Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टोका पद २२ सू. ७ षटू कायविशेषनिरूपणम् याणं' एवम्-समुच्चयजीवोक्तरीत्या नैरयिकाणां यावद् असुरकुमारनागकुमारादीनां भवनपतीनां पञ्चेन्द्रियतिर्यग्योनिकानां मनुष्याणां वानव्यन्तराणां ज्योतिष्काणां वैमानिकानाश्चापि सर्वव्वेषु सर्वपर्यायेषु च विषये मिथ्यादर्शनशल्यविरमणमवसेयम्, किन्तु-‘णवरं एगिदिय विगलेंदियाणं नो इणढे समझे' नवरम् विशेषस्तु एकेन्द्रियविकलेन्द्रियाणां नायमर्थः समर्थः-सर्वद्रव्येषु सर्वपर्यायेषु च मिथ्यादर्शनशल्यविरमणं नास्ति, तथाचोक्तम्-'उभयाभावो पुढवाइएमु' प्रतिपद्यमानप्रतिपन्नाभावः उभया भावः पृथिव्यादिषु, इति द्वीन्द्रियादीनां करणापर्याप्तावस्थायां केषाश्चित् सासादनसम्यक्त्वसम्भवोऽपि मिथ्यात्वाभिमुखानां तत्प्रतिकूलानामेव अतस्तेषामपि मिथ्यादर्शनशल्यविरमणनिषेधः कृत इत्यवसेयम् ॥ सू. ७ ॥
इसी प्रकार नैरयिकजीवों से लेकर वैमानिकदेवों तक कहना चाहिए, अर्थात् नारक, अमुरकुमार नागकुमार आदि भवनपति, पंचेन्द्रिय तिर्यच, मनुष्य, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिकदेव समस्त द्रव्यों और समस्त पर्यायों के विषय में मिथ्यादर्शनशल्य से विरमण करसकते हैं। किन्तु एकेन्द्रियों और विकलेन्द्रियों के विषयमें यदि मिथ्यादर्शनशल्य से विरत होनेका प्रश्र किया जाय तो उसका उत्तर इसप्रकारहोगा-यह अर्थ समर्थ नहीं है । क्योंकि एकेन्द्रिय-विकलेन्द्रियत्रय जीव मिथ्यादर्शनशल्य से विरत नहीं हो सकते सम्यक्त्व की प्राप्तिकी योग्यता उनमें नहीं होती और सम्यक्त्वकी प्राप्ति के विना मिथ्यादर्शनशल्य से विरमण होना संभव नही है।
कहा भी है :- पृथ्वीकायिक आदि में न तो पूर्वप्रतिपन्न सम्यक्त्व होता है और न प्रतिपद्यमान सम्यक्त्व होता है । द्वीन्द्रिय आदि में किसी-किसी में करणापर्याप्त अवस्था में सास्वादन सम्यक्त्व का संभव कहाहै, किन्तु वह अल्पकालिक होता ही है और वे मिथ्यात्वकी ओर ही अभिमुख होते हैं, अतएव उनकेलिए भी यहां निषेध किया गया है ।।सू० ७॥
એજ પ્રકારે નરયિકોથી લઈને વૈમાનિકે સુધી કહેવું જોઈએ. અર્થાત નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક દેવ સમસ્ત પર્યાના વિષયમાં મિથ્યાદર્શન શલ્યથી વિરમણ કરી શકે છે. કિન્તુ એકેન્દ્રિ અને વિકલેન્દ્રિયના વિષયમાં જે મિથ્યાદર્શનશલ્યથી વિરક્ત થવાનો પ્રશ્ન કરાય તે તેનો ઉત્તર હશે-આ અર્થ સમર્થ નથી. કેમકે એકેન્દ્રિય-વિકસેન્દ્રિય જીવ મિયાદર્શનશલ્યથી વિરત નથી. થઈ શકતા સમ્યકત્વની પ્રાપ્તિની યોગ્યતા તેમનામાં નથી હોતી અને સમયકત્વની પ્રાપ્તિ શિવાય મિથ્યાદર્શનશલ્યથી વિરમણ થવું તે અસંભવિત છે.
કહ્યું પણ કે–પૃથ્વીકાયિક આદિમાં પૂર્વ પ્રતિપન્ન સમ્યક્ત્વ નથી હતું અને પ્રતિપઘમાન સમ્યક્ત્વ પણ નથી હોતું. દ્વીન્દ્રિય આદિમાં કઈ કઈમાં કરણા પર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વનો સંભવ છે, પણ તે અલ્પકાલિક જ હોય છે અને તે મિથ્યાત્વની તરફ જ અભિમુખ હોય છે, તેથી જ તેમને માટે પણ અહીં નિષેધ કરેલ છે. જાસૂ૭૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫