Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूने मनसोऽसमाधानसम्पादनात् असातावेदनीयं कर्म अनुभवति, असातवेदनीयकमफलं दुःखमसातं वेदयते इतिभावः, इत्येवं परतोऽसातावेदनीयकर्मोदयः प्रतिपादितः सम्प्रति स्वतस्तदुदयमाह-तेषां वा असातवेदनीयकर्म पुदगलानामुदयेन असातं दुःखं वेदयते इति भावः, किन्तु नपरम्-सातावेदनीयकर्मानुभावापेक्षया विशेषस्तु असातावेदनीयकर्मणोऽष्टविधानुभावे अमनोज्ञाः शब्दाः गगालगर्दभोष्ट्रश्वाश्वादि सम्बधिनः, एवमग्रेऽपि १, यावत्-अमनोज्ञानि रूपाणि २, अमनोज्ञा गन्धाः शवकलेवरादिसम्बन्धिनः ३, अमनोज्ञा रसाः ४, अमनोज्ञाः स्पर्शाः ५ मनोदुःखता ६, वचोदुःखता ७ का यदुःखता ८ चेति अवसेयः, प्रकृतमुपसंहरन्नाह-'एस णं गोयमा ! असायावेयणिज्जे कम्मे' हे गौतम ! एतत खलु-पूर्वोपदर्शितं तावद असातावेदनीयं कर्म प्रज्ञप्तम् , गौतमः पृच्छति-'मोहणिज्जस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स नाव __ तात्पर्य यह है कि असातावेदनीय कर्म के उदय से असाता दुःख रूप फल की प्राप्ति होती है। यह परतः असातावेदनीय कर्म का उदय प्रतिपादन किया गया है। अव स्वतः उदय का कथन किया जाता है- असातावेदनीय कर्मपुदगलों के उदय से दुःख का वेदन होता है।
असातावेदनीय कर्म का अनुभाव सातावेदनीय कर्म के समान ही है मगर है उससे विपरीत ! असातावेदनीय कर्म के उदय से अमनोज्ञ शब्दों का, अनिष्ट रूपों का, अरमणीय गन्ध का अप्रियरस का, और अकमनीय स्पर्श का वेदन करना पड़ता है, इसके उदय से मानसिक, वाचनिक और कायिक दुःख की प्राप्ती होती है। हे गौतम ! यह असातावेदनीय कर्म कहा गया है और यह असातावेदनीय कर्म का आठ प्रकार का अनुभाव कहा गया है।
श्री गौतमस्वामी-हे भगवन् ! जीव के द्वारा बांधे हुए, स्पृष्ट किए हुए, बद्धस्पर्श स्पृष्ट, संचित, चित, उपचित, आपाक प्राप्त, विपाक प्राप्त, फल प्राप्त, उदय प्राप्त,
કહેવાનું તાત્પર્ય એ છે કે–અસાતા વેદનીય કર્મના ઉદયથી અસાતા–દુઃખ રૂ૫ ફળની પ્રાપ્તિ થાય છે. આ પરતઃ અસાતવેદનીય કર્મના ઉદયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે.
હવે સ્વતઃ ઉદયનું કથન કરવામાં આવે છે–અસીતા વેદનીય કર્મપુદ્ગલેના ઉદયથી हुनुपहन थाय छे.
અસાતા વેદનીય કર્મના અનુભાવ સાતવેદનીય કર્મના સમાન જ છે. પરંતુ તેનાથી વિપરીત અસાતવેદનીય કર્મના ઉદયથી અમને જ્ઞ શબ્દોનું, અનિષ્ટ રૂપનું, અરમણીય ગ ધનું અપ્રિયરસનું અને અકમનીય સ્પર્શનું વેદન કરવું પડે છે, તેના ઉદયથી માનસિક, વાચિક અને કાયિક દુઃખની પ્રાપ્તિ થાય છે. હે ગૌતમ! આ અસતાવેદનીયકમ કહેલાં છે અને આ અસાતા વેદનીય કર્મના આઠ પ્રકારના અનુભાવ પણ કહ્યા છે,
શ્રી ગૌતમસ્વામી–ભગવન્જીવના દ્વારા બાંધેલા, સ્પષ્ટ કરેલા, બદ્ધ સ્પર્શ પૃષ્ટ, સંચિત, ચિત, ઉચિત, આપાઝપ્રાપ્ત, વિપાઠપ્રાપ્ત, ફલપ્રાપ્ત, ઉદય પ્રાપ્ત જીવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫