Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८७
प्रमेयबोधिनीटीका पद २३ सू. ५ कर्मप्रकृतिबन्धद्वारनिरूपणम् शैर्ज्ञानपरिणत्युपघातात् , यं वा पुदगलपरिणामं भक्षिताहारपरिणामलक्षणं जलरसादिकमतिदुःखजनकं वेदयते तेन वा ज्ञानपरिणत्युपहननात् , विस्रसया स्वभावेन वा यः शीतोष्णातपादिलक्षणः पुद्गलानां परिणामस्तं यदा वेदयते तदा तेन इन्द्रियोपघात जनन द्वारा ज्ञानपरिणतौ उपहतायां ज्ञातव्यमेव ऐन्द्रियकमपि सद्वस्तु न जानाति ज्ञामपरिणतेरुपघातात् , इत्येयं सापेक्षो ज्ञानावरणीयकर्मोदयः उक्तः, अथ निरपेक्षमुदय माह-'तेसिं वा उदएणं' तेषां वाज्ञानावरणीयकर्मपुद्गलानां विपाकमुपगतानामुदयेनज्ञातव्यं न जानाति 'जाणिउ कामे ण जाणइ' ज्ञातुकामोऽपि ज्ञानपरिणामेन परिणन्तुमिच्छन्नपि ज्ञानपरिणत्युपहननात् न जानाति-न वेत्ति, 'जाणित्ता वि न जाणइ' पूर्व ज्ञात्वाऽपि तेषामेव ज्ञानावरणीयकर्मपुदगलानामुदयेन पश्चान्न जानाति 'उच्छन्नणाणी या वि भवइ णाणावरणिज्जस्स कम्मस्स उदएणं' उच्छन्नज्ञानी चापि भवति ज्ञानावरणीयस्य कर्मण उदयेन, तत्रोच्छन्न-प्रच्छन्न-तिरोहितं च तद ज्ञानं चेति उच्छन्नज्ञान तदस्ति अस्येति उच्छन्नज्ञानी यावच्छक्तितिरोहितज्ञान्यपि भवतीति भावः, प्रकृत ज्ञान का उपद्यात करने में समर्थ होते हैं, उसे भी ज्ञान का उपघात होता है।
अथवा जो भक्षित आहार का परिणाम अति दुःख जनक होता है, उससे भी ज्ञान परिणति का उपघात होता है । अथवा स्वभाव से जब शीत, उष्ण, धूप आदि रूप पुदगल परिणाम का जब वेदन किया जाता है तब उसके द्वारा इन्द्रियों का उपघात होने से ज्ञानपरिणति का भी उपघात होता है और जीव इन्द्रिय गोचर ज्ञातव्य वस्तु को भी नहीं जानपाता है। यह ज्ञानावरणीय कर्म का सापेक्ष उदय बतलाया गया है। ___अब निरपेक्ष उदय कहते हैं-ज्ञानावरणीय कर्म-पुद्गलों के उदय से जीव अपने योग्य (ज्ञेय) का ज्ञान नहीं कर पाता । जानने की इच्छा होने पर भी जानने में समर्थ नहीं होता है। पूर्व में जानकर भी ज्ञानावरणीय कर्म के उदय से पश्चात नहीं जानता है । ज्ञानावरणीय कर्म के उदय से जीव का ज्ञान तिरोहित (गायब) हो जाता है। બધા બીજાઓથી ફેંકાયેલા કાષ્ઠલેષ્ઠ આદિ નાપુદગલેથી જેકે જ્ઞાનને ઉપઘાત કરવામાં સમર્થ બને છે, તેનાથી પણ જ્ઞાનને ઉપઘાત થાય છે.
અથવા જે ખાધેલ આહારનું પરિણામ અતિ દુ:ખજનક થાય છે, તેનાથી પણ જ્ઞાન પરિણતિનો ઉપઘાત થાય છે. અથવા સ્વભાવથી જ્યારે શીત, ઉsણ, તાપ આદિરૂપ પુદ્ગલ પરિણામનું જ્યારે વેદન કરાય છે ત્યારે તેના દ્વારા ઇન્દ્રિયનો ઉપદ્યાત થવાથી જ્ઞાન પરિણતિન પણ ઉપઘાત થાય છે અને જીવ ઇન્દ્રિય ગોચર જ્ઞાતવ્ય વસ્તુને પણ નથી જાણી શકતે. આ જ્ઞાનાવરણીય કર્મને સાપેક્ષ ઉદય બતાવેલ છે.
હવે નિરપેક્ષ ઉદય કહે છે જ્ઞાનાવરણીય કર્મ પુદગલના ઉદયથી જીવ જાણવા યોગ્ય (રેય) જ્ઞાન નથી કરી શકતો જાણવાની ઈચ્છા હોવા છતાં પણ જાણવામાં સમર્થ નથી થતાં. પહેલા જાણેલું હોય તે પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પછીથી નથી જાણતે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવનું જ્ઞાન તિરહિત થઈ જાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫