Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू. १ कर्मप्रकृतिभेदनिरूपणम् नाम, एवं ग्यते-शब्द्यते उच्चावचैः शब्दैर्यत् तत् गोत्रम्-उच्चनीचकुलोत्पत्तिस्वरूपः पर्यायविशेषः, तद्विपाकवेद्य कर्मापि गोत्रमुच्यते कार्य कारणोपचारात्, एवमेव अन्तरा जीवस्य दानादिकस्य च मध्ये व्यवधानापादनाय एति-गच्छतीति अन्तराय दानादिक कर्तुमुद्यतस्य जीवस्य विघातकृद्भवतीत्यर्थः, गौतमः पृच्छति-'नेरइयाण भंते ! कइ कम्मपगडीओ पण्णत्ताभो ?' हे भदन्त ! नैरयिकाणां खलु कति कर्मप्रकृतयः प्रज्ञप्ताः ? भगवानाह- गोयमा !' हे गौतम ! ' एवंचेव' एवञ्चैव-समुचयनीवानामिव नैरकाणामपि अप्टौ कर्मप्रकृतयः प्रज्ञप्ताः, ‘एवं जाव वेमाणियाण' एवम्-नेरयिकाणामिव यावद्-असुरकुमारादिदशभवनपतीनां पृथिवीकायिकायेकेन्द्रियाणां द्वीन्द्रिय त्रीन्द्रिय चतुरिन्द्रिय पञ्चन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तर ज्योतिष्क वैमानिकानामपि अष्टौ कर्मप्रकृतयः प्रज्ञप्ता इति भावः । सू. १॥ है, वह आयु कर्म कहलाता है। जो कर्म जीव में गतिपरिणाम आदि उत्पन्न करता है, वह नाम कर्म हैं. जिसके कारण जीव उच्च-नीच कहा जाता है वह गोत्रकर्म कहा जाता है। इस कम के उदय से जीब उच्चकुल अथवा नीचकुल में जन्म लेता है । कारण में कार्य का उपचार से उसका विपाक वेद्य कर्म भी गोत्र कहलाता है। जो कर्म जीव के और दानादि के बीच में व्यवधान डालने के लिए आता है, वह अन्तराय है। यह कर्मदानादि करने के लिए उद्यत जीव के लिए विघ्न उपस्थित करता है।
श्री गौतमस्वामी-हे भगवन् नारकों को कितनी कर्मप्रकृतियां कही है ?
श्री भगवान्-हे गौतम! इसी प्रकार, अर्थात् समुच्चय रूप में जो आठ कर्मप्रकृतियां कही है, वे ही नारकों की समझना चाहिए | और नारकों के ही समान असुरकुमार आदि दश भवनपतियों, पृथ्वीकायिक आदि एकेन्द्रियों, द्वीन्द्रियों, त्रीन्द्रियों, चतुरिन्द्रियों और पंचेन्द्रिय तिर्यचों, मनुष्यों वानव्यन्तरों-ज्योतिष्कों और वैमानिको की भी आठ कर्मप्रकृतियां ही समझनी चाहिए। ॥ सू. १॥ કર્મ કહેવાય છે. જે કર્મ છવમાં ગતિ પરિણામ આદિ ઉત્પન્ન કરે છે, તે નામકર્મ છે, જેના કારણે જીવ ઉચ્ચનીચ કહેવાય છે તે ગેત્ર કમ કહેવાય છે. તે કર્મના ઉદયથી જીવ ઊચ્ચ કુલ અથવા નાચ કૂળમાં જન્મ લે છે. કારણમાં કાર્યોના ઉપચારથી તેની વેદ્યકમ પણ ગોત્ર કહેવાય છે. જે કમ જીવન તથા દાનાદિના વચમાં વ્યવધાન નાખવા તે માટે આવે છે. તે અંતરાય છે એ કર્મ દાનાદિ કરવાને ઉદ્યત થયેલા જીવન માટે વિન ઉપસ્થિત કરે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારકેની કેટલી કમ પ્રકૃતિ કહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! એ જ પ્રકારે, અર્થાત સમુચ્ચય રૂપમાં જે આઠ કર્મ પ્રકૃતિ કહી છે, તે જ નારકની અસુરકુર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, કીન્દ્રિ, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્રિ અને પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્યો, વાવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકોની પણ આઠ કર્મપ્રકૃતિજ સમજવી જોઈએ. | સુ. ૧ | ૨૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫