________________
તવા સૂત્ર
કહેવાય છે. કર્મની નિર્જરા જેમ તેના ફ્ળવેદનથી થાય છે, તેમ ઘણી વાર તપથી પણ થાય છે. તપના બળથી અનુભાવાનુસાર ફળ આવ્યા પહેલાં જ ક આત્મપ્રદેશથી છૂટુ પડી શકે છે. એ જ વાત સૂત્રમાં ‘' શબ્દ મૂકી સૂચવવામાં આવી છે. [૨૨–૨૪] પ્રદેશખ ધનુ વર્ષોંન :
૩૪૦
नामप्रत्ययाः सर्वतो योग विशेषात् सूक्ष्मक क्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः | २५ |
કમ (પ્રકૃતિ) ના કારણભૂત, સૂક્ષ્મ, એક ક્ષેત્રને અવગાહીને રહેલા અને અનંતાનંત પ્રદેશવાળા પુન્દ્ગલા ચેવિશેષથી બધી તરફથી બધા આત્મપ્રદેશમાં
ધાય છે.
પ્રદેશ ધ એ એક જાતના સબંધ હાવાથી અને તે સબંધના કમસ્કંધ અને આત્મા એ એ આધાર હાવાથી તેને અંગે જે આઠ પ્રશ્નો ઉત્પન્ન થાય છે, તેનેા ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં આપવામાં આવ્યા છે. આઠ પ્રશ્નો આ પ્રમાણે છે; તેમાંથી શું ખને
૧. જ્યારે ક`સ્કંધ બંધાય છે ત્યારે છે? અર્થાત્ તેમાં શું નિર્માણ થાય છે? ૨. એ ધા ઊંચા, નીચા કે તીરછામાંથી કયા આત્મપ્રદેશાવડે ગ્રહણ થાય છે? ૩. બધા જીવોના કર્માંધ સમાન છે કે અસમાન ? જો અસમાન હાય તે। તે શા કારણથી? ૪.તે કસ્કા સ્થૂલ હોય છે કે સૂક્ષ્મ ? ૫. જીવપ્રદેશવાળા ક્ષેત્રમાં રહેલા જ કાઁસ્કધા જીવપ્રદેશ સાથે બંધાય છે કે તેથી જુદા ક્ષેત્રમાં રહેલા પણ ૬. બંધ પામતી વખતે તે ગતિશીલ હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org