Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. ७ षट्कायविशेषनिरूपणम्
११७ कायिकायेकेन्द्रियद्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियाणां पञ्चेन्द्रियतिर्यग्योनिकानां वानव्यन्तरज्योतिष्कवैमानिकानाञ्च भवप्रत्ययतः सर्वविरत्यसंभवेन प्राणातिपातक्रियाविरमण न संभवति किन्तु मनुष्याणां विशेषमाह-'णवर मणूसाण जहा जीवाण' नवरम्-नैरयिकाद्य पेक्षया विशेषस्तु मनुष्याणां यथा जीवानां समुच्चयानां षट्सु जीवनिकायेषु विषये प्राणातिपातक्रियाविरमणं प्रतिपादित तथा प्राणातिपातविरमण प्रतिपादनीयम् 'एवं मुसावाएण जाव मायामोसेण जीवस्स य मणूसस्स य'एवम्-प्राणातिपातेन विरमणोक्तरीत्या मृषावादेन यावद् अदत्तादानमैथुनपरिग्रहादिना मायामृषावादेन च विरमणमपि समुच्चयजीवस्य मनुष्यस्य च षट्सु जीवनिकायेषु विषयेऽवसेयम् सेसाणं णो इणट्ठ समटे' शेषाणां-समुच्चयजोवमनुष्यव्यतिरिक्तानां तु नायमर्थः समर्थः-अष्टादशस्वपि प्राणातिपातमृपावादादि मायामृषावादान्तेषु विषये विरमणं न संभवति, किन्तु -'णवर अदिन्नादाणे गहणधारणिज्जेसु दव्वेसु, मेहुणे रूवेसु वा रूवसहगएसु वा दव्वेसु,सेसाणं त्रीन्द्रियों में, चतुरिन्द्रियों में, तिर्यच पंचेन्द्रियों में, मनुष्यों में, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिकों में सर्वविरतिका अभाव होने से प्राणातिपात विरमण नहीं हो सकता। परन्तु मनुष्यों की विशेषता दिखलाते हुवे कहा है-जैसे समुच्चय जीवों में पनिकाय संबंधी प्रणातिपात विरमणका विधान किया गया है, उसी प्रकार मनुष्यों के विषय में कह लेना चाहिए अर्थात् मनुष्यों में प्राणातिपात विरमण हो सकता है।
इसी प्रकार समुच्चय जीवों में तथा मनुष्यों में प्राणातिपात विरमण की भांति मृषावाद से यावत् मायामृषा से विरमण हो सकता है। तात्पर्य यह है कि जैसे जीव और मनुष्य इन दो पदों में ही प्राणातिपात विरमण कहा गया है, उसी प्रकार मृषावाद विरमण आदि भी इन्हीं दो पदों में कहना चाहिए।
इनके अतिरिक्ति अन्य किसी में भी प्राणातिपात, मृषावाद से लेकर माया मृपावाद से विरमण होना संभव नहीं होसकताहै । विशेष बात यह है कि अदत्तादान માં તિય"ચ પંચન્દ્રિમાં, મનુષ્યોમાં, વનવ્યન્તરમાં, જતિષ્ક અને વૈમાનિકમાં સર્વ વિરતિનો અભાવ હોવાથી પ્રાણાતિપાત વિરમણ નથી થઈ શકતાં
પરંતુ મનુષ્યની વિશેષતા બતાવતાં કહે છે-જેમ સમુચ્ચય જેમાં ષનિકાય સંબંધી પ્રાણાતિપાત વિરમણ નું વિધાન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે મનુષ્યના સંબંધમાં પણ કહેવું જોઇએ. અર્થાત્ મનુષ્યમાં પ્રાણાતિપાત વિરમણ થઈ શકે છે.
એજ પ્રકારે સમુચ્ચય જીવમાં તથા મનુષ્યોમાં પ્રાણાતિપાત વિરમણની જેમ મૃષા વાદથી યાવત્ માયામૃષાવાદથી વિરમણ થઈ શકે છે. તાત્પર્ય એ છે કે જેમ જીવ અને મને નુષ્ય આ બનેપમાં જ પ્રાણાતિપાત વિરમણ કહ્યું છે, એજ પ્રકારે મૃષાવાદ વિરમણ આદિ પણ આજ બે પદોમાં કહેવા જોઈએ.
એના સિવાય અન્ય કઈમાં પણ પ્રાણાતિપાત મૃષાવાદથી લઈને માયા મૃષાવાદ સુધીમાં વિરમણ થવું અસંભવિત છે વિશેષ વાત એ છે કે અદત્તાદાન વિરમણ તેજ દ્રવ્યોમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫