Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४८
प्रज्ञापनासूचे त्याऽवसेयम्-'जलरेणु पुढविपव्ययराई सरिसो चउव्विही कोहो । तिणिसलयाकट्ठद्वियसेलल्थंभोवमो माणो ॥१॥ मायावलेहीगोमुत्ति मिंढ सिंग घणवंसमूलसमा । लोहो हलिदखजण कदम किमिराग सारित्थो ॥२।। पक्खचउम्मासवच्छर जावज्जीवाणुगामिणो कमसो । देवनरतिरियनारय गइ साहणहेयवो भणिया ॥३॥” इति, जलरेणु पृथिवी पर्वतराजी सदृशश्चतुर्विधः क्रोधः। तिनिशलता काष्ठास्थि शैल
क्रोधादि का स्वरूप पश्चानुपूर्वी से निम्नलिखित प्रकार से समझना चाहिए
जो क्रोध जलमें खींची हुई रेखा के समान शीघ्र मिट जानेवाला हो वह संज्वलन क्रोध, जो रेतमें खींची हुई रेखा के समान कुछ देरमें मिटे वह प्रत्याख्यान क्रोध, जो पृथ्वी की दरार के समान हो वह अप्रत्याख्यानी क्रोध और जो पर्वत के फटने से उत्पन्न हुई दरार के समान हो, वह अनन्तानुबन्धी क्रोध कहलाता है।
तात्पर्य यह है कि पानी में खींची हुई लकीर तत्काल मिट जाती है, उसी प्रकार जो क्रोध उत्पन्न होते ही शान्त हो जाय वह संज्वलन क्रोध कहलाता है । बालू में स्त्रींची हुई रेखा हवा के झौंकोंसे जैसे मिट जाती हैं, उसी प्रकार जो क्रोध कुछ समय ठहर कर शान्त हो जाय वह प्रत्याख्यानी क्रोध है । जैसे तालाब सूखने पर उत्पन्न हुई दरार काफी देर तक रहकर मिटती है, उसी प्रकार जोक्रोध देरसे शान्त हो वह अप्रत्याख्यानी क्रोध कहलाता हैं। जैसे पर्वत की दरार कभी मिटती नहीं, उसी प्रकार जो क्रोध जीवन पर्यन्त शान्त न हो, अनन्तानुबन्धी क्रोध है।
जो मान क्रमशः वेत, काष्ठ, अस्थि और शैलस्तम्भ के समान हो, वह संज्वलन, प्रत्याख्यान, अप्रत्याख्यान और अनन्तानुबन्धी मान है ॥२॥
ક્રોધાદિના સ્વરૂપ પશ્ચાનુપૂવીથી નિમ્ન લિખિત સમજવાં જોઈએ.
જે કોઈ જળમાં કરેલી રેખાની જેમ શીઘ મટી જાય છે. તે સંજવલન ક્રોધ, જે રિતીમાં દોરેલી લીટીની જેમ થોડી વારમાં મટે તે પ્રત્યાખ્યાન કે જે પૃથ્વીની ચિરાડની જેમ હોય તે અપ્રત્યાખ્યાની ક્રોધ અને જે પર્વત ફાટવાથી ઉત્પન્ન થયેલી તીરાડની જેમ હોય, તે અનન્તાનું બધી કોઇ કહેવાય છે.
તાત્પર્ય એ છે કે, પાણીમાં ખેંચેલી લીટી જેમ તત્કાલ નાશ પામે છે, એજ પ્રકારે જે ક્રોધ ઉત્પન્ન થતાં જ શાન્ત થઈ જાય છે તે સંજયેલન કોધ કહેવાય છે. રેતીમાં પડેલી રેખા હવા આવતાં જેમ મળી જાય છે, તે પ્રકારે જે ક્રોધકષાય થોડા સમય પછી શાન્ત થઈ જાય તે પ્રત્યાખ્યાની ક્રોધ છે. જેમ તલાવ સૂકાતા ઉત્પન્ન થયેલી ફાડ લાંબા સમય સુધી રહીને નાશ પામે છે, એજ પ્રકારે જે કોઇ સમય જતાં શાન્ત થાય તે અપ્રત્યાખ્યાની કોધ કહેવાય છે. જેમ પર્વતમાં પડેલી ફાડ કયારેય જતીનથી, એજ પ્રકારે જે ક્રોધ જીવન પર્યન્ત સ્થાયી રહે છે શાન્ત નથી થતા, તે અનન્તાનુ બંધી કોધ છે.
मान मश:, वेत (नेत२), 108, मस्थि मने शसस्त मना समान हाय, ते સંજવલન, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન અને અનન્તાનું બધા માન છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫