________________
તત્ત્વાર્થસૂત્ર
કમના ઉદય હાવાં છતાં પણ ત્રસના સરખી ગતિ હાવાથી ત્રસ કહેવાય છે તે ગતિત્રસ, એ કેવળ ઉપચારથી જ સ કહેવાય છે. જેમ કે, તેજ:ક્રાયિક અને વાયુકાયિક. [૧૧–૧૪] હવે ઇંદ્રિયાની સંખ્યા, એમના ભેદપ્રભેદ અને નામ કહે છે :
पञ्चेन्दियाणि । १५ । द्विविधानि । १६ । निवृत्युपकरणे द्रव्येन्द्रियम् | १७ | હ્રદ્યુખ્યામાં માલેન્દ્રિયમ્ । ૧૮ । उपयोगः स्पर्शादिषु । १९ । स्पर्शनरसनप्राणचक्षुः श्रोत्राणि । २० ।
ઇંદ્રિયો પાંચ છે.
તે પ્રત્યેક ખએ પ્રકારની છે.
દ્રવ્યે દ્રિય, નિવૃત્તિ અને ઉપકરણ રૂપ છે. ભાવે'દ્રિય, લબ્ધિ અને ઉપયાગ રૂપ છે. ઉપયાગ સ્પર્ધાદિ વિષયામાં થાય છે.
સ્પન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર એ ઇંદ્રિયાનાં નામ છે.
અહીંયાં ઇંદ્રિયાની સંખ્યા બતાવવાના ઉદ્દેશ એ છે કે ઇન્દ્રિયા ઉપરથી સંસારી જીવાના વિભાગ કરવા હેાય તા માલૂમ પડી શકે કે તેમના કેટલા વિભાગ થાય. ઇંદ્રિયા પાંચ છે. બધા સંસારીઓને પાંચે ઇંદ્રિયે! હાતી નથી. કેટલાકને એક, કેટલાકને એ, એ રીતે એક એક વધતાં વધતાં કેટલાકને પાંચ સુધી હાય છે. જેને એક ઇંદ્રિય હાય છે તે એક દ્રિય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org