Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू. ६ सातावेदनीयादि कर्मानुभावनिरूपणम्
२०९ कर्मपुद्गलविशेषो भवति. तथाचोक्तम्-'उदयक्खयखओषसमोवसमा वि य जं च कंमुणो भणिया। दव्वं खेत्तं कालं भावं च भवंच संपप्प' ॥१॥ उदयक्षयक्षयोपशमोपशमा अपि च कर्मणो यद् भणिताः। द्रव्यं क्षेत्र कालं भावं च भवं च स प्राप्य ॥१॥ इति, विस्त्रसया वा-स्वभावेन यं पुद्गलानां परिणामम्-अभ्रविकारादिकं वेदयते यद्दश नादेव'आयुःशरज्जलधरप्रतिम नराणाम्, सम्पत्तयः कुसुमित मसारतुल्याः। स्वप्नोपभोगसदृशा विषयोपभोगाः, संकल्पमात्ररमणीय मिदंहि सर्वम् ।। इत्यादिरीत्या विवेक उत्पद्यते, अन्य वा य प्रशमादि परिणामहेतुभूतं वेदयते तत्प्रभावात् मोहनीय सम्यक्त्व वेदनीयादिकं कर्म वेदयते सम्यक्त्ववेदनीयादि कर्मफलं प्रशमादिलक्षणं वेदयते इत्यर्थः इत्येवं - रीत्या परतो मोहनीयकर्मोदयः प्रतिपादितः, अथ स्वतस्तमुपपादयितुमाह-तेषांवा सभ्यविशिष्ट कदाचित् कर्मपुद्गलों में विशेषता आ जाती है।
कहा भी है-कर्मों के जो उदय, क्षय, क्षयोपशम एवं उपशम कहे गए हैं, वे भी द्रव्य, क्षेत्र, काल भाव एवं भव का निमित्त पा कर होते हैं ॥१॥ ___ स्वभाव से ही जिस पुद्गल परिणाम का, जैसे अभ्रविकारादि का वेदन किया जाता है, जिसके कारण मनुष्यों को ऐसा विवेक उत्पन्न होता है कि-मानवों की आयु शरद ऋतु के मेघों के समान, सम्पत्ति कुमुमित वृक्ष के सार के समान है और विषयों के उपयोग स्वम के उपभोग के समान हैं। वास्तव में इस जगत में जो भी रमणीय प्रतीत होता है वह केवल कल्पना मात्र ही है ॥१॥
तथा प्रशम आदि के कारणभूत जिस किसी अन्य का वेदन करता है. उसके प्रभाव से सम्यक्त्व वेदनीय आदि मोहनीय कर्म को वेदता है, अर्थात् सम्यक्त्व वेदनीय के फल प्रशम आदि का वेदन करता है। इस प्रकार परतःमोहनीय कर्म के उदय का प्रतिपादन किया गया है ।
अब स्वतः उदय का प्रतिपादन करते हैं। તેનાથી પ્રતીત્ થાય છે કે આહારના પરિણામ વિશેષથી પણ કદાચિત કર્મ પુદ્ગમાં विशेषता आवे छे.. જ કહ્યું પણ છે– કર્મોના ઉદય, ક્ષય ક્ષપશમ તેમજ ઉપશમ કહ્યા છે, તેઓ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. અને ભાવ તેમજ ભવનું નિમિત્ત પામીને થાય છે.
સ્વભાવથી જે પુદગલ પરિણામના જેમ અન્નવિકારાદિનું વેદન કરાય છે. જેના કારણે મનુષ્યને એ વિવેક ઉપન્ન થાય છે કે, માનવોનું આયુ શરદઋતુના વાદળોની સમાન. સંપત્તિ પુહિપતવૃક્ષના સારની સમાન છે, અને વિષયના ઉપભેગ સ્વપ્નના ઉપભેગની સમાન છે. વાસ્તવમાં આ જગતમાં જે પણ રમણીય દેખાય છે, તે કેવળ કલપના માત્ર જ છે ૧૫
તથા પ્રશમ આદિના કારણભૂત જે કોઈ બીજાના વેદન કરે છે, તેના પ્રભાવથી સમકવેદનીય આદિ મોહનીય કર્મને વેદે છે, અર્થાત સમ્યક્ત્વ વેદનીયનું ફળ પ્રશમ આદિનું વેદન કરે છે, એ પ્રકારે પરતઃ મોહનીય કર્મના ઉદયનું પ્રતિપાદન કરાયું છે.
हवे स्वत: मध्य प्रतिपादन रे छ;२७
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫