Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८४
प्रज्ञापनासूत्रे माश्रित्य स्वविपाकदर्शनसमर्थ भवति, यथा निद्रा मनुष्यभवं तिर्यग्भवं वा प्राप्येत्यर्थः, तथा च कर्म तां तां गति स्थिति भवं वा प्राप्य स्वयमुदयं प्राप्नोतीतिभावः, 'अथ परतउदयमाह-पोग्गलं पप्प पोग्गलपरिणामं पप्प' पुगलं -- काष्टलोष्ठखङ्गादिस्वरूपं प्राप्य, यथा परेण क्षिप्तं काष्ठ लोष्ठ खड्गादिकमासाद्य असातवेदनीय क्रोधादीनामुदयो भवति, एवमेव पुद्गलपरिणामं प्राप्य, अत्र किमपि कर्म कमपि पुदगल माश्रित्य विपाकमासादयति यथा भक्षितस्याहारस्याजीर्णत्व परिणाम माश्रित्य असातवेदनीयं सुरापानमिति, अतएव पुदगल परिणाम प्राप्येत्युक्तम् , 'कइविहे अणुभावे पण्णत्ते ? कतिविधः-कियत्प्रकारकोऽनुभावः प्रज्ञप्तः ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'णाणावरणिज्जस्म णं कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणामं पप्प दसविहे अणुभावे __ तात्पर्य यह है कि कर्मत्व को, अमुक गति, स्थिति और भव को प्राप्त करके कर्म स्वयं उदय को प्राप्त होता है । परनिमित्त से भी कर्म का उदय होता है, उसका कथन करते हैं-काष्ठ, लोष्ठ, खड्ग आदि पुद्गलों को प्राप्त करके भी कर्म उदय में आजाता है, जैसे किसी के द्वारा फेंके हुए काष्ठ लोष्ठ या खड्ग आदि के योग से असाना वेदनीय का या क्रोध आदि का उदय हो जाता है ।
पुदगल परिणाम के योग से भी कोई कर्म उदय में आता है। जैसे भक्षित आहार के न पचने से असाता वेदनीय का या मदिरा पान से ज्ञानावरणीय कर्म का उदय हो जाता है। ____ तात्पर्य यह है कि जो ज्ञानावरण कर्म जीव के द्वारा पहले बांधा गया है और विभिन्न प्रकार के निमित्तों का योग पाकर उदय में आया है, उसका अनुभाव (विपाक) कितने प्रकार का कहा है ?
श्री भगवान उत्तर देते हैं-हे गौतम ! जीव के द्वारा बद्ध स्पृष्ट, बद्ध स्पर्शस्पृष्ट, | નિદ્રા દર્શનાવરણ કર્મ પિતાનો વિશિષ્ટ અનુભવ પ્રગટ કરે છે.
તાત્પર્ય એ છે કે, કર્મને, અમુક ગતિ સ્થિતિ અને ભવને પ્રાપ્ત કરીને કહ્યું ઉદયને પ્રાપ્ત થાય છે. પર નિમિત્તથી પણ કર્મને ઉદય થાય છે, તેનું કથન કરે છેકાષ્ઠ, લોષ્ઠ, ખગ આદિ પુદ્ગલેને પ્રાપ્ત કરીને પણ કર્મ ઉદયમાં આવે છે, જેમ કેઈના દ્વારા ફેકેલ કાલેષ્ઠ અગર બળ આદિના વેગથી અસાતવેદનીયને અગર ક્રોધ આદિનો ઉદય થઈ જાય છે.
પુદ્ગલ પરિણામના વેગથી પણ કઈ કર્મ ઉદયમાં આવે છે જેમકે ખાધેલ આહાર ન પચવાથી અસાતા વેદનીય ગર મદિરાપાનથી જ્ઞાનાવરણીય કર્મને ઉદય થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જે જ્ઞાનાવરણ કમજીવના દ્વારે પહેલા બે ધાયેલું છે અને વિભિન્ન પ્રકાશન નિમિત્તોનો ને પામીને ઉદયમાં આવેલ છે, તેના અનુભાવ (वि५) डेटा मारना या छ ?
શ્રીભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! જીવન દ્વારા બદ્ધ, પૃષ્ટ, બદ્ધ સ્પર્શાસ્પૃષ્ય,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫