचार्तु ये ण वा राजसभामपि गतःसन् सभ्यानामपि आश्चर्य जनयति प्रतिवादिनश्च प्रतिभाहीमान् सम्पादयति तत्पराघात नाम १५, 'आणुपुग्विणामे १६, आनुपूर्वी नाम-पर होते हैं। उसका निमित्त कर्म भी पांच प्रकार का है।
(१२) स्पर्शनामकर्म - जो स्पृष्ट किया जाय वह स्पशे । स्पर्श का जनक कर्म स्पर्शनामकर्म है और उसके आठ भेद हैं।
(१३) अगुलघुनामकर्म - जिसके कारण जीवों के शरीर न पाषाण के रुमान गुरु और न रूई के समान लघु हो, यह अगुरुलघु नामकर्म कहलाता है ।
(१४) उपधातनामकर्म- जिस कर्म के उदय से अपना शरीर अपने ही अवयवों से बाधित होताहै, वह उपघात नाम कर्म कहलाता है, जैसे प्रतिजिहूया ( पड़ जीभ) गले वृन्दलम्बक चोरदन्त, स्वयं तैयार किए हुए उद बन्धन (फांसी भृगुपात आदिसे अपने ही शरीर को पीडा पहुंचाने वाला कर्म।
(१५) पराघात नामकर्म-जिस कर्म के उदयसे दूसरा कोई प्रतिभाशाली, ओजस्वी जन भी देखते है-अपना वचन चातुर्य से पराजित हो जाता है, जिस कर्म के उदय से राजसभा में जाने पर सभ्यों को भी चकिन कर देता है और તેમના નિમિત્ત ક પણ પાંચ પ્રકારનાં છે.
(૧૨) સ્પર્શનામકર્મ–જે પૃષ્ટ કરી શકાય તે સ્પર્શ, સ્પર્શનાં જનક કર્મ તે સંપર્શ નામ કમ છે અને તેના આઠ ભેદ છે.
(૧૩) અગુરુલઘુ નામકર્મ–જેના કારણે જીવના શરીર ને પથરના સમાન ન ગુરૂ અને રૂના સમાનલધુ હોય છે. તે અગુરુલઘુ નામકમ કહેવાય છે.
(૧૪) ઉપઘાત નામ કર્મ-જે કર્મના ઉદયથી પિતાનું શરીર પોતાના જ અવયવોથી બાધિત થાય છે, તે ઉપધાત નામ કર્મ કહેવાય છે, જેમકે પ્રતિજિહવા (પડ છભ) ગલવૃન્તલમ્બક, ચરદન્ત, સ્વયંતૈિયાર કરેલ ઉદ્બન્ધન (ફાંસી) મહાપાતક આદિથી પિતાના જ શરીરને પીડા પહોંચાડનાર કર્મ
(૧૫) પરાઘાત નામકર્મ-જે કર્મના ઉદયથી બીજે કઈ પ્રતિભાશાલી, ઓજસ્વી માણસ પણ જોતજોતામાં અથવા વચન ચાતુર્યથી પરાજિત થઈ જાય છે જે કર્મના ઉદયથી રાજ સભામાં જવાથી સભ્યોને પણ ચકિત કરી દે છે અને પ્રતિવાદિયેને પ્રતિ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫