________________
४०
જેએ ઇતિહાસ નથી જાણતા તે બહુધા એમ જ માને છે કે, અચેલ અથવા દિગ ંબર પરંપરા એકમાત્ર નગ્નત્વને જ મુનિત્વનું અંગ માને છે, અથવા માની શકે; નગ્નત્વ સિવાય થાડાઘણા ઉપકરણધારણને પણ
દિગ ખરત્વના
વિચારમાં કાઈ સ્થાન નથી. તથા જ્યારથી દિગંબરપર ંપરામાં તેરાપંથની ભાવનાએ જોર પકડયુ, અને ખીજા દિગંબરીય અવાંતરપક્ષ યા તે નામશેષ થઈ ગયા અથવા તો તેરાપંથના પ્રભાવમાં ખાઈ ગયા, ત્યારથી તે। ૫થદષ્ટિવાળાઓના ઉપ ક્ત વિચાર વળી વધારે પુષ્ટ થઈ ગયા કે, મુનિત્વનું અંગ એકમાત્ર નગ્નત્વ છે, ઘેાડી પણ ઉપધિ તેનુ અંગ થઈ નથી શકતી; તથા નમત્વ સંભવી શકતુ ન હેાવાથી સ્રર્ઝા મુનિધની અધિકારિણી બની શકતી નથી. એવી પથદૃષ્ટિવાળા ઉપર્યુક્ત અસંગતિનું સાચું સમાધાન મેળવી જ ન શકે, તેમને માટે એ જ રસ્તા બાકી રહે છે કે, યા તો તે કહી દે કે, તેવા ઉપધિપ્રતિપાદક બધા ગ્ર ંથ શ્વેતાંબરીય છે, અથવા શ્વેતાંબરીય · પ્રભાવવાળા ફાઈ વિદ્વાનાએ બનાવ્યા છે, અથવા તેમનું તાત્પ પૂર્ણ દિગંબર મુનિત્વનું પ્રતિપાદન કરવુ, એટલું જ નથી. એટલુ કહેવા છતાં પણ તે અનેક મુશ્કેલીઓમાંથી મુક્ત તા થઈ જ શકતા નથી. તેથી જ તેમને માટે પ્રશ્નને સાચેા જવાબ કઠિન છે.
પરંતુ જૈન પર ંપરાના ઇતિહાસની અનેક બાજુએનુ અધ્યયન તથા વિચાર કરનારાઓને માટે તેવી કાઈ કઠિનતા નથી. જૈન પરંપરાના ઇતિહાસ કહે છે કે, અચેલ અથવા દિગંબર · કહેવાતા પક્ષમાં પણ અનેક સધ અથવા ગુચ્છ થયા કે જે મુનિધના અગરૂપે ઉપધિના આત્યંતિક ત્યાગ માનવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org