Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ उ. २ सु. ७ कर्मप्रकृतिनिरूपणम् जातिनाम-जातिस्तावद् एकेन्द्रियादीनामेकेन्द्रियत्वादिरूप समानपरिणति लक्षणा एकेनिदद्वीन्द्रिय त्रीन्द्रिवादि सन्दव्यपदेश्या सामान्यरूपा तज्जनक नाम जातिनाम, तथाच द्रव्यरूपमिन्द्रियमङ्गोपाङ्गनामेन्द्रियपर्याप्तिनामसामर्थ्यात् सिद्धम् , भावरूपमिन्द्रिय पुतः स्पर्शनादीन्द्रियावरणक्षयोपशमसामर्थ्यात् 'क्षायोपशमिकानीन्द्रियाणि' इति वचनात् सिद्धम् यत्तु एकेन्द्रियादि शब्दप्रवृत्तिनिबन्धनं तथारूप समानपरिणाम स्वरूपं सामान्य तदनन्य साध्यत्वात् जातिनिवन्धन बोध्यम् , तच्च जातिनाम पञ्च विधमिति वक्ष्य ते २, शरीरनाम-शीर्यते-प्रतिक्षणं-क्षीयते इति शरीर तजनक नामशरीरनाम, शरीरश्च औदारिकवैक्रियाहारकतैजसकार्मणभेदेन पञ्चविधम्, तन्नि
(२) जातिनाम कर्म-एकेन्द्रिय आदि जीवोंकी एकेन्द्रियादि के रूप में जो समान परिणति है, वह जाति कहलाती है ! जिसके कारण 'यह भी एकेन्द्रिय है, इस प्रकार की एकाकार प्रतीति उत्पन्न होती है ! इस जाति के कारणभूत कर्म को जातिनामकर्म कहते हैं । द्रव्येदियां, अंगोपांग नामकर्म के उदयसे तथा पर्याप्ति नामकर्म के सामर्थ्य से उत्पन्न होती है, भावेन्द्रियां इन्द्रियावरण कर्म के क्षयोपशम से होती हैं । क्यों कि 'इन्द्रियां क्षायोपशमिक हैं' ऐसा कहा गया है। मगर जिसके कारण जीव एकेन्द्रिय आदि कहलाता है और एकेन्द्रिय के रूप में उसमें सध्शता प्रतीत होती है, वह जातिनाम कर्म है । उस के पांच भेद हैं ।
(३) शरीर नाम कर्म -जो शीर्ण अर्थात् क्षण -क्षण में क्षीण होता रहता है, यह शरीर कहलाता है। शरीर का जनक कर्म शरीरनाम कर्म है । औदारिक, क्रिय,
(૧) ગતિના કર્મ-કર્મવશવતી પ્રાણિ દ્વારા ગમન કરાય છે. તે ગતિનામકર્મ છે, અર્થાત્ નારકત્વ આદિ પર્યાયરૂપ પરિણામને ગતિ કહે છે. ગતિના ચાર ભેદ છે– નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ આ ગતિને ઉત્પન્ન કરનારાં નામકર્મ ગતિનામ કમ છે.
(૨) જાતિનામ કર્મ–એકેન્દ્રિય આદિ જેની એકેન્દ્રિયાદિના રૂપમાં જે સમાન પરિણતિ છે, તે જાતિ કહેવાય છે. જેના કારણે “આ પણ એકેન્દ્રિય છે, આપણ એકેન્દ્રિય છે, એ પ્રકારની એકાકાર પ્રતીતિ ઉત્પન્ન થાય છે. એ જાતિના કારણભૂતકર્મને જાતિનામ કર્મ કહે છે. પ્રત્યેન્દ્રિ, અંગે પાંગનામકર્મના ઉદયથી તથા પર્યાપ્ત નામકર્મના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે. ભાવેન્દ્રિય ઈન્દ્રયાવરણ કર્મના ક્ષપશમથી થાય છે. કેમ કે ઇન્દ્રિ ક્ષેપથમિક છે, એમ કહેવું છે. પણ જેના કારણે જીવ એકેન્દ્રિય આદિ કહેવાય છે અને અકેન્દ્રિયના રૂપમાં તેમાં સદૃશતા પ્રતીત થાય છે, તે જાતિનામ કમ છે. તેના પાંચભેદ છે.
(૩) શરીરનામકર્મ–જે શીણ અર્થાત્ ક્ષણ ક્ષણમાં ક્ષીણ થતાં જાય છે તે શરીર કહેવાય છે, શરીરના જનક કર્મ શરીરનામ કર્મ છે, ઔદ્યારિક, વૈકિય, આહારક, તેજસ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫