________________
તત્ત્વાર્થસૂત્ર
તેમાંથી પર-પછીનાં એ મેાક્ષનાં કારણ છે.
ઉક્ત ચાર ધ્યાનમાં આત અને રૌદ્ર એ એ સંસારનાં કારણ હાવાથી દુર્ધ્યાન હાઈ હેય–ત્યાજ્ય છે; ધ' અને શુલ' એ એ મેાક્ષનાં કારણ હાવાથી સુધ્યાન હાઈ, ઉપાધ્ય અર્થાત્ ગ્રહણ કરવા યાગ્ય મનાય છે. [૨૯-૩૦] હવે આખ્ખાનનુ નિરૂપણ કરે છે:
आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृति
૩૭૪
સમન્વાહાર: રૂૐ । ટ્રેનવસ્ત્ર | ૨૨ |
विपरीतं मनोज्ञानाम् । ३३ ।
ઉનાન ન । ૩૪ ।
तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् । ३५ । અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયેાગ માટે જે ચિંતાનું સાતત્ય, તે પ્રથમ આત ધ્યાન. દુઃખ આવ્યે તેને દૂર કરવાની જે સતત ચિંતા, તે બીજું' આ ધ્યાન.
પ્રિયવસ્તુના વિયાગ થાય ત્યારે તેને મેળવવા માટે જે સતત ચિંતા થાય, તે ત્રીજી આત ધ્યાન,
નહિ પ્રાપ્ત થયેલ વસ્તુની પ્રાપ્તિના સ`લ્પ કરવા કે સતત ચિંતા કરવી, તે ચાથું આત ધ્યાન.
તે આત ધ્યાન અવિરત, દેશસ'ચત અને પ્રમત્તસયત એ ગુણસ્થાનામાં જ સભવે છે.
અહી આખ્યાનના ભેદો અને તેના સ્વામીએ એમ એ બાબતેનુ નિરૂપણ છે. અતિ અર્થાત્ પીડા કે દુઃખ જેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org