Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू. ५ कर्मप्रकृतिबन्धद्वारनिरूपणम्
१८३ पर्यात, रसादिसप्तधातुरूपतया आहारमिवेति इदमेव ज्ञानावरणीयादितया व्यवस्थापन निवर्तनमितिव्यपदिश्यते, एवं जीवेन परिणमितस्य - प्रद्वेषनिह्नवादि विशेष प्रत्ययैस्तंतमुत्तरोत्तरं परिणामं नीतस्य, स्वयं वा विषाकप्राप्तत्वेन परनिरपेक्षतया उदीर्णस्य-उदयमुपगतस्य, परेण वा उदीरितस्य-उदयं प्रापितस्य, तदुभयेन-स्व पररूपोभयेन वा उदीर्यमाणस्य-उदयं प्राप्यमाणस्य 'गति पप्प' गतिं प्राप्य-किमपि कर्मकाश्चिद्गतिं प्राप्य तीव्रानुभावं भवति यथा असातवेदनीयं कर्मनरकगतिं प्राप्य तीव्रानुभावं भवति, यथा नैरयिकाणामसातोदयोहि तीवो भवति न तथा तिर्यग्योनिकादीनामितिभावः, 'ठिति पप्प' स्थितिं सर्वोत्कृष्टां प्राप्य, सर्वोत्कृष्टां स्थितिमुपगतमशुभं कर्म तीव्रानुभावं भवति मिथ्यात्वमिवेतिभावः, 'भवं पप्प' भवं प्राप्य, अत्र किमपि किमपि कर्म कश्चिद् भव___ इस प्रकार साधारण कर्मवर्गणा के पुद्गलों को ग्रहण करके ज्ञानावरणीय आदि के रूप में परिणत करना ही निवर्तन कहा जाता है । तथा जो ज्ञानावरणीय कर्म ज्ञान प्रद्वेष, ज्ञाननिहूनव आदि विशेष कारणों से उत्तरोत्तर परिणाम को प्राप्त किया गया है, जो स्वयं ही उदय को प्राप्त हुआ है अथवा दूसरे के द्वारा उदीरित किया गया है। ___ अथवा स्व और पर-उभय के द्वारा उदय को प्राप्त किया जा रहा है । तथा जो गति को प्राप्त करके क्योंकि कोई कर्म किसी गति को प्राप्त करके तीव्र अनुभाव वाला होजाता है, जैसे असातावेदनीय कर्म नरकगति के योग से तीव्र अनुभाववाला बन जाता है । नैरयिकों के लिए असाता वेदनीय कर्म जितना तीव्र होता है, उतना तिर्यचों आदि के लिए नहीं होता । इसी प्रकार सर्वोत्कृष्ट स्थिति को अशुभ कर्म तीत्र अनुभाव वाला होता है जैसे मिथ्यात्व । ___ तथा भव को प्राप्त करके क्योंकि कोई-कोई कर्म किसी भव विशेष को प्राप्त करके अपना विषाक विशेष रूप से प्रकट करता है, जैसे मनुष्य या तिथंच भव के योग से निद्रा दर्शनावरण कर्म अपना विशिष्ट अनुभाव प्रकट करता है। - એ પ્રકારે કર્મવર્ગણાના પુદ્ગલાને ગ્રહણ કરીને જ્ઞાનાવરણીય આદિના રૂપમાં પરિણત કરાવવું એ જ નિવર્તન કહેવાય છે. તથા જે જ્ઞાનાવરણીય કર્મજ્ઞાન પ્રદ્વેષ, જ્ઞાનનિહુનવ આદિ વિશેષ કારણથી ઉત્તરોત્તર પરિણામને પ્રાપ્ત કરાય છે, જે સ્વયમ જ ઉદયને પ્રાપ્ત થયેલ છે અથવા બીજાના દ્વારા ઉદીપિત કરાયેલ છે.
અથવા સ્વ અને પર-ઉભયના દ્વારા ઉદયને પ્રાપ્ત કરાઈ રહેલ છે, તથા જે ગતિને પ્રાપ્ત કરીને કેમકે કોઈ કર્મ કેઈ ગતિને પ્રાપ્ત કરીને તીવ્ર અનુભાવવાળો થાય છે, જેમકે અસાતવેદનીય કર્મ નરકગતિના યોગથી તીવ્ર અનુભાવવાળા થઈ જાય છે. - નરયિકોને માટે અસાતા વેદનીયકર્મ જેટલા તીવ હોય છે, તેટલા તિય વિગેરેના માટે નથી લેતાં. એ જ પ્રકારે સર્વોત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત અશુભકર્મ તીવ અનુભાવવાળા હોય છે, જેમ મિથ્યાત્વ. તથા ભવને પ્રાપ્ત કરીને કેમકે, કઈ કમ કઈભવ વિશેષને પ્રાપ્ત કરીને પિતાનો વિપાક વિશેષરૂપે પ્રગટ કરે છે. જેમ મનુષ્ય અને તિય"ચ ભવના રોગથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫