________________
તત્વત્રયીની પ્રસ્તાવના.
શંકરસ્વામીના વખતે શંકરદેવને ફરીયાદ કરવાને ગયા કે વિષ્ણુએ બાષ્પ શાસ્ત્રોની રચના કરીને વેદાદિકને હાનિ પહચાડી, વિષ્ણુ પણ કયા કે–જે અનાદિના મનાયા છે તે અને યુગયુગમાં ભક્તોને રક્ષણ કરવાનું વચન આપીને વૈકુંડમાં સિધ્ધાવી ગયા છે અને ગીતા જેવા મહાન ગ્રંથથી પ્રતિષ્ઠાને પામેલા તેમને બાઢાદિકનાં શાસ્ત્રોની રચના કરીને પેદાદિકને હાનિ પહચાવનારા લખીને બતાવ્યા છે. આ બધુ લખાયેલું કેટલું સુસંગત સમજવું?
અહીં ફરીથી પણ બાલખ્યાલ જેવા એ બેલ વિચારમાં મુહુ છું. ચોગ્ય લાગે તે વિચારશે અને ભૂલ માલમ પડે તો ક્ષમા આપશે. .
અનાદિના કાળથી ચાલતી આવેઢી આ સષ્ટિની વારવાર ભાંગફેડ કરવાવાળા, મહાજ્ઞાનનિધિ એવા અનાદિકાળના બ્રહ્મા, ચારે વેદથી પણ પ્રસિદ્ધિમાં આવેલા છે. દ્વાદિએ કરેલી ભૂલોને નીકાળ કરવાનું તેમને ને સમજાયું કે જેથી આ અઘોર કલિકાલમાં પરિવાર લઈને શંકરદેવની પાસે ફરીયાદ કરવાને જવું પડયું
બીજી વાત એ છે કે-અનાદિકાળથી મોટામાં મોટી સત્તા ધરાવનારા શ્રીકૃષ્ણ પણ મનાય છે. અને જેમની મહિમા ગીતા જેવા મહાન પ્રતિક્તિ ગ્રંથમાં છવાઈ રહેલી છે. શ્રીકૃષ્ણ પોતે જ પરમ ભક્ત અનના મહામને કહી રહયા છે કે પ્રકૃતિ મારૂ રૂપ છે ” “ જીવ મા અંશ છે” “સંસારમાં જેટલી શ્રીમાન વા વિભૂતિમાન મૂર્તિઓ છે તે સર્વ માશ અંશથી ઉત્પન્ન થએલીએ છે. અને સર્વ ભૂતને અંતર્યામી આત્મા પણ હું છું.” ઇત્યાદિક અનેક પ્રકારની તેમની મહિમા જોતાં તે મહાજ્ઞાની અને સર્વ સત્તા ધારીજ માલમ પડે છે. છતાં તેમણે બોદ્ધાદિકનાં શાસ્ત્રોની રચના કરીને દુનિયામાં અજ્ઞાન ફેલાવ્યું હોય તે શું તેમની ભૂલ થએલી ન મનાય ? કદાચ શ્રીકૃષ્ણ કે કેઈ બીજાએ ભૂલ કરેલી માનીએ તો પણ તેનો નીકાળ બ્રહ્મા શું ન કરી શક્તા હતા? કરી શકતા હતા એમ માનીએ ત્યારે સર્વ સત્તા ધારી બ્રહ્માને શ્રીશંકરદેવ પાસે ફરીયાદ લઈ જવાનું શું કારણ? વૈદિકના ઘણા શાસ્ત્રોમાં–બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એ કમથી ત્રણે દેવો મહાન લખાયેલા હોવાથી મહેશને ત્રીજે દરવાજેજ ગણવામાં આવેલા હોય એમ સમજાય છે. તે પણ તે મેટી સત્તાવાળા હોવાથી મેટા જ્ઞાની તો મનાયા જ હશે. જ્યારે એમજ હોય તો પછી બ્રહ્માદિક દેવોની ફરીયાદ સાંભળવાને જ શું કરવાને બેસી રહયા? પહેલે જ દુનિયામાં આવીને સયાસત્યને 12
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org