Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
-
प्रज्ञापनासूत्र यम् ९ तत्र वेद्यते-अनुभूयते इति वेदः, स्त्रिया वेदः स्त्री वेदः, पुरुषम्प्रति स्त्रिया अभिलाष इतिभावः, तद् विपाकवेद्य कर्माऽपि स्त्रीवेदपदेन व्यपदिश्यते तद्रूप वेदनीय स्त्रीवेदवेदनीयम् पुरुषस्य वेदः पुरुषवेदः, स्त्रियं प्रति पुरुषस्याभिलाष इत्यर्थः, तद्विपाकवेद्य कर्माऽपि पुरुषवेदपदेन व्यपदिश्यते तद्रूप वेदनीय पुरुषवेदवेदनीयम्, एवं नपुंसकस्य वेदो नपुंसक वेदः, स्त्रिय पुरुषञ्चप्रति नपुंसकस्य अभिलाप इति भावः, तद्विपाकवेधं कमापि नपुंसकपदेन व्यपदिश्यते, एवं यदुदयात् सहेतुकमहेतुकं वा हसति हासयति वा तत् हास्यघेदनीयम् (मोहनीयम्) यदुदयाद् वासाभ्यन्तरवस्तुजातेषु प्रीतिमासादयति तद् रतिवेदनीयम्-(मोहनीयम्) यदुदयात्तु वासाभ्यन्तरेषु वस्तुषु अप्रीति मासादयति तद् अरतिवेदनीयम् (मोहनी यम्) यदुदयवशात् तावत् प्रियविरहादौ वक्षस्ताडन पूर्व कमाक्रोशति विलपति भूतले च लुठति दीर्घच निःश्वसिति तत् शोकवेदनीयम् (मोहनीयम्) यदुदयवशात् सहेतुकमहेतुक वा तथाविधस्वसंकल्पाद् विभेति तद् भयवेदनीयम् (मोहनीयम्) यदुदयवशात् शुभमशुभं या वस्तु
पुरुष के साथ समागम की अंतरमें अभिलाषा जिस कर्म के उदय से होती है, उसे स्त्रीयेद वेदनीय कर्म कहते है ! जिसके उदयसे स्त्री के साथ समागम की कामना हो, वह पुरुषवेदवेदनीय कर्म कहलाता है ! स्त्री और पुरुष दोनों के प्रति अभिलाषा जिस कर्म के उदयसे होती है, वह नपुंसक वेद वेदनीय कर्म कहलाता है ! जिस कर्म के उदय से सकारण अथवा निष्कारण हंसी आये अथवा दूसरों को हंसावे वह हास्य वेदनीयनो कषाय मोहनीय कर्म कहलाता है ! जिसके उदयसे वाह्य एवं आभ्यन्तर वस्तुओं में प्रीति-अप्रीति हो पा रति-अरति पेदनीय नामक नोकषाय मोहनीय कर्म है, जिसके उदयसे प्रियका विरह आदि होनेपर छाती पीटकर रुदन करे, विलाप करे जमीनपर लोटे, और लम्बी-लम्बी सांसे ले, बह शोक वेदनीय कर्म है ! जिस कर्म के उदयसे सकारण अथवा अकारण ही संकल्प से डर उत्पन्न हो, वह भयवेदनीय कर्म है ! जिसके उदय से शुभ या अशुभ वस्तु के प्रति घृणा उत्पन्न
પુરૂષની સાથે સમાગમની અભિલાષા જે કર્મના ઉદયથી થાય છે, તેને સ્ત્રી વેદ વેદનાયકર્મ કહે છે. જેના ઉદયથી સ્ત્રીની સાથે સમાગમની કામના થાય તે પુરૂષ વેદ વેદનીયકર્મ કહેવાય છે. સ્ત્રી અને પુરૂષ બન્નેના પ્રત્યે અભિલાષા જે કર્મના ઉદયથી થાય છે, તે નપુંસક વેદ વેદનીય કર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી સકારણ અથવા નિષ્કારણ હસવું આવે અથવા બીજાને હસાવે તેને હાસ્ય વેદનીયનોકષાય મેહનીયકર્મ કહે છે જેના ઉદયથી બાહ્ય તેમજ આભ્યન્તર વસ્તુઓમાં પ્રીતિ અધીતિ થાય તે રતિ-અરતિ વેદનીય નામક નિકષાયમેહનીય કર્મ છે. જેના ઉદયથી પ્રિયનો વિરહ આદિ થતાં છાતી કૂટીને રૂદન કરે, વિલાપ કરે, જમીન પર આળોટે અને મોટા મોટા શ્વાસ લે તે શેક વેદનીય કર્મ છે. જે કમના ઉદયથી સકારણ અથવા નિષ્કારણ જ સંક૯પથી ડર ઉત્પન્ન થાય, તે ભય વેદનીય કર્મ છે. જેના ઉદયથી શુભ અગર અશુભ વસ્તુ તરફ ધૃણા ઉપન થાય તે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫