________________
અધ્યાય ૧૦- સૂત્ર ૭
૩૯૭ ચારિત્ર: વર્તમાનદષ્ટિએ સિદ્ધ થનાર ચારિત્રી નથી હોતો. ભૂતદએિ જે છેલ્લે સમય લઈએ તો યથાખ્યાતચારિત્રથી સિદ્ધ થાય છે. અને તે પહેલાં સમય લઈએ તે ત્રણ, ચાર અને પાંચે ચારિત્રથી સિદ્ધ થાય છે. સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ ત્રણ અથવા છેદોપસ્થાપનીય, સૂમસંe, તથા યથાખ્યાએ ત્રણ, સામાયિક, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંe, તથા યથાખ્યા. એ ચાર, તેમજ સામા, છેદપસ્થા, પરિહારવિ, સૂક્ષ્મસં), તથા યથાપ્યા. એ પાંચ ચારિત્ર સમજવાં. - પ્રવુધિત એટલે પ્રત્યેકબધિત અને બુધિત. પ્રત્યેકબધિત અને બુદ્ધિબધિત બંને સિદ્ધ થાય છે. જે કોઈના ઉપદેશ વિના પિતાની જ્ઞાનશક્તિથી જ બોધ પામી સિદ્ધ થાય, તે “સ્વયં બુદ્ધ બે પ્રકારના છે. એક અરિહંત અને બીજા અરિહંતથી ભિન્ન જેઓ કેઈ એકાદ બાહ્ય નિમિત્તથી વૈરાગ્ય અને જ્ઞાન પામી સિદ્ધ થાય તે આ બંને પ્રત્યેકબધિત કહેવાય છે. જેઓ બીજા જ્ઞાની દ્વારા ઉપદેશ પામી સિદ્ધ થાય, તે બુદ્ધાધિત. એમાં વળી કોઈ બીજાને બેધ પમાડનાર પણ હોય છે અને કેઈ માત્ર આત્મકલ્યાણસાધક હોય છે.
જ્ઞાન : વર્તમાનદષ્ટિએ ફક્ત કેવળજ્ઞાનવાળા જ સિદ્ધ થાય છે, ભૂતદષ્ટિએ બે, ત્રણ કે ચાર જ્ઞાનવાળો સિદ્ધ થાય છે. બે એટલે મતિ, મૃત; ત્રણ એટલે મતિ, મુત, અવધિ કે મતિ, મૃત અને મન:પર્યાય; અને ચાર એટલે મતિ, શ્રત, અવધિ અને મનઃ પર્યાય.
અવાહના(ઊંચાઈ): જઘન્ય અંગુલપૃથફત્વહીન સાત હાથ અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ ઉપર ધનુષપૃથકુત્વ જેટલી અવગાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org